લાકડામાંથી બનેલી દુનિયાની સૌથી મોટી ઇમારત

મેટ્રોપોલ પેરાસોલ લાકડામાંથી બનેલી વિશ્વની સૌથી મોટી ઇમારત હોવાનું બહુમાન ધરાવે છે. સ્પેનના સેવિલેમાં આવેલી આ ઈમારતની લંબાઈ 150 મીટર, પહોળાઈ 75 મીટર અને ઊંચાઈ 30 મીટર છે. આ ઇમારત 3,000 ક્યુબિક મીટર ફિનિશ સ્મ્રુસ લાકડામાંથી બનાવવામાં આવી છે....

ફિલિપિનો ફેસ્ટિવલ પર કાર એટેકઃ 11નાં મોત

વાનકુવર સિટીમાં ફિલિપિનો હેરિટેજ ફેસ્ટિવલ દરમિયાન એક વ્યક્તિએ એસયુવી કારને ભીડ પર ચઢાવી દીધી હતી. જેમાં, ઓછામાં ઓછા 11 લોકોનાં મોત થયા હતા અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા.

છેલ્લા લાંબા સમયથી કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિએ માઝા મૂકી છે. આતંકી સંગઠન આઇએસ અને પાકિસ્તાનના ઝંડા પણ અવારનવાર જોવા મળી રહ્યા છે. છાશવારે હિંસક વિરોધ પ્રદર્શન...

જેમની પાસે અઢળક રૂપિયા હોય અને ક્યાંય વાપરવાનું ઠેકાણું ન હોય એવા ધનપતિઓ માટે સિંગાપોરમાં એક ડિનરની શરૂઆત થઈ છે. સિંગાપોરની સે-લા-વી સ્કાયબાર નામની રેસ્ટોરાંએ...

ભારત-પાકિસ્તાન સરહદે અડીને આવેલા ચાર ગામમાં ખેડૂતો દેવામાં ડૂબી જતાં આખા ગામ જ વેચવા કાઢવામાં આવ્યાં છે. ખેડૂતોએ પોસ્ટર લગાવ્યાં છે, જેના પર લખ્યું છે...

સ્વિત્ઝર્લેન્ડમાં બુરખો પહેરીને જાહેર સ્થળોએ નીકળનારી મહિલાઓએ ૮ હજાર પાઉન્ડનો એટલે કે લગભગ રૂ. ૭ લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે. સ્વિત્ઝર્લેન્ડમાં ૨૦૧૩માં...

નાઈજિરિયાનો એક પુરુષ એક સાથે ૧૩ બાળકોનો પિતા બનવાનો છે. હકીકતમાં તેને ૧૩ પત્ની છે અને મજાની વાત એ છે કે તે તમામ એક સાથે પ્રેગનન્ટ છે. પ્રેગનન્ટ પત્નીઓ...

બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી આશરે ૭૦ કિલોમીટર દૂર કિશોરગંજમાં સાતમી જુલાઈએ સવારે થયેલા બોમ્બબ્લાસ્ટમાં એક પોલીસ અધિકારી સહિત ચાર લોકોનાં મૃત્યુ થયાં છે. ઢાકામાં...

આઈએસ દ્વારા બાંગ્લાદેશમાં આતંકી હુમલાના ગણતરીના દિવસોમાં જ ઇરાકની રાજધાની બગદાદમાં આઇએસ દ્વારા બે બ્લાસ્ટ થયા હતા. આ હુમલામાં આશરે ૧૭૦ લોકો માર્યા ગયા...

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ડિપ્લોમેટિક ઝોનમાં આવેલી રેસ્ટોરાંમાં પહેલી જુલાઈએ મોડી રાત્રે આતંકવાદીઓના હુમલા પછી બાંગ્લાદેશ પોલીસ અને સૈન્યએ ૧૨ કલાકના...

યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળવાની બ્રિટનની પહેલના પગલે યુરોપના ૩૪ દેશોમાં રેફ્યુજીઓના ધસારા, ઈયુ ચલણ અને સભ્યપદના મામલે યુરોપસંશયી પક્ષો દ્વારા અલાયદા...

બેલ્જિયમના નિવાસી ઝેને લગ્નના ૧૯ વર્ષ પછી દાવો કર્યો છે કે તેની પત્ની પુરુષ છે. ઝેનની વય હાલમં ૬૪ વર્ષ છે અને તેની પત્ની મોનિકાની વય ૪૮ વર્ષ છે. બંનેએ...



to the free, weekly Gujarat Samachar email newsletter