મહંત સ્વામી મહારાજનું બોચાસણ વિચરણ

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ (બીએપીએસ) સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ હાલ બોચાસણમાં વિચરણ કરી રહ્યા છે.

લંડનમાં બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું

ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ અને સીવીએમ યુનિવર્સીટીના પ્રેસિડેન્ટ એન્જિનિયર ભીખુભાઇ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં લંડનમાં વસતાં બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય (બીવીએમ)ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ગેટ ટુગેધર યોજાયું હતું. આ પ્રસંગે અધ્યક્ષ ભીખુભાઇ...

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે જન્માષ્ટમી અને નોમના બે દિવસ દરમિયાન ત્રણ લાખ માઈ ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. આ વર્ષે પ્રથમ વખત પાવાગઢ મંદિર...

આપણે ગુજરાતમાં લવ જેહાદના કિસ્સા એક યા બીજા સમયે સાંભળતા રહ્યા છીએ, પણ મધ્ય ગુજરાતમાં હવે લેન્ડ જેહાદનું પ્રકરણ બહાર આવ્યું છે. ખેડા જિલ્લાના માતર તાલુકામાં...

‘ચરોતરના પેરિસ’ તરીકે ઓળખાતા ભાદરણ ગામના સરપંચ શ્રી ઉદયભાઇ મહેન્દ્રભાઇ પટેલ લંડનની ટૂંકી મુલાકાતે આવ્યા છે.

સત્તાવીસ પાટીદાર સેન્ટર ખાતે રવિવારે નવી રચાયેલી સખાવતી સંસ્થા ધ ચારુસેટ એજ્યુકેશનલ એન્ડ હેલ્થકેર ટ્રસ્ટ (CEHT)નો શુભારંભ કરાયો હતો. આ ટ્રસ્ટ મધ્ય ગુજરાતમાં...

ભારતના પ્રથમ ગે પ્રિન્સ રાજપીપળાના માનવેન્દ્રસિંહ ગોહિલે તેમના વર્ષોજૂના પાર્ટનર ડીએન્ડ્રે રિચર્ડ્સ સાથે અમેરિકામાં ઓહાયો સ્ટેટના કોલંબસ શહેરના એક ચર્ચમાં...

વિશ્વવિખ્યાત ચારુસેટ કેમ્પસના બે મેગા પ્રોજેકટ ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારુસેટ) અને વર્લ્ડ ક્લાસ મલ્ટી-સ્પેશિયાલિટી ચારુસેટ હોસ્પિટલ...



to the free, weekly Gujarat Samachar email newsletter