KHKના સફળ ફંડરેઈઝિંગ પ્રયાસોને બિરદાવાયા

ગુજરાતના કરમસદના આંગણે અભૂતપૂર્વ કૃષ્ણા હોસ્પિટલ કરમસદ (KHK) માટે તાજેતરમાં ફંડરેઈઝિંગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. KHKના અતુલભાઈના ભંડોળ એકત્રીકરણના સફળ પ્રયાસોને બિરદાવવા રવિવાર, 31 મે 20265ના રોજ રુઈસ્લિપ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું...

મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

લંડનઃ કોર્પોરેશન ટેક્સમાં £૧૧૫,૦૦૦ની કરચોરી કરવા જૂઠાણુ આચરવા સહિત ૧૪ ગુના બદલ મિડલસેક્સના મોર્ગેજ બ્રોકર આસીમ ઝફર હુસૈન (૪૨)ને સધર્ક ક્રાઉન કોર્ટે બે વર્ષ જેલની સજા ફરમાવી છે, જે બે વર્ષ સુધી મુલતવી રહેશે. તેણે ૨૪૦ કલાક કોમ્યુનિટી સેવા કરવાની...

લંડનઃ વયોવૃદ્ધ લોકોએ હવે ભારે બિલ્સ ચુકવવા પડે છે અને તેમના સંતાનો માટે કશું મૂકી જાય તેવી હાલત રહી નથી. યુકેમાં સારસંભાળની વાર્ષિક ફી £૨૯,૦૦૦થી ઘણી વધી...

લંડનઃ નોટિંગહામશાયરની ટૂટ હિલ સ્કૂલના હેડ ટીચર એશ રહેમાને બાળકોને સારા નાગરિક બનાવવા અને જીવનનું ગણતર શીખવવા માતાપિતાને સારી શીખામણ કે સલાહ આપી છે. તેઓ...

લંડનઃ લેન્કેશાયરના કન્ટ્રીસાઈડ રિબલ વેલીમાં ૧૦,૦૦૦ની ક્ષમતા ધરાવતા કબ્રસ્તાનના નિર્માણની દરખાસ્તે સ્થાનિક ગ્રામવાસીઓમાં રોષ જન્માવ્યો છે. આ કબ્રસ્તાન મુખ્યત્વે...

લંડનઃ ઈસ્લામિક કટ્ટરવાદના સામના અને યુકેમાં એકીકરણના અભાવ વિશે ડેવિડ કેમરનના સીમાચિહ્ન સંબોધનને આકાર આપવામાં તેમના બ્રિટિશ એશિયન સહાયક અમીત ગિલની મદદ મળી...

લંડનઃ વુલ્વરહેમ્પ્ટન ક્રાઉન કોર્ટના જજ જ્હોન વોર્નરે ૫૦ વર્ષીય બલજિત ‘બિલ’ સિંહની હત્યા બદલ હોરર ફિલ્મના ચાહક સ્ટુઅર્ટ મિલરશિપને આજીવન કેદની સજા ફરમાવી...

લંડનઃ વસિયતનામા મારફત પોતાના નાણા અને સંપત્તિ કોને મળી શકે તેવી ઈચ્છા પ્રદર્શિત કરવામાં હવે લોકોએ પુરતું ધ્યાન આપવું પડશે. કોર્ટ ઓફ અપીલ દ્વારા અપાયેલા સીમાચિહ્ન ચુકાદાના કારણે લોકોએ વસિયત કેવી રીતે બનાવવી તેના પર ગંભીર અસર પડી શકે છે, તેવી...

મિસ રેડબ્રીજ, મિસ એસેક્સ ચેરિટી અને મિસ એસેક્સ પોપ્યુલારિટીના બ્યુટી ક્રાઉન જીતી ચૂકેલી કૃષ્ણા સોલંકી હવે વધુ એક સિમાચિહન હાંસલ કરવા તરફ આગેકદમ માંડી રહી...

બાળકોમાં ધુમ્રપાન કરવાનું પ્રમાણ ૩૦ વર્ષના સમયગાળામાં સૌથી રેકોર્ડરૂપ ઘટ્યું છે. કારણ કે બાળકો હવે પરંપરાગત સીગારેટ પીવાના બદલે ઇ સીગારેટ તરફ વળ્યા છે. હેલ્થ...

ધ પ્રાઇડવ્યુ ગૃપ દ્વારા ચોથી ચેરીટી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન મરચન્ટ ટેયલર્સ સ્કૂલ, નોર્થવુડ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં એશિયન બિઝનેસ સમુદાયની ૧૨...



to the free, weekly Gujarat Samachar email newsletter