NRIએ વતન પર વહાલ વરસાવ્યુંઃ વિક્રમજનક રૂ. 11.6 લાખ કરોડ મોકલ્યા

વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.

1500 મીટર ઊંચે આકાશમાં પેરાશૂટ વગર જિમ્નેસ્ટિક પરાક્રમ

રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.

આંતરરાષ્ટ્રીય કોર્ટના ચુકાદા બાદ પાકિસ્તાને સરકારે કુલભૂષણ જાધવ તરફી એક પગલું ભર્યું છે. કુલભૂષણ જાધવને અપીલનો હક આપવા માટે પાકિસ્તાન કાયદામાં સુધારો કરવાની...

પૂર્વ સંરક્ષણ સચિવ અને ચીનતરફી ઝોક ધરાવતા ગોટબાયા રાજપક્ષેએ સોમવારે શ્રીલંકાના રાષ્ટ્રપતિ પદનો કાર્યભાર સંભાળ્યો છે. તેમનો શપથગ્રહણ સમારોહ રાજધાની કોલંબોથી...

 નેપાળે સોમવારે એક નિવેદન જારી કરીને ભારતને જણાવ્યું છે કે કાલાપાની અમારો હિસ્સો છે અને ભારત તાત્કાલિક અહીંથી તેનું સૈન્ય હટાવી લે. કાલાપાની એ નેપાળ, ભારત...

બ્રાઝિલના બ્રાઝિલિયા શહેરના ઇટામારાતી પેલેસમાં ૧૪ નવેમ્બરે યોજાયેલી ‘બ્રિક્સ’ નેતાઓની ગોળમેજી પરિષદમાં વડા પ્રધાન મોદીએ ‘બ્રિક્સ’ દેશોને આતંકવાદ, ટેરર...

શ્રીલંકામાં હિંસાના માહોલ વચ્ચે યોજાયેલી પ્રમુખપદની ચૂંટણીના પરિણામો રવિવારે જાહેર થયા છે. જેમાં વિરોધ પક્ષના નેતા ૭૦ વર્ષીય ગોટાભાયા રાજપક્સે બાવન ટકા...

ગૂગલે દાવો કર્યો છે કે તેણે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ તરીકે ઓળખાતી અસાધારણ ટેકનોલોજી વિકસાવવામાં સફળતા મેળવી છે. ક્વોન્ટમ શબ્દ મૂળભૂત રીતે અણુ-પરમાણુ સાથે સંકળાયેલો...

ચીનની ઇ-કોમર્સ કંપની અલીબાબાએ ૧૧મીએ સિંગલ્સ ડે સેલના પહેલા ૧૪ કલાકમાં જ ૨ લાખ કરોડનું વેચાણ કર્યું હતું. એ વેચાણ ૧૬ કલાકમાં ૩૦.૫ અબજ ડોલર એટલે કે ૨.૧૭ લાખ કરોડ રૂપિયાનું હતું.

જોર્ડનના સુલતાને રવિવારે જાહેરાત કરી કે, ઇઝરાયેલને ભાડાપટ્ટે આપેલા જમીનના બે ટુકડા જોર્ડનના સંપૂર્ણ સાર્વભૌમત્વ માટે પાછા લઇ લેવાશે. રવિવારે આ ભાડાપટ્ટાનો...



to the free, weekly Gujarat Samachar email newsletter