કેનેડાએ H-1B વિઝાધારકો માટે ફાસ્ટ ટ્રેક રૂટ ખોલ્યો

ટ્રમ્પ સરકાર દ્વારા H-1B વિઝાધારકો માટે વિઝા ફીમાં જંગી વધારો કરાયા પછી અમેરિકા જવાનું મુશ્કેલ બન્યું છે ત્યારે કેનેડાની માર્ક કાની સરકારે હજારો કુશળ કર્મચારીઓને નોકરીઓ આપવાની બજેટમાં જાહેરાત કરી છે.

ન્યૂ યોર્કમાં મામદાનીના વિજય સાથે યુગાન્ડામાં પરિવર્તનની આશાલહેર

ન્યૂ યોર્ક સિટીના મેયરપદે ઝોહરાન મામદાનીના અભૂતપૂર્વ વિજય સાથે તેમના જન્મસ્થળ યુગાન્ડામાં પણ પરિવર્તનની આશાલહેર સર્જાઈ છે. લગભગ 40 વર્ષથી શાસન કરી રહેલા પ્રમુખ યોવેરી મુસેવેનીને દૂર કરી શકાય તેવી પ્રેરણા દેશના રાજકારણીઓ અને યુવાનોને પ્રાપ્ત...

આ છે વિયેતનામમાં વોકર્સ માટે બનેલો વિશ્વનો સૌથી લાંબો, અને તે પણ, કાચથી બનેલો પુલ - બાખ લાંગ બ્રિજ. તેનું બીજું નામ છે વ્હાઇટ ડ્રેગન. આ વિયેતનામનો ત્રીજો...

ઓસ્ટ્રેલિયાના છેક પશ્ચિમ ક્ષેત્રે શાર્ક બેમાં સમુદ્રીય ઘાસ અંગે આશ્ચર્યજનક હકીકત બહાર આવી છે. વિજ્ઞાનીઓને જાણવા મળ્યું છે કે અત્યાર સુધી જેને પાણીની નીચે...

પાકિસ્તાનનાં કરાચીમાં ફરી એક વાર હિન્દુ મંદિર પર હુમલો કરવામાં આવ્યો છે. હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓની તોડફોડ કરાઇ છે. સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ પાક.માં...

ભારત અને પાકિસ્તાન વચ્ચે પડદા પાછળ ફરી વાતચીત શરૂ થયા બાદ મોદી સરકારે સિંધુ જળ સંધિ મામલે પાકિસ્તાનની ચિંતાઓને સંપૂર્ણ રીતે દૂર કરવા પ્રયાસ કર્યો છે. ભારતે પાકિસ્તાન સુધી વહેતી નદીઓ પર બનાવાઇ રહેલી વીજ પરિયોજનાઓ અંગે પાકિસ્તાનને આશ્વાસન આપ્યું...

બ્રાઝિલમાં મેન્યુએલા નામનો પાલતુ કાચબો 40 વર્ષ સુધી ઘરની અગાશીમાં એક બોક્સમાં પૂરાયેલો રહ્યા બાદ પણ જીવતો મળી આવ્યો છે. અલ્મીડા પરિવારે 1980ના દાયકામાં...

આજકાલ એક એવા લગ્નની ચર્ચા છે જેના વિશે જાણીને તમને વિશ્વાસ થઈ જશે કે પ્રેમને કોઈ ઉંમર નથી. આ કહાણી છે બ્રિટનનાં 82વર્ષનાં આઇરિસ જ્હોન્સની જેમણે 36 વર્ષના...

યુક્રેન પર હુમલાને કારણે અમેરિકા, બ્રિટન પછી યુરોપીયન યુનિયને રશિયા પર આકરા પ્રતિબંધો મૂક્યા છે. આ સાથે અમેરિકાએ વિશ્વના અન્ય દેશોને રશિયા સાથે વેપાર કરવા...

પુરાતત્વવિદોના આંતરરાષ્ટ્રીય સમૂહે ઈરાકના કુર્દિસ્તાનમાં 3,400 વર્ષ પ્રાચીન શહેરને શોધી કાઢ્યું છે. આ શહેર હજારો વર્ષ જૂની ટિગ્રિસ નદીના કિનારેથી મળ્યું...



to the free, weekly Gujarat Samachar email newsletter