NRIએ વતન પર વહાલ વરસાવ્યુંઃ વિક્રમજનક રૂ. 11.6 લાખ કરોડ મોકલ્યા

વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.

1500 મીટર ઊંચે આકાશમાં પેરાશૂટ વગર જિમ્નેસ્ટિક પરાક્રમ

રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.

પાકિસ્તાનમાં અભૂતપૂર્વ સ્થિતિ સર્જાઈ છે. ઈમરાન ખાનને સત્તા પરથી ઉથલાવવા માગતા વિપક્ષી નેતાઓને ઈમરાન ખાને અણધારી રીતે પોતાની ગૂગલીથી બોલ્ડ કરી દીધા છે....

‘છેલ્લા 45 વર્ષથી મસ્કત ગુજરાતી સમાજ ભારતથી આટલે દૂર રહીને પણ ગુજરાતની અસ્મિતા ટકાવી રાખવાના સંનિષ્ઠ પ્રયાસો કરે છે. ગુજરાતી સમાજના માધ્યમથી ગુજરાતી ભાષા...

રશિયા અને યૂક્રેન વચ્ચેના યુદ્ધ દરમિયાન વિશ્વના દેશો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. એક તરફ અમેરિકા અને મિત્ર રાષ્ટ્રો છે, બીજી તરફ રશિયા અને તેને સમર્થન કરવાવાળા...

છેલ્લા કેટલાક દિવસોથી અશાંત શ્રીલંકામાં પહેલી એપ્રિલના રોજ લાગૂ કરાયેલી ઇમર્જન્સીને પાછી ખેચવાની રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેએ જાહેરાત કરી છે. દેશની આર્થિક...

ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા રશિયાના વિદેશપ્રધાન સર્ગેઈ લાવરોવે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે યૂક્રેન મામલે ભારત મધ્યસ્થી કરે તે જરૂરી છે....

 વર્ક પ્લેસ એટલે કે ઓફિસોમાં ઘણી વાર કાર્યબોજના લીધે ધીમે ધીમે, પણ ચિંતાનું પ્રમાણ ખૂબ વધી જતું હોય છે, અને કંઇ સમજાય તે પહેલાં તો ચિંતાનું પ્રમાણ ખૂબ...

રશિયા અને યૂક્રેન વચ્ચે ભીષણ જંગ શરૂ થયાને મહિનાથી પણ વધુ સમય વીતી ગયો છે, શાંતિના કોઇ અણસાર જણાતા નથી. યુદ્ધવિરામ સંદર્ભે ચર્ચા કરવા તુર્કીમાં યોજાયેલી...

ઓસ્ટ્રેલિયાએ ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ અને જૈન પરંપરા વગેરે સાથે સંકળાયેલી 29 પ્રાચીન ચીજવસ્તુઓ ભારત સરકારને પરત કરી છે. આ ચીજવસ્તુઓ ભારતને સુપરત કરાયા બાદ...

અબજોપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સોમવારે કોબાલ્ટ ફ્રી લિથિયમ બેટરી ટેકનોલોજી કંપની લિથિયમ વેર્ક્સને 61 મિલિયન ડોલર (આશરે 466 કરોડ રૂપિયા)માં...

જાપાનની કંપની સુઝુકી મોટર કોર્પોરેશન 2026 સુધીમાં ગુજરાતમાં રૂ. 10,445 કરોડનું નવું મૂડીરોકાણ કરશે. પાટનગરમાં જાપાનના વડા પ્રધાન ફુમિયો કિશિદા તથા વડા...



to the free, weekly Gujarat Samachar email newsletter