ભાદરણ બંધુ સમાજ-યુકે દ્વારા સેવાભાવીઓનું સન્માન

ભાદરણ બંધુ સમાજ-યુકે દ્વારા છેલ્લા 40 વર્ષથી સંસ્થા અને સમાજના ઉત્થાન માટે ઉદારહાથે સખાવત અને નિઃસ્વાર્થભાવે યોગદાન આપી રહેલા સેવાભાવીઓને સન્માનવા એપ્રિશિએશન સેલિબ્રેશનનું આયોજન કરાયું હતું. 

‘એશિયન બિઝનેસ લાઇવ’નો પ્રારંભઃ યોગેશ મહેતા સાથે કાન્તિ નાગડાનો વાર્તાલાપ

ગુજરાત સમાચાર -  Asian Voice દ્વારા ચેટ શો ‘એશિયન બિઝનેસ લાઇવ’નો પ્રારંભ કરાયો છે, જેના પહેલા મણકામાં જાણીતા વક્તા અને મોટીવેટર પીકફોર્ડ્સ મૂવ મેનેજમેન્ટ લિમિટેડના ચેરમેન યોગેશ મહેતા હાજર રહ્યા હતા. 

લેસ્ટરઃ મૂળ ભારતીય અને લેબર પાર્ટીના લેસ્ટર ઈસ્ટના સાંસદ કિથ વાઝને હાઉસ ઓફ કોમન્સની મહત્ત્વપૂર્ણ હોમ એફેર્સ સિલેક્ટ કમિટીના ચેરમેનના વગશાળી હોદ્દા પર પુનઃ...

લંડનઃ વડા પ્રધાન ડેવિડ કેમરને સ્પષ્ટપણે જણાવ્યું છે કે ઉદ્દામવાદ મુસ્લિમ કોમ્યુનિટી અને પરિવારોએ કટ્ટરવાદીકરણ સામેની લડાઈમાં તેમની ભૂમિકા વધારવી જોઈએ અને...

લંડનઃ બ્રિટિશ મહિલા નિકી એશવેલ જન્મ પછી પહેલી વખત બન્ને હાથનો ઉપયોગ કરવા સમર્થ બની છે. પ્રોસ્થેટિક નિષ્ણાતો દ્વારા નિર્મિત લગભગ જીવંત લાગતા બાયોનિક હાથની...

લંડનઃ યુગાન્ડાના સરમુખત્યાર ઈદી અમીનના આખરી જીવંત પત્ની સારાહ ક્યોલાબાનું ૫૯ વર્ષની વયે લંડનની રોયલ ફ્રી હોસ્પિટલમાં કેન્સરથી મૃત્યુ થયું છે. યુગાન્ડાના...

લંડનઃ વયોવૃદ્ધ લોકો ચાલવાની મુશ્કેલી દૂર કરવા ઘૂંટણની કીહોલ સર્જરી કરાવતા હોય છે. જોકે, બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રસિદ્ધ અભ્યાસ અનુસાર ઘૂંટણ માટેની કીહોલ...

લંડનઃ ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને ૫૫ વર્ષથી વધુ વયના બચતકારોને તેમની પેન્શન બચત ઉપાડવામાં સરળતા રહે તે માટે ૨૦ ટકા સુધીની એક્ઝિટ પેનલ્ટી પર મર્યાદા લગાવવાની...

લંડનઃ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ (સ્ટાનચાર્ટ) બેન્ક દ્વારા નગિબ ખેરાજની સીનિયર સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. બાર્કલેઝના પૂર્વ એક્ઝીક્યુટિવ...

લંડનઃ શહેરમાં ગત સપ્તાહે તરુણોમાં છૂરાબાજી સતત ચાર  ઘટના બની હતી. ચિંગફોર્ડમાં ૧૬ વર્ષીય તરુણ પર ચાર દિવસમાં બેવાર છરીથી હુમલો થયો હતો. એજવેરની એક ઘટનામાં ૧૪ વર્ષના તરુણ પર હુમલો થયો હતો. હંસલોમાં ૧૬ વર્ષના તરુણ પર ફરીથી હુમલો થ.ો હતો. સ્ટેફન...

લંડનઃ બકિંગહામ પેલેસ ખાતે ૨૨ જૂને યોજાનાર એક સમારંભમાં રાણી યંગ લીડર એવોર્ડ એનાયત કરશે. જેમાં બે મહિલા સહિત ત્રણ ભારતીયોનું રાણી દ્વારા સન્માન કરાશે. આ ઉપરાંત બે શ્રીલંકન અને ૧-૧ પાકિસ્તાની અને બાંગ્લાદેશીને પણ એવોર્ડ એનાયત થશે. આ એવોર્ડની શરૂઆત...

લંડનઃ ગર્લ્સ સ્કૂલમાં સિનિયર વિદ્યાર્થિનીઓને શોર્ટ સ્કર્ટ પહેરવા પર પ્રતિબંધ લાદ્યો છે. આ ઉપરાંત ઓછો મેકઅપ કરવા જણાવાયું છે. વિદ્યાર્થિઓનું શિક્ષણમાં વધુ...



to the free, weekly Gujarat Samachar email newsletter