વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

અમદાવાદ-લંડન પ્લેન ક્રેશઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિધન

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...

સોમનાથ મંદિરેથી થોડે દૂર રૂ. ૧૫ કરોડના ખર્ચે રામમંદિરનું બનારસના દાતા પરિવારના આર્થિક સહયોગથી નિર્માણ કરાયું છે. આ મંદિરની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠાનો...

રાજકોટના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પ્રોજેક્ટ આડેના તમામ અવરોધો દૂર થઈ ગયા છે. જેની આતુરતાથી રાહ જોવાતી હતી તે એરપોર્ટ પ્રોજેક્ટ માટે પર્યાવરણીય મંજૂરી મળી...

બગસરાના નામાંકિત કવિ સુલતાન લોખંડવાલાનું ૮૨ વર્ષની વયે ટૂંકી બીમારી બાદ ૧૮મી સપ્ટેમ્બરે નિધન થતાં સાહિત્ય જગતમાં ઘેરા શોકની લાગણી છે. કવિ જગતમાં શીઘ્ર કવિ તરીકે નામના પામેલા બગસરાના આ કવિનું અવસાન થતાં કવિતાનો એક યુગ અસ્ત થયો છે. કવિ સુલતાન...

ધ્રાંગધ્રાના ૪૬મા રાજવી સોઢસાલજી ઝાલાનું ૧૮મી સપ્ટેમ્બરે ૭૧ વર્ષની વયે ટૂંકી માંદગી બાદ મુંબઈમાં અવસાનના સમાચાર મળતા સમગ્ર ઝાલાવાડમાં શોકનો માહોલ છવાઈ...

રાષ્ટ્રપતિ દ્વારા સર્વોચ્ચ નાગરિક સન્માન ‘પદ્મશ્રી’ માર્ચ ૨૦૧૭માં પ્રાપ્ત કરનાર અને મે મહિનાથી ગુજરાત સાહિત્ય અકાદમી સહિતની છ અકાદમીનું અધ્યક્ષપદ સંભાળનારા...

સરદાર ધામ વિશ્વ પાટીદાર કેન્દ્ર દ્વારા ૫થી ૭ જાન્યુઆરી ૨૦૧૮ દરમિયાન ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું આયોજન કરાયું છે. આ સમિટમાં કન્વેન્શન, એક્ઝિબિશન, બિઝનેસ...

જૂની કરન્સી બદલવાના કૌભાંડમાં ચતુર્ભુજ સ્વામી સામે આરોપકમ્યુનિસ્ટ પાર્ટીના કોમરેડ સુબોધ મહેતાનું નિધનપાંચ વર્ષના પુત્રને ફાંસો દઈને પિતાનો આપઘાત૮૦ કલાક તર્યા બાદ ખલાસીનો બચાવ

જામનગરમાં પહેલી સપ્ટેમ્બરે જનસમર્થન સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી મુખ્ય પ્રધાન રૂપાણીએ કોંગ્રેસને આડેહાથ લેતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસની દયા આવે તેવી સ્થિતિ સર્જાઈ છે. સાચા કોંગ્રેસીઓ પક્ષ છોડી રહ્યા છે. ચૂંટણી પૂર્વે...

રાજકોટમાં દર વર્ષની જેમ ગણેશોત્સવ દરમિયાન રવિવારે લાડુ અને પાણીપુરી ખાવાની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં પ્રથમ આવનાર સ્પર્ધકે પુરુષ વર્ગમાં ૨૩ લાડુ અને મહિલા...



to the free, weekly Gujarat Samachar email newsletter