ન્યૂ જર્સીમાં જગદીશ ત્રિવેદીના હાસ્ય દરબારમાં દાનગંગા વહીઃ રૂ. એક કરોડનું ભંડોળ એકત્ર થયું

અમેરિકાના ન્યૂ જર્સીમાં પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીના હાસ્ય દરબારમાં દાનની સરવાણી વહી હતી અને જોતજોતામાં ભાવનગર જિલ્લાના ટીંબી ગામે કાર્યરત નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ માટે એક કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર થઇ ગયું હતું. જગદીશ ત્રિવેદી હાલ અમેરિકા...

જય વસાવડાને જન્મદિને પુસ્તકાલયની ભેટ આપતા જગદીશ ત્રિવેદી

રાજકોટ શહેરમાં એક મિત્રને તેના જન્મદિને પુસ્તકાલયની અનોખી ભેટ મળી છે. આવી અનોખી ભેટ આપનાર જાણીતા હાસ્યકલાકાર પદ્મશ્રી જગદીશ ત્રિવેદી અને ભેટ મેળવનાર સદભાગી છે જાણીતા લેખક-વક્તા જય વસાવડા. પોતાનાં 50 વર્ષની ઉંમર પછી કાર્યક્રમોનો બધો પુરસ્કાર...

વિસ્તાર અને વસ્તીની દૃષ્ટિએ નાના ભાવનગરમાં કોઈ પણ નવી કાર આવતાંથી સાથે જ દોડતી દેખાય છે. આ શોખ રજવાડા વખતથી ચાલ્યો આવે છે. જે સમયે ઘોડાથી ખેંચાતી ખુલ્લી...

ઐતિહાસિક નગરી જૂનાગઢમાં ૨૨મીથી હિન્દી ફિલ્મનું શૂટિંગ શરૂ થયું હતું. જૂનાગઢની બજારને ફિલ્મમાં પાકિસ્તાનની માર્કેટ દર્શાવવા માટે શહેરની દાણાપીઠ અને મટન...

ખોડલધામના પ્રમુખપદેથી પરેશ ગજેરાએ રાજીનામું ધરી દીધા બાદ તેઓ હવે ભાજપમાં જોડાઇ જશે તેવા સમીકરણો છે. પાટીદાર આંદોલનો, ભાજપની ભૂમિકા, પાટીદારોનો ભાજપ પ્રત્યેનો...

હરિયાણાની સુનિતા ચોકે ‘બેટી બચાવો બેટી પઢાવો’ તથા ‘વૃક્ષો વાવો’ અંગે લોકોમાં જાગૃતિના હેતુ સાથે સોમનાથથી નેપાળના પશુપતિનાથ મંદિર સુધીની સોલો સાયકલ યાત્રાનો...

પોલીસ મથકે ખાણ-ખનીજ વિભાગના અધિકારી દ્વારા ઉપલેટા તાલુકાના ઇશરા ગામે ભાદર નદીમાંથી રૂ. ૭૮ લાખ ૩૦ હજારની રેતી ચોરીની ફરિયાદ નોંધાઈ છે. રાજકોટ જિલ્લાના કલેકટરના આદેશથી ખનીજ ચોરી ડામવા તાજેતરમાં સૂચના મળી હતી. જેથી જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી આકોલકર,...

જેતલસરમાં એક જ અઠવાડિયાના ગાળામાં રેપની બીજી ઘટના બની છે. થોડા દિવસ પહેલાં ગેંગરેપ કેસમાં ૧૦ આરોપીઓની ધરપકડ બાદ અને જાહેરમાં સરઘસ કઢાયા છતાં છઠ્ઠીએ મંદબુદ્ધિની મૂકબધિર યુવતી પર તેના ઘરમાં ઘૂસીને છઠ્ઠીએ દુષ્કર્મ આચરાયું હતું. આ યુવતીએ ઈશારાથી...

ભારતીય જુનિયર બાસ્કેટબોલ ટીમમાં ભાવનગરના ખેલાડીની પસંદગી થઈ છે. બાંગ્લાદેશના ઢાકામાં આગામી તા. ૯થી ૧૧ જુલાઈ દરમિયાન ઈન્ટરનેશનલ એસએબીએ કપનો પ્રારંભ થયો...

સ્વ. વિરમભા આશાભા માણેકની પુણ્યતિથિએ છઠ્ઠી જુલાઈએ તેમના પુત્ર અને દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે જગતમંદિરને સુવર્ણથી ઝળહળતું કરવાનો સોનેરી સંકલ્પ લીધો છે. જેને સ્થાનિક અગ્રણીઓએ વધાવી લીધો હતો. દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે જેઠ વદ આઠમના રોજ...

રાજ્યમાં ૧૬૦૦ કિલોમીટરના સાગરકાંઠા ઉપર બ્લ્યુ રિવોલ્યુશન અને ખાનગી બંદરને પ્રોત્સાહનની જાહેરાતો વચ્ચે ભારતના એક સમયના ‘ગેટ વે ઓફ ઈન્ડિયા’ સમાન સૌરાષ્ટ્રના...

સોશિયલ મીડિયામાં ખોટા અને સમાજમાં ડર ફેલાવે તેમજ અશાંતિ ઉત્પન્ન કરે તેવા મેસેજ ન ફેલાવવા વારંવાર કરાયેલી તાકીદ છતાં રાજ્યભરમાં બાળકોને ઉઠાવી જતી ગેંગની અફવા ફેલાવતા મેસેજ વાયરલ થતાં અનેક નિર્દોષ લોકોએ જાન ગુમાવ્યા છે અને સેંકડો લોકો મારપીટ અને...



to the free, weekly Gujarat Samachar email newsletter