- 06 Sep 2017
કાલોલ તાલુકાના ચલાલી ગામમાં ૧૨૩ વર્ષીય વૃદ્ધા ઝવરબાનું અવસાન થતાં રવિવારે ગ્રામજનોએ બેન્ડવાજાના સન્માન સાથે તેમનાં અગ્નિ સંસ્કાર કર્યાં હતાં. ચલાલીનાં ૧૨૩ વર્ષીય વયોવૃદ્ધાં તેમના નવ સંતાનો અને ચાર પેઢીના સૌથી વધુ પરિવારજનોને જોઈને મૃત્યુ પામ્યાં...

