ગોડ પાર્ટીકલના શોધક પીટર હિગ્સનું 94 વર્ષે નિધન

વિખ્યાત ભૌતિકશાસ્ત્રી પીટર હિગ્સનું 94 વર્ષની વયે નિધન થયું છે. ફિઝિક્સનું નોબેલ પ્રાઈઝ જીતનાર હિગ્સ ગોડ પાર્ટીકલ તરીકે જાણીતી હિગ્સ બોસોન થિયરી માટે જાણીતા છે.

કેનેડાએ દિલ્હીમાં રાજદ્વારી મિશનમાંથી ભારતીયોની છટણી કરી

કેનેડા અને ભારત વચ્ચેના સંબંધોમાં કડવાશ વધતી જઈ રહી છે. ભૂતકાળમાં ભારત પ૨ પાયાવિહોણા આરોપ લગાવનાર કેનેડાએ ભારતમાં રાજદ્વારી મિશનોમાંથી અનેક ભારતીય કર્મચારીઓને હટાવી દીધા છે.

અમેરિકામાં ૨૦૨૦માં ૭૭૦ કિમી લાંબી વીજળી ત્રાટકી તે અત્યાર સુધીનો વર્લ્ડ રેકોર્ડ છે. આ વીજળી એકસાથે અમેરિકાના ત્રણ સર્ધર્ન સ્ટેટ મિસિસિપી, લુઇસિયાના અને...

રશિયાના નોવોસિબિર્સ્ક શહેરમાં એક ખાસ મ્યુઝિયમ બન્યું છે, જેને ‘ડાન્સ ઓફ ડેથ’ નામ અપાયું છે. અહીં ૮૦ કંકાલ અને મમી રકાયા છે. તેમાંથી અમુક મમી અસલ જ્યારે...

સકારાત્મક દૃષ્ટિકોણ ધરાવતી વ્યક્તિઓમાં ગંભીર બીમારીઓનું જોખમ ઓછું હોય છે. હાર્વર્ડ ટી એચ. ચાન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના એક રિસર્ચ મુજબ, જે વ્યક્તિઓ પોતાના...

સેન્ટ્રલ અમેરિકાનો દેશ કોસ્ટા રીકા કુદરતી સૌંદર્ય અને તેના નેશનલ પાર્ક માટે વિખ્યાત છે. કોસ્ટા રીકામાં કુલ ૩૦ નેશનલ પાર્ક છે, પરંતુ આ બધામાં સૌથી વધુ પ્રસિદ્વ...

ન્યૂઝીલેન્ડનાં એક ગર્ભવતી પત્રકારને તેના જ દેશે કોરોના મહામારીના કારણસર આશ્રય ન આપતાં તેણે દુનિયામાં હરીફરીને મહિલાઓ પર અત્યાચારો માટે કુખ્યાત તાલિબાનો...

ન્યૂઝીલેન્ડમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. પોતાના પતિની ભૂલી જવાની આદતથી રોષે ભરાયેલી એક આયરીશ મહિલાએ પતિને ‘વેચવા’ માટે ઓનલાઇન જાહેરાત કરી નાંખી...

 ૮૦ વર્ષના વૃદ્ધ ક્યારેક ગમતા સ્ટોરનો સૌથી સરળ રસ્તો ભૂલી જાય છે, કે તેમને દોસ્તનાં નામ યાદી નથી રહેતાં કે પછી કારમાં થયેલી ઈજાની વાત મગજમાંથી નીકળી જાય...

ઇંડિયન પ્રીમિયર લીગના બે દિવસના મેગા ઓક્શનમાં ૧૦ ટીમોએ કુલ રૂ. ૫૫૧.૭ કરોડ ખર્ચીને ૨૦૪ ખેલાડીઓને કરારબદ્ધ કર્યા છે. આમાંથી ૬૭ વિદેશી ખેલાડી છે તો બાકીના...

 કેનેડાના ગ્રેટર ટોરેન્ટો વિસ્તારમાં ગયા સપ્તાહે વધુ બે મંદિરોમાં ચોરીની ઘટના બનતાં હિંદુ સમુદાયમાં તેમની સલામતીને મુદે ચિંતાનું મોજું પ્રવર્તી રહ્યું...

કચ્છ નજીક આંતરરાષ્ટ્રીય જળસીમામાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી) તથા નેવલ ઇન્ટેલિજન્સ યુનિટે (એનઆઇયુ) એક જોઇન્ટ ઓપરેશનમાં ભારતમાં ઘુસાડાઇ રહેલું...



to the free, weekly Gujarat Samachar email newsletter