કોલમ્બસ અમેરિકાનો શોધક નથીઃ 20,000 વર્ષ પહેલા જાપાનમાંથી લોકો અમેરિકા પહોંચ્યા હતા

યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (યુએસએ) એટલે સ્વપ્નો સાકાર કરવાની દુનિયા. સમગ્ર વિશ્વમાંથી સ્થળાંતર કરીને લોકો અહીં ખડકાતા રહ્યા છે. આપણે બધા તો એમ જ માનીએ છીએ અથવા એમ કહેવાયું છે કે ભારતને શોધવા સ્પેનથી નીકળેલો મૂળ ઈટાલિયન ક્રિસ્ટોફર કોલમ્બસ આડા...

સુરેન્દ્રનગરના ડો. ચંદ્રકાંત શાહને ‘ઓર્ડર ઓફ કેનેડા’ સન્માન

વિશ્વભરમાં વસતા ગુજરાતી સમુદાય માટે અત્યંત ગૌરવપૂર્ણ ક્ષણ છે કે, ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં જન્મેલા અને કેનેડામાં સ્થાયી થયેલા પબ્લિક હેલ્થ એક્સપર્ટ ડો.ચંદ્રકાંત પદમશી શાહને કેનેડાના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંના એક ‘ઓર્ડર ઓફ કેનેડા’થી...

આપણા સૌના જાણીતા ભાષા શાસ્ત્રી, માતૃભાષા શિક્ષણનો ભેખ ધરનાર ડો.જગદીશભાઇ દવેના નાના ભાઇ, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર કલાકાર શ્રી પ્રફુલ્લભાઇ જયંતભાઇ દવે,...

યુરોપમાં રાજકારણીઓ દ્વારા ઉબેરને લાભ પહોંચાડવાના કારનામાઓનો પર્દાફાશ થયો છે. પોતાની સામેની કાનૂની કાર્યવાહીઓ અટકાવવા માટે ઉબેરે કેવી રીતે રાજકિય નેતાઓને સાધ્યા તેનો ખુલાસો કરતી હજારો ફાઇલ લીક થતાં ફ્રાન્સ અને યુરોપના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. ફ્રેન્ચ...

યુરોપમાં માનવ તસ્કરીના દુષણને અટકાવવા માટે બ્રિટન, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ અને નેધરલેન્ડની પોલીસ એજન્સીઓ દ્વારા મહાકાય અભિયાન હાથ ધરાયું છે. બ્રિટનમાં નેશનલ ક્રાઇમ જન્સી દ્વારા ઓપરેશન પુંજુમ અને જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ અને નેધરલેન્ડમાં ઓપરેશન...

બ્રિટન અને ન્યુ ઝીલેન્ડના યુવાઓ હવે એકબીજાના દેશમાં વધુ સમય માટે કામ કરી શકશે. પહેલી જુલાઇએ બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોન્સન અને ન્યુ ઝીલેન્ડના પીએમ જેસિન્ડા આર્ડેર્ન વચ્ચે યૂથ મોબિલિટી સ્કીમ લંબાવવા કરાર પર હસ્તાક્ષર કરાયા હતા. યૂથ મોબિલિટી...

શ્રીલંકા છેલ્લા ઘણાં સમયથી ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ પ્રવર્તી હતી અને આખરે જનાક્રોશનો જ્વાળામુખી ફાટ્યો છે. અભૂતપૂર્વ આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં...

ભારતીય મૂળના ટીનેજર આદિત્ય વર્માની બોંબ દ્વારા ઇઝી જેટ એરલાઇન્સના વિમાન ઉડાવી દેવાની ધમકી આપવા માટે ધરપકડ કરાઇ છે. આદિત્ય વર્માએ સ્નેપ ચેટ પર પોસ્ટ મૂકી...

ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સિસે ઘણા સમયથી વહી રહેલી તેમના રાજીનામાની અફવાનું ખંડન કર્યું છે. તેમને કેન્સર થયું હોવાના અહેવાલો વિશે પોપ ફ્રાન્સિસે સહાસ્ય...

બ્રિટનમાં ઘરકામ કરનાર કર્મચારીને ગુલામની જેમ રાખવા માટે એક વિદેશી રાજદ્વારીને કોર્ટ દ્વારા દોષિત ઠેરવાયો છે. વિશ્વમાં સંભવિત આ પ્રકારના સૌપ્રથમ ચુકાદામાં રાજદ્વારીને કોર્ટ દ્વારા સજા કરાશે. એક સીમાસ્થંભ સ્વરૂપ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું...

જાણે કોઈ અજગર પથરાયો હોય એવા 200 વળાંકો ધરાવતો ચીનના પશ્ચિમ ભાગમાં આવેલો પાન્લોન્ગ એન્શિયન્ટ રોડ જગતભરના પ્રવાસીઓનું આકર્ષણ બની રહ્યો છે. 

તમે આકાશમાં ઉડતા વિમાન જોયા હશે, સમુદ્રમાં તરતી હોટેલ પણ જોઈ હશે, પણ શું તમે ક્યારે ઉડતી હોટેલ જોઈ છે. સ્વાભાવિક છે કે તમારો જવાબ નામાં જ હશે. પણ હવે સાયન્સ...



to the free, weekly Gujarat Samachar email newsletter