NRIએ વતન પર વહાલ વરસાવ્યુંઃ વિક્રમજનક રૂ. 11.6 લાખ કરોડ મોકલ્યા

વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.

1500 મીટર ઊંચે આકાશમાં પેરાશૂટ વગર જિમ્નેસ્ટિક પરાક્રમ

રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી હિન્દુ નાગરિકો છ માસ અગાઉ વિઝિટર વિઝા પર યાત્રાળુ તરીકે ભારત આવ્યા હતા. સાતેક પરિવારના ૫૦ જેટલા સભ્યોની વિઝાની મુદ્દત પૂર્ણ...

જાપાનમાં વૃદ્ધો દ્વારા થતાં ગુનામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૨૦ વર્ષમાં અહીં ૬૫ વર્ષથી વધુ વયના લોકોની જેલમાં જવાની સંખ્યા ત્રણ ગણી વધી છે. તેનું...

ચીનના પ્રમુખ જિનપિંગે વડા પ્રધાન મોદી સાથેની વાતચીતમાં બંને દેશો વચ્ચેનો વેપાર વિક્સાવવા નવા ક્ષેત્રો ઉમેરવાનું સૂચન કર્યું હતું. ભારત દ્વારા કરવામાં આવતી...

કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં કેબલ ટેલિવિઝન ઓપરેટરોને મુસ્લિમ દેશોની પ્રાઈવેટ ચેનલો દર્શાવવા મુદ્દે ચેતવણી આપી છે. આ મુસ્લિમ દેશોમાં પાકિસ્તાન, તૂર્કી અને મલેશિયા ઉપરાંત ઈરાનનો પણ સમાવેશ થાય છે. પાંચમી ઓગસ્ટે ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી...

જમ્મુ અને કાશ્મીરમાં માનવાધિકારોના ભંગ મુદ્દે અમેરિકાની કોંગ્રેસના કમિશનની સુનાવણીનું તાજેતરમાં સૂરસૂરિયું થયું હતું. આ સુનાવણી માટે પેનલના ૮૪ સભ્યોમાંથી માત્ર ચાર જ સભ્યો બેઠકમાં હાજર રહ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાંથી મોદી સરકારે કલમ ૩૭૦ની જોગવાઈઓ...

• અમેરિકામાં બે શહેરમાં ગોળીબાર • કેલિફોર્નિયાની હાઇસ્કૂલમાં ગોળીબાર• બાંગ્લાદેશમાં ડૂંગળીના ૨૬૦ ટાકાને પાર• રશિયા ભારતને ટૂંક સમયમાં ડિફેન્સ સિસ્ટમ સોંપશે • વેનિસમાં પૂરના કારણે કટોકટી જાહેર

ભારતે થોડા દિવસ પહેલાં જ રાત્રે પણ બે હજાર કિમી સુધી હુમલો કરી શકે તેવી અગ્નિ-૨ મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. હવે પાકિસ્તાને પણ ૬૫૦ કિમીની રેન્જમાં હુમલો...



to the free, weekly Gujarat Samachar email newsletter