NRIએ વતન પર વહાલ વરસાવ્યુંઃ વિક્રમજનક રૂ. 11.6 લાખ કરોડ મોકલ્યા

વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.

1500 મીટર ઊંચે આકાશમાં પેરાશૂટ વગર જિમ્નેસ્ટિક પરાક્રમ

રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.

વડા પ્રધાન થેરેસા મેએ કન્ઝર્વેટિવ પાર્ટીની કોન્ફરન્સમાં તમામ અટકળોનો અંત લાવીને યુરોપિયન યુનિયનમાંથી બ્રિટનના બહાર જવાની પ્રક્રિયાનો આરંભ માર્ચ, ૨૦૧૭ના...

ગર્ભનિરોધક પિલ્સ લેતી મહિલાઓમાં હતાશાનું પ્રમાણ વધવાનું જોખમ રહે છે અને ૧૫-૧૯ વયજૂથની તરુણીઓમાં તેનાથી હતાશા આવવાનું જોખમ વધીને ૮૦ ટકાનું જણાયું છે. યુનિવર્સિટી...

વિશ્વમાં ૯૦ ટકા લોકો પ્રદુષિત હવા શ્વાસમાં લે છે અને તેના પરિણામે વર્ષે ૬૦ લાખ લોકો મોતનો શિકાર બને છે. શહેરો અને ગામડાંમાં પણ પ્રદુષણથી થતાં આ મોતમાં...

ભારતના ડિરેક્ટર જનરલ ઓફ મિલિટ્રી ઓપરેશન્સ (ડીજીએમઓ) લેફટનન્ટ જનરલ રણબીર સિંહે આજે ગુરુવારે એક પત્રકાર પરિષદ યોજીને જાણકારી આપી હતી કે ‘ભારતીય સેનાએ નિયંત્રણ...

ભારત-પાકિસ્તાન નિયંત્રણ રેખા પર ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઇક્સ કર્યાનું જાહેર થયા બાદ પાકિસ્તાને જણાવ્યું છે કે ભારતે કોઇ સર્જિકલ સ્ટ્રાઇક્સ કર્યા નથી. પાકિસ્તાનની...

ભારતીય સેનાએ બુધવારે મધરાતે પાકિસ્તાન સાથે જોડાયેલી લાઇન ઓફ કન્ટ્રોલ (એલઓસી) સાથે જોડાયેલા ચાર સ્થળે સર્જિકલ સ્ટ્રાઇક કરીને આતંકવાદીઓનો સફાયો કર્યો છે....

 વિશ્વનાં સૌથી જૂનાં વૃક્ષની ઉંમર ૯,૯૫૦ વર્ષ આંકવામાં આવી છે! જી હા, વિશ્વનું આ સૌથી જૂનું વૃક્ષ જિસસ ક્રાઇસ્ટ કરતાં પણ આઠ હજાર વર્ષ જૂનું છે. વૈજ્ઞાનિકોના...

જર્મનીની સૌથી મોટી બેન્ક ડોઈચ બેન્ક નાણાકીય કટોકટીમાં સપડાતાં વિશ્વના શેરબજારોમાં અંધાધૂંધી વ્યાપી છે. બીજી તરફ, જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે તેમની સરકાર...

વિશ્વના ૧૮૮ દેશની યાદીમાં રહેવા માટે સૌથી આરોગ્યપૂર્ણ સ્થળોમાં બ્રિટન પાંચમા ક્રમે રહ્યું છે, જ્યારે યુએસનો ક્રમ ૨૮મો છે અને ઝડપી આર્થિક વિકાસ હોવાં છતાં...

હંગેરીની સરકારે યુકેની રાજધાની લંડન સહિત કેટલાક વિસ્તારોને ‘નો- ગો ઝોન્સ’ ગણાવતી વિવાદિત પત્રિકાઓ તેના લાખો પરિવારોમાં વહેંચી છે. ઈયુ માઈગ્રન્ટ્સ ક્વોટાના...



to the free, weekly Gujarat Samachar email newsletter