કેનેડામાં બિશ્નોઈ ગેંગ સામે આકરી કાર્યવાહીઃ 200ને દેશનિકાલનો આદેશ

ભારત સાથે વેપાર સમજૂતીમાં પ્રગતિ વચ્ચે કેનેડા દ્વારા ભારતીય ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગ સામે મોટી કાર્યવાહી કરાઇ છે. એક રિપોર્ટ મુજબ ગેંગના 200 સભ્યોને દેશ છોડવા આદેશ અપાયો છે, અને તેમાંથી 111 લોકોને ડિપોર્ટ પણ કરી દેવાયા છે.

અમેરિકામાં બેવડાં ધોરણોઃ અન્ય પર રોક, પોતે રશિયાથી યુરેનિયમ ખરીદી રહ્યું છે

અમેરિકા એક તરફ રશિયા સાથે વેપાર કરનારા દેશો પર પ્રતિબંધ લગાવી રહ્યું છે, તો બીજી તરફ પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે તેની પાસેથી જ પ્રોસેસ્ડ યુરેનિયમ ખરીદી રહ્યું છે. ગયા વર્ષે પણ અમેરિકાએ રશિયા પાસેથી આશરે રૂ. 8,600 કરોડનું યુરેનિયમ ખરીદ્યું...

૧૯૬૨માં ચીને ભારત પર આક્રમણ કર્યું ત્યારે તેના ૩૦૦ જેટલા સૈનિકો ગલવાનના માર્ગે જ ઘૂસ્યા હતા. ગલવાનમાં ભારત તરફથી ગોરખા રેજિમેન્ટ જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા...

સરહદે ઘૂસણખોરીના નિષ્ફળ પ્રયાસ કરનારા ચીનની સરકારી અને ખાનગી કંપનીઓ ભારતીય બજારમાં મોટા પાયે ઘૂસણખોરી કરી ચૂકી છે. આ સિલસિલો ૨૦૧૦માં શરૂ થયો હતો. એ વર્ષે...

ચીનની સેના સાથે લદ્દાખ સરહદી ક્ષેત્રમાં સંઘર્ષ બાદ ભારતમાં ફરી એક વાર ચીનવિરોધી લહેર મજબૂત થઈ છે. તેની સાથે જ ચીનના માલસામાન પર પ્રતિબંધ મૂકવાની માગ ઉઠી...

અમેરિકાની અગ્રણી ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકાએ જણાવ્યું છે કે તેણે ઓક્સફર્ડ યુનિવસટીના સહયોગમાં વિકસાવાઇ રહેલી કોરોના વાઇરસ રસીના બે બિલિયન ડોઝનું ઉત્પાદન...

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સ્પષ્ટ કર્યું છે કે જો ચીન તેના નવા સિક્યુરિટી કાયદાઓ હોંગ કોંગ પર લાદશે તો બ્રિટન તેના ઈમિગ્રેશન નિયમોમાં ફેરફાર કરી હોંગ કોંગના...

ભારત સરકાર બાદ હવે મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે ચીનની ત્રણ કંપનીઓ સાથે થયેલા કરારને અટકાવ્યા છે. ‘મેગ્નેટિક મહારાષ્ટ્ર ૨.૦ સમિટ’માં રાજ્ય સરકારે ત્રણ...

પૂર્વ લદ્દાખમાં ગલવાન વેલી રિજિયનમાં પ્રવર્તી રહેલી પરિસ્થિતિ હજુ માંડ સ્પષ્ટ થઇ રહી છે ત્યારે એક અહેવાલ એવો છે કે ચીની સેનાએ મે મહિનાના પ્રારંભે પેંગોંગ...

ભારતીય સેનાએ ૨૨મી જૂને પાકિસ્તાનના બે જવાનો અને એક ચોકી ફૂંકી મારી હતી. સોમવારે પૂંછ જિલ્લાના કૃષ્ણા ઘાટી, રાજૌરીના નૌશેરા સેક્ટરમાં નિયંત્રણ રેખા (LOC)...

વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈન્મેન્ટ (ડબલ્યુડબલ્યુઈ)ના સુપરસ્ટાર રેસલર અંડરટેકરે ત્રણ દાયકાથી વધુ લાંબી કારકિર્દી બાદ હવે રિંગ છોડવાનો નિર્ણય કર્યો છે. ‘ડેડમેન’...



to the free, weekly Gujarat Samachar email newsletter