યુગાન્ડામાં શ્વાનો પર અત્યાચાર દ્વારા દાન ઉઘરાવવાનું નવું કૌભાંડ

 શ્વાનો પર અત્યાચાર કર્યા પછી તેના વીડિયોને પ્રસિદ્ધ કરી વિશ્વના પ્રાણીપ્રેમીઓ પાસેથી દાન એકત્ર કરવાના યુગાન્ડાના કૌભાંડીઓનો બીબીસી દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. અકસ્માતમાં શ્વાનના પગ અને શરીર પર ઈજાના નિશાનો સાથે 15 સેકન્ડનો ટિક ટોક વીડિયો...

કોંગોમાં ઈબોલા રોગચાળાનો ઝડપી સામુદાયિક ફેલાવો

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC) દ્વારા ઈબોલા રોગચાળાના ઝડપી સામુદાયિક ફેલાવાની ચેતવણી અપાઈ છે. શુક્રવાર 5 જૂને માત્ર 24 કલાકમાં નવા 71 ઈબોલા કેસને સમર્થન અપાયું હતું. હેલ્થ મિનિસ્ટ્રીના રિપોર્ટ અનુસાર 15 મેએ ઈબોલાના દુર્લભ બુન્ડિબુગ્યો સ્ટ્રેઈનનો...

લૈંગિક સમાનતાના મામલે વીતેલા વર્ષમાં ઊલટફેર જોવા મળ્યો છે. દુનિયાની સૌથી મોટી લોકશાહીમાંથી એકમાં ગર્ભપાત કાનૂન પર પ્રતિબંધ લગાવાયો હતો. જ્યારે માનવાધિકારની...

 ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વચગાળાનો મુક્ત વ્યાપાર કરાર 29ડિસેમ્બરથી અમલી બની ગયો છે. આ સાથે જ ભારતની 6 હજારથી વધુ ચીજવસ્તુઓની નિકાસ પર ઓસ્ટ્રેલિયામાં કોઈ...

કોઇ પણ બેન્કનું એટીએમ સામાન્ય રીતે સુગમતા માટે હોય છે, પણ જ્યારે છેક અંતરિયાળ વિસ્તારમાં એટીએમ હોય કે પર્વતની ટોચે એટીએમ હોય ત્યારે તે સવલત કરતાં સેવા...

કેમ્બ્રિજ ડિક્શનરીએ વુમન (મહિલા)ની પોતાની વ્યાખ્યાને અપડેટ કરી છે. ડિક્શનરી અનુસાર જન્મના સમયે કોઇ પણ લિંગ કેમ ન હોય પણ મહિલાના રૂપમાં ઓળખાતી કોઇ પણ વ્યક્તિને...

બ્રાઝિલના મહાન ફૂટબોલર પેલેને મંગળવારે સાન્ટોસના વિલા બેલમિરો સ્ટેડિયમમાં હજારો રમતપ્રેમીઓની હાજરીમાં લાગણીસભર અંતિમ વિદાય અપાઇ હતી. કોલોન કેન્સરથી પીડાતા...

યુક્રેનના પ્રમુખ વોલોડિમિર ઝેલેન્સ્કીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો. યુક્રેનના પ્રમુખે 26 ડિસેમ્બરે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. તેમણે ટ્વિટર...

‘બિકિની કિલર’ તરીકે કુખ્યાત સિરિયલ કિલર ચાર્લ્સ શોભરાજ જેલના સળિયા પાછળથી બહાર આવી ગયો છે. 19 વર્ષથી જેલમાં કેદ ચાર્લ્સને જેલમુક્ત કરવા નેપાળ સુપ્રીમ કોર્ટે...

મધ્ય પ્રદેશના ઈન્દોર ખાતે 2023ની 8 જાન્યુઆરીથી સાતમા પ્રવાસી ભારતીય દિવસ (PBD ) કન્વેન્શનનો આરંભ થઈ રહ્યો છે જેની તડામાર તૈયારીઓ થઈ રહી છે. વિશ્વભરમાં...

અનેક ઉથલપાથલ અને પડકારોથી ભરેલું વર્ષ 2022 પૂરું થયું છે અને વિશ્વભરમાં 2023ના વર્ષને નવી આશા અને નવા ઉમંગ સાથે રંગેચંગે આવકારવામાં આવ્યું છે. સમગ્ર દુનિયા...



to the free, weekly Gujarat Samachar email newsletter