મહાનુભાવોને મોદીની યાદગાર ભેટઃ મેલોનીને સિલ્ક સ્ટોલ, શેખને કેસર કેરી

તાજેતરના પાંચ દેશના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદીએ વિવિધ દેશના ટોચના નેતાઓને ભારતની પરંપરાગત કલા, હાથવણાટ અને ખાસ કૃષિ ઉત્પાદનો સંબંધિત ભેટ-સોગાદ આપી હતી. 

અલાસ્કામાં ‘મિડનાઇટ સન’

અમેરિકાના સૌથી ઉત્તરીય રાજ્ય અલાસ્કાના ઉત્કિયાગવિકમાં આ સમયે એક બેહદ અનોખા કુદરતી ઘટનાક્રમનો પ્રારંભ થઇ ગયો છે. હવે અહીં 84 દિવસ સુધી સૂર્યાસ્ત નહીં થાય. આ ઘટનાને ‘મિડનાઇટ સન’ એટલે કે મધરાતનો સૂરજ કહેવામાં આવે છે.

આઇઆઇએમ-અમદાવાદના પૂર્વ વિદ્યાર્થી ભારતવંશી અજય બાંગાને વર્લ્ડ બેન્કના વડા તરીકે નોમિનેટ કરાયા છે. આ મહત્ત્વના હોદા પર ભારતવંશીનું નામાંકન દર્શાવે છે કે...

વરસાદની સિઝનમાં બરફના કરાં વરસે તે સામાન્ય છે અને ઘણી વખત રંગીન કાદવ પણ વરસતો હોય છે. જોકે, ઓસ્ટ્રેલિયાના રણપ્રદેશમાં આવેલા લાજામાનુ શહેરમાં આકાશમાંથી...

પાકિસ્તાનના પ્રથમ હિંદુ મહિલા સનદી અધિકારી બનેલાં એક ડોક્ટરે હવે પંજાબ પ્રાંતના હસન અબ્દલ શહેરના મદદનીશ કમિશનર અને વહીવટદાર તરીકે કાર્યભાર સંભાળ્યો છે.

ઘણી વખત કેન્સરનો ઉથલો મારે છે ત્યારે કીમોથેરાપી કોલોન કેન્સરની સારવારમાં રાહત આપી શકે છે. સ્થાનિક ટિસ્યુઝમાં આગળ વધેલા પરંતુ, દૂરના ટિસ્યુઝ સુધી નહિ પ્રસરેલા...

એર ઇન્ડિયાએ યુરોપિયન એવિયેશન કંપની એરબસ અને અમેરિકી કંપની બોઇંગ સાથે કરેલા ડીલનું કદ વધી રહ્યું છે. અત્યાર સુધી એ જ વાત સામે આવી હતી કે એર ઇન્ડિયાએ એરબસ...

આ રંગબેરંગી તસવીરો ફ્રાન્સના નીસ કાર્નિવલની છે. દક્ષિણ-પૂર્વીય ફ્રેન્ચ રિવેરાના નીસમાં યોજાતા અને દુનિયાનાં આ ત્રીજા સૌથી મોટા કાર્નિવલની 150મી વર્ષગાંઠ...

ભારત અને સિંગાપોરની સરકારોએ બંને દેશના લોકો વચ્ચેના વ્યવહારોનો સેતુ મજબૂત કરવાના હેતુ સાથે મંગળવારથી રિયલ ટાઇમ પેમેન્ટ સિસ્ટમ યુપીઆઇ સેવા શરૂ કરી છે. બંને...

ભારતમાં ભલે હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા ગણવાના મુદ્દે છાશવારે ખેંચતાણ ચાલતી રહેતી હોય, પણ ન્યૂઝીલેન્ડ નિવાસી ભારતીયોમાં હિન્દી ભાષાનું આગવું સ્થાન છે. દેશના...

વિશ્વના જાણીતા રોકાણકાર જ્યોર્જ સોરોસે અદાણી મુદ્દે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સાંકળતું અને ભારતીય લોકશાહીને લગતું નિવેદન આપીને મોટો વિવાદ ઊભો કર્યો...

માઇક્રોસોફ્ટ અને ગૂગલ બાદ હવે યુ-ટ્યૂબના સીઈઓ પદે પણ એક ભારતીય આરૂઢ થયા છે. યુ-ટ્યૂબના સીઈઓપદે મૂળ ભારતીય-અમેરિકન નીલ મોહનની પસંદગી કરાઇ છે. માઇક્રોસોફ્ટ...



to the free, weekly Gujarat Samachar email newsletter