
લંડનઃ એમ કહેવાય છે કે સાચું માર્કેટિંગ તો ટ્રુંડ્ર પ્રદેશમાં આઈસ્ક્રીમ અને ટાલિયાને કાંસકો વેચવામાં છે. ઘણાં વીરલાઓએ ચંદ્ર અને મંગળ પર જમીનના પ્લોટ્સનું...
વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન બદલ અનુપમ મિશન દ્વારા અપાતા પ્રતિષ્ઠિત માનવરત્ન સન્માન માટે આ વર્ષે લંડન નિવાસી પ્રો. જગદીશ દવેની પસંદગી થઇ છે. માતૃભાષા ગુજરાતીના પ્રચાર-પ્રસાર માટે સમગ્ર જીવન સમર્પિત કરી દેનારા ડો. દવેને તા. 17 ઓક્ટોબરના રોજ...
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું સ્મરણ કરવા તેમજ પોતાના જીવન અને ફીલોસોફી દ્વારા ભારત અને વિશ્વને અભૂતપૂર્વ યોગદાનની કદર કરવા ભારત દ્વારા દર વર્ષે 2 ઓક્ટોબરે ગાંધીજીના જન્મદિવસની ઊજવણી કરવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ દ્વારા આ દિવસને ‘ઈન્ટરનેશનલ...

લંડનઃ એમ કહેવાય છે કે સાચું માર્કેટિંગ તો ટ્રુંડ્ર પ્રદેશમાં આઈસ્ક્રીમ અને ટાલિયાને કાંસકો વેચવામાં છે. ઘણાં વીરલાઓએ ચંદ્ર અને મંગળ પર જમીનના પ્લોટ્સનું...

લંડનઃ યુએસ શેરબજારોમાં £૫૦૦ બિલિયનની કટોકટી સર્જનારા અને ‘હાઉન્ડ ઓફ હંસલો’ તરીકે ઓળખાતા ૩૬ વર્ષીય નાવિન્દર સિંહ સરાઓને વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટે...
લંડનઃ સેવા યુકે ચેરિટી સંસ્થા દ્વારા છઠ્ઠી સપ્ટેમ્બર, રવિવારના રોજ ચોથા વાર્ષિક સાયકલિંગ ચેરિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સ્થાનિક રેડબ્રિજ સાયકલ સેન્ટર ખાતે આયોજિત ‘CYCLE 4 SEWA’ (C4S) કાર્યક્રમનો હેતુ સેવા યુકે ચેરિટી માટે ભંડોળ...
લંડનઃ ઓલ્ડ બેઈલી કોર્ટે પાંચ મિલિયન પાઉન્ડના મનીલોન્ડરિંગ કેસમાં હરકિશન તલવાર (૪૪) અને મુહમ્મદ ખાન (૨૪)ને કુલ નવ વર્ષની જેલની સજા ફરમાવી છે. દેશ છોડી ગયેલા મુહમ્મદ ખાન સામે તેની ગેરહાજરીમાં ટ્રાયલ ચલાવાઈ હતી. જાન્યુઆરી ૨૦૧૩માં તેમની ધરપકડ કરવામાં...
લંડનઃ સીરિયા સાથે સંકળાયેલા ત્રાસવાદના અપરાધો બદલ પાંચ સભ્યોના એક પરિવારની ધરપકડ કરાયાના અહેવાલ છે. ઈસ્ટ લંડનના ૫૧ વર્ષીય પિતા, ૫૩ વર્ષીય માતા તેમ જ તેમની ૧૬, ૧૭ અને ૧૯ વર્ષની તરુણ પુત્રીઓની ધરપકડ કરાઈ હોવાનું મેટ્રોપોલીટન પોલીસે જણાવ્યું હતું.
લંડનઃ હાઈડ પાર્કમાં બીબીસી રેડિયો-૨ કોન્સર્ટ દરમિયાન સેક્સ એક્ટ કરવા બદલ દંપતી લિસાને બેક(૪૭) અને સિમોન મર્ફી (૪૮)ને કોર્ટે દંડ ફરમાવ્યો છે. તેમને દરેકને £૧,૦૦૦નો દંડ તેમ જ પ્રોસિક્યુશન કોસ્ટ તરીકે વધારાના £૧,૭૫૦ ચાર્જ બન્ને પર લગાવાયો હતો....

લંડનઃ મધ્ય વય એટલે કે ૪૦ વર્ષથી વધુ વયના લોકોએ વહેલા મોતથી બચવા પૂરતી ઉંઘ લેવી જરૂરી છે. રાત્રે છ કલાકથી ઓછી ઉંઘના કારણે ડાયાબીટીસ અને હાર્ટએટેક સહિત અનેક...

લંડનઃ બ્રિટનની સૌથી પ્રતિષ્ઠિત અને જૂની ખાનગી યુનિવર્સિટી ઓફ લો (યુ-લો)એ તેના વિદ્યાર્થીઓને કાયદાનો લીગલ પ્રેક્ટિસ કોર્સ પૂરો થયાના નવ મહિના સુધી જો નોકરી...

લંડનઃ બ્રિટનના અતિ સફળ ઉદ્યોગસાહસિક, પ્રોપ્રાયટર અને થોમસ ગુડ એન્ડ કંપનીના ચેરમેન લોર્ડ રુમી વેરજી તેમની મેફેરસ્થિત ઐતિહાસિક વિક્ટોરિયન ઈમારત £૮૦ મિલિયનમાં...

લંડનઃ કટ્ટરવાદી ઉપદેશક અંજેમ ચૌધરીએ ત્રાસવાદના આરોપમાં ધરપકડ પછી પોતે નિર્દોષ હોવાની દલીલ વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટ સમક્ષ કરી હતી. ચૌધરી અને મોહમ્મદ...