ભારતીય મૂડીબજારમાં NRIએ રૂ. 9479 કરોડના શેર વેચી નફો રળ્યો

વિશ્વભરના શેરબજારો માટે 2023-24નું નાણાકીય વર્ષ નફાકારક સાબિત થયું હતું, અને તેમાં પણ ભારતીય સ્ટોક માર્કેટ્સમાં તો રોકાણકારોએ તગડું વળતર મેળવ્યું છે. વીતેલા થોડા વર્ષોમાં ખાસ કરીને કોરોનાકાળ બાદથી ભારતના માર્કેટ્સમાં તેજીનું વલણ વધુ રહ્યું છે....

વિદેશમંત્રી બ્લિંકન ચીનના પ્રવાસે

અમેરિકાના વિદેશમંત્રી એન્ટોની બ્લિંકન 24 એપ્રિલના રોજ ચીનના પ્રવાસે જશે. અમેરિકન વિદેશ વિભાગના કહેવા મુજબ બ્લિકન 24થી 26મી એપ્રિલની વચ્ચે ચીનમાં રહેશે.

રશિયાએ યૂક્રેન સામે જંગ તો છેડ્યો છે, પરંતુ તે તેના વ્યૂહ અનુસાર આગળ ધપી રહ્યું નથી. ક્રેમલિનને તેમાં તેનો વધુ પડતો આત્મવિશ્વાસ અને વ્યૂહાત્મક આયોજનની...

રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે યૂક્રેનમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓ તબક્કાવાર પરત ફરી રહ્યા છે. જોકે હજુ પણ રાજ્યના 954 વિદ્યાર્થી...

 યુરોપમાં રશિયા અને યૂક્રેન વચ્ચે છેડાયેલા જંગમાં રશિયાને હુમલા કરતા રોકવાનું વિશ્વનાં અન્ય દેશો માટે માનીએ છીએ તેટલું આસાન નથી. આ જંગમાં યૂક્રેન એકલું...

યુએઇના મહાનગર દુબઇમાં ચાલી રહેલા એક્સ્પો 2020ના ઇનોવેશન હબમાં ઇન્ડિયા પેવેલિયન ખાતે ભારતની પહેલી ઇ-એર ટેક્સી લોન્ચ કરાઇ છે. આ ઇ-એર ટેક્સીથી ભવિષ્યમાં શહેરોની...

રશિયા અને યૂક્રેન વચ્ચેના વિનાશક યુદ્ધનો કોઇ અંત દેખાતો નથી. રશિયા અને યૂક્રેનનાં પ્રતિનિધિ મંડળો વચ્ચે બેલારુસની બોર્ડર પર 3 કલાક ચાલેલી શાંતિમંત્રણા...

યુક્રેનમાં રશિયન સૈન્ય ચોમેર તબાહી વેરી રહ્યું છે અને બન્ને દેશોએ પાટનગર કીવમાં આમનેસામને મોરચો માંડ્યો છે ત્યારે લોકો સુરક્ષિત સ્થાનની શોધમાં ભાગદોડ કરી...

ઘણા દિવસોથી ચાલી રહેલી ટેન્શનની પરિસ્થિતિ વચ્ચે રશિયાએ 24 ફેબ્રુઆરીએ જાહેરાત કરી હતી કે તેણે યૂક્રેનમાં મિલિટરી ઓપરેશન હાથ ધર્યું છે. યૂક્રેનના નાગરિકો...

 વાત દ્વિતીય વિશ્વ યુદ્ધ વેળાની છે જ્યારે એક કાઠિયાવાડી રાજવી દુનયાભરના અખબારોમાં છવાઇ ગયા હતા. આ ભીષણ યુદ્ધ વખતે ઇન્ટરનેશનલ એમ્નેસ્ટી દ્વારા પોલેન્ડના...

યૂક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા જંગને કારણે યૂક્રેનમાં વિદ્યાર્થીઓ સહિત હજારો ભારતીય નાગરિકો ફસાઈ ગયાં છે, જેમને સ્વદેશ પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા...

લોહિયાળ જંગ ખેલી રહેલા યૂક્રેન અને રશિયા યુદ્ધના પાંચમા દિવસે સોમવારે પહેલી વખત મંત્રણાના ટેબલ પર આમનેસામને તો બેઠા, પરંતુ સાડા ત્રણ કલાકની બેઠક અનિર્ણિત...



to the free, weekly Gujarat Samachar email newsletter