NRIએ વતન પર વહાલ વરસાવ્યુંઃ વિક્રમજનક રૂ. 11.6 લાખ કરોડ મોકલ્યા

વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.

1500 મીટર ઊંચે આકાશમાં પેરાશૂટ વગર જિમ્નેસ્ટિક પરાક્રમ

રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.

લોહિયાળ જંગ ખેલી રહેલા યૂક્રેન અને રશિયા યુદ્ધના પાંચમા દિવસે સોમવારે પહેલી વખત મંત્રણાના ટેબલ પર આમનેસામને તો બેઠા, પરંતુ સાડા ત્રણ કલાકની બેઠક અનિર્ણિત...

અફઘાન તાલિબાનોએ 2001માં છઠ્ઠી સદીના બુદ્ધ ઓફ બામિયાનનો નાશ કર્યો ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે તેની નિંદા થઈ હતી. હવે આ સાઈટનું રક્ષણ કરવાનો હવાલો નવનિયુક્ત પ્રોવિન્સિયલ ગવર્નર તરીકે આ તોડફોડ કરનાર વ્યક્તિ અબ્દુલ્લા સરહદીને જ સોંપાયો છે. 

યુનાઇટેડ નેશન્સમાં ભારતના કાયમી પ્રતિનિધિ ટી.એસ. તિરુમૂર્તિએ અફઘાનિસ્તાનની સત્તા પર તાલિબાનના કબજા બાદ આંતરરાષ્ટ્રીય આતંકવાદ અને ડ્રગના વેપલામાં વધારા...

નેશલન ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ખુલાસો કર્યો છે કે અંડરવર્લ્ડ ડોન અને ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમે ભારતને નિશાન બનાવવા માટે એક વિશેષ યુનિટની રચના કરી છે....

યુક્રેનથી આશરે ૨૪૨ યાત્રીઓને લઈ એર ઈન્ડિયાનું પહેલું વિશેષ વિમાન મંગળવારે ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાની મથક પર ઉતર્યું છે. આ સાથે રશિયાની સાથે લડાઈ...

વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત બેન્કોમાં એક ક્રેડિટ સ્યુઇસમાં બનેલા અસાધારણ ઘટનામાં ૧૮,૦૦૦ એકાઉન્ટનો ડેટા લીક થયો છે. તેનાથી સમગ્ર વિશ્વમાં સનસનાટી મચી ગઈ છે....

ટેસ્લા સહિત સંખ્યાબંધ કંપનીઓના માલિક અને વિશ્વના સૌથી ધનવાન લોકોની યાદીમાં સ્થાન ધરાવતા એલન મસ્કે ૧૯ નવેમ્બર ૨૦૨૧થી ૨૯ નવેમ્બર ૨૦૨૧ વચ્ચે પોતાની ઇલેક્ટ્રિક...

એક તરફ અમેરિકાએ કહ્યું છે કે રશિયાની જીદના કારણે હવે યુદ્ધનું જોખમ સર્જાયું છે ત્યારે બીજી તરફ, બ્રિટને પણ રશિયા સામે આકરો અભિગમ અપનાવ્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને રશિયા-યુક્રેન સંકટ પર મંગળવારે દેશને સંબોધન કર્યુ. જેમાં બાઈડેને કહ્યું કે તેઓ મોસ્કો દ્વારા ડોનેત્સ્ક અને લુહાંસ્ક પીપલ્સ...

રશિયાની સેના છેલ્લા કેટલાય મહિનાઓથી યૂક્રેન સરહદે મોરચો માંડીને બેઠી છે અને બંને વચ્ચે યુદ્ધની આશંકા મંડરાઇ રહી છે. આ તણાવપૂર્ણ માહોલ વચ્ચે સોમવારે રશિયાના...



to the free, weekly Gujarat Samachar email newsletter