એરસ્ટ્રાઇકથી નારાજ તાલિબાનનો વળતો હુમલોઃ પાક.ની 12 સૈન્ય ચોકીઓ ઉડાવી દીધી

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. ચાર દિવસ પહેલાં પાકિસ્તાની એરસ્ટ્રાઈકથી નારાજ અફઘાન તાલિબાને પાકિસ્તાનની 12થી વધુ સૈન્ય ચોકીઓને ઉડાવી દીધી હતી. અફઘાન તાલિબાન અને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) ના 30 હજારથી વધુ લડવૈયાઓએ...

પાકિસ્તાન ઉદ્યોગની જેમ આતંકવાદ પેદા કરે છેઃ જયશંકર

ભારતના વિદેશપ્રધાન ડો. જયશંકરે સિંગાપોરમાં એક કાર્યક્રમને સંબોધતા કહ્યું હતું કે પાકિસ્તાન એક ઉદ્યોગની જેમ આતંકવાદ પેદા કરે છે. ભારત હવે આતંકવાદની સમસ્યાને નજરઅંદાજ નહીં કરે. 

તુર્કીની ધરતીના પેટાળમાંથી ૯૯ ટન સોનાનો ભંડાર મળ્યો છે. આ સોનું ઘણા દેશોના જીડીપી કરતાં પણ વધારે હોવાનું નિષ્ણાતો કહે છે. આટલા મોટા પાયે સુવર્ણ ભંડાર મળવાથી...

ચીનના અલીબાબા ગ્રૂપના સ્થાપક જેક મા પાછલા બે માસથી જાહેરમાં જોવા મળ્યા નથી. નોંધનીય છે કે તેઓ શાંઘાઈ અને હોંગ કોંગમાં એન્ટનો ૩૭ બિલિયન ડોલરનો આઇપીઓ અચાનક...

કોરોના નામના નવતર અને માથાભારે સાબિત થયેલા દર્દની યાદગીરી સાથે ૨૦૨૦ના વર્ષનો અંત આવ્યો છે. ગયા શુક્રવારથી ૨૧મી સદી ૨૧મા વર્ષમાં પ્રવેશી છે. ૨૧મું વર્ષ...

• ભારત સામે ચીનના આક્રમક વલણની ટીકા કરતો કાયદો• વગર વાંકે ૨૮ વર્ષ જેલમાં રહેનારને રૂ. ૭૨ કરોડનું વળતર• અભિનેત્રી તાન્યા રોબર્ટ્સનું નિધન• ઇઝરાયલી જાસૂસ જોનાથનની મુક્તિ • પાકિસ્તાન દૂતાવાસ પાસેથી રૂ. ૪૫૦ કરોડ વસૂલીનો આદેશ• યમનના વડા પ્રધાન નેતાઓને...

નેપાળમાં રાજકીય કટોકટીનો લાભ લેવા હવાતિયાં મારી રહેલા ચીનને નેપાળના પૂર્વ વડા પ્રધાન કે. પી. શર્મા ઓલી અને પ્રચંડ બંનેએ ઝટકો આપ્યો છે. ઓલી ભારત સમર્થક નેપાળી કોંગ્રેસની સાથે હાથ મિલાવી શકે છે. બીજી તરફ પૂર્વ વડા પ્રધાન પુષ્પકમલ દહાલ પ્રચંડે...

અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીમાં છેતરપિંડીના આરોપો લગાડનારા ડોનાલ્ડ ટ્રમ્પની એક ઓડિયો ક્લિપ વાઈરલ થઈ છે. આ ટેપમાં ટ્રમ્પ જ્યોર્જિયાના સેક્રેટરી ઓફ સ્ટેટ બ્રેડ રેફેંસપર્ગરને કહે છે કે, મારી જીત માટે જરૂરી એવા ૧૧૭૮૦ વધુ મતની વ્યવસ્થા કરો. જો તમે...

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચોક્કસ પ્રકારના વર્ક વિઝાને જારી કરવા પર મૂકેલા પ્રતિબંધોની મુદતમાં ત્રણ મહિનાનો વધારો ૧લી જાન્યુઆરીએ ઘોષિત કરવામાં આવ્યો...

વિશ્વભરમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો ૫મી જાન્યુઆરીએ ૮૬૪૧૯૬૮૨, કુલ મૃતકાંક ૧૮૬૭૩૭૯ અને કુલ રિકવરી આંક ૬૧૨૬૩૭૩૯ સુધી પહોંચ્યો છે. અમેરિકામાં હજી કોરોના...

પાકિસ્તાનમાં લઘુમતીઓની સાથે શિયા મુસ્લિમો પર પણ હુમલા વધવા લાગ્યા છે. અહીંના બલોચ વિસ્તારમાં શિયા હઝારા કોમ્યુનિટી પર તાજેતરમાં હુમલો કરવામાં આવ્યો હતો. જેને પગલે અહીંની ખાણમાં કામ કરી રહેલા ૧૧ લોકોના મોત થયાના અહેવાલ છે.અજાણ્યા બંદુકધારી દ્વારા...



to the free, weekly Gujarat Samachar email newsletter