KHKના સફળ ફંડરેઈઝિંગ પ્રયાસોને બિરદાવાયા

ગુજરાતના કરમસદના આંગણે અભૂતપૂર્વ કૃષ્ણા હોસ્પિટલ કરમસદ (KHK) માટે તાજેતરમાં ફંડરેઈઝિંગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. KHKના અતુલભાઈના ભંડોળ એકત્રીકરણના સફળ પ્રયાસોને બિરદાવવા રવિવાર, 31 મે 20265ના રોજ રુઈસ્લિપ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું...

મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

લંડનઃ બ્રિટનના અતિ સફળ ઉદ્યોગસાહસિક, પ્રોપ્રાયટર અને થોમસ ગુડ એન્ડ કંપનીના ચેરમેન લોર્ડ રુમી વેરજી તેમની મેફેરસ્થિત ઐતિહાસિક વિક્ટોરિયન ઈમારત £૮૦ મિલિયનમાં...

લંડનઃ કટ્ટરવાદી ઉપદેશક અંજેમ ચૌધરીએ ત્રાસવાદના આરોપમાં ધરપકડ પછી પોતે નિર્દોષ હોવાની દલીલ વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટ સમક્ષ કરી હતી. ચૌધરી અને મોહમ્મદ...

લંડનઃ ‘વિસર્જિત’ પાર્લામેન્ટની ઓનર યાદીમાં લિબરલ ડેમોક્રેટ્સના પરાજિત કેબિનેટ મિનિસ્ટર્સ વિન્સ કેબલ અને ડેની એલેકઝાન્ડરનું નાઈટહૂડ માટે નોમિનેશન કરાયું...

લંડનઃ બિઝનેસમેન સઈદ રઝા શાહે જીવનની બચત ખર્ચીને ૧૯૬૦ના દાયકાના નાના બંગલાનું કુલ ત્રણ મજલાના મેન્શનમાં રુપાંતર કર્યું, ત્યારે તેમને કલ્પના પણ ન હતી કે...

લંડનઃ સાઉથોલમાં ત્રણ સંતાનના ૪૧ વર્ષીય પિતા હરિન્દર રતનની બદલાની ભાવનાથી હત્યાની ઘટનામાં ઓલ્ડ બેઈલી કોર્ટે ૩૧ જુલાઈએ ૨૬ વર્ષીય સંજય સલ્હોત્રાને દોષિત ઠરાવ્યો...

લંડનઃ યુકેના સૌથી મોટા સેન્ડવિચ ઉત્પાદક ગ્રીનકોરના ઈસ્ટ લંડન પ્લાન્ટમાં ઈમિગ્રેશન પોલીસના દરોડામાં ૩૨ ગેરકાયદે ઈમિગ્રન્ટ વર્કર પકડાયાં હતા. બનાવટી ઓળખ...

લંડનઃ યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ દ્વારા તેના નવા ઓનલાઈન પોર્ટલ ‘Digital.Bodleian’ પર ૧૯મી સદીના કલક્તામાં ઉદભવેલા ૧૧૦ કાલીઘાટ હિન્દુ દેવ-દેવી પેઈન્ટિંગ્સની ડિજીટલ આવૃત્તિ પોસ્ટ કરવામાં આવી છે. યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડની બોડલેઈન લાઈબ્રેરીઝ પાસે ૧૧...

લંડનઃ રાજસ્થાનના જેસલમેર ટાઉનની છોકરીઓ માટે શાળાનિર્માણનું ભંડોળ ઉભુ કરવા બ્રિટિશ-ભારતીય મહિલા તાન્યા ગોહિલ લંડનમાં ભારતીય શેરીઓમાં મળતાં સ્વાદિષ્ટ ખોરાકનું...

કેમરન સરકારે કેલાઈસ માઈગ્રન્ટ કટોકટીને અનુલક્ષી યુકેમાં ગેરકાયદે રહેતાં ઈમિગ્રન્ટ્સ સામે સખત કાર્યવાહી કરવા કવાયત આરંભી છે. ગેરકાયદે વસાહતીઓ માટે બ્રિટનમાં...

ડેનહામ ખાતેના પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે પૂ. ભાઈશ્રીની ભાગવત કથા શરૂ થઈ ગઈ છે. મંગળવારે સવારે ૭-૦૦ વાગ્યે હિથ્રો એરપોર્ટ પર પૂ. ભાઈશ્રી (પૂ. રમેશભાઈ ઓઝા)નું...



to the free, weekly Gujarat Samachar email newsletter