
અમેરિકાના મિનેપોલીસમાં ૨૫ મેએ પોલીસ અધિકારીઓના હાથે અશ્વેત યુવક જ્યોર્જ ફ્લોઈડના મોતના પગલે વિશ્વભરમાં હિંસક દેખાવો થઈ રહ્યા છે તેનો પડઘો યુકેમાં પણ જોવાં...
બ્રિટનના યોર્કશાયરની રહેવાસી ઝારા હાર્ટશોર્ન માત્ર 16 વર્ષની વયે વૃદ્ધ મહિલા હોય તેવી દેખાય છે. દુનિયા તેને 16 વર્ષની ‘દાદી’ તરીકે ઓળખી રહી છે.
હાઉસ ઓફ પાર્લામેન્ટના સ્પીકર સર લિન્ડસે હોયલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમના નિવાસસ્થાને હિન્દુઓના સૌથી મોટા તહેવાર દિવાળીની ઉજવણીનું શાનદાર આયોજન કર્યું હતું.

અમેરિકાના મિનેપોલીસમાં ૨૫ મેએ પોલીસ અધિકારીઓના હાથે અશ્વેત યુવક જ્યોર્જ ફ્લોઈડના મોતના પગલે વિશ્વભરમાં હિંસક દેખાવો થઈ રહ્યા છે તેનો પડઘો યુકેમાં પણ જોવાં...
ટીપે ટીપે સરોવર ભરાય અને પેની પેની બચાવીને અઢળક પાઉન્ડ બચાવી શકાય. પણ કઇ રીતે? યુટિલીટી ડીલ્સની સેવાનો લાભ લઇને.

યુરોપમાં સેવા આપતા સેફ ડિપોઝીટ સેન્ટર્સ ક્ષેત્રે મોખરાનું નામ ધરાવતું નિલકંઠ સેફ ડિપોઝીટ ફરી એક વખત કસ્ટમર્સની સેવામાં હાજર છે.

રવિવાર, ૧૭ મે ૨૦૨૦નો એ દિવસ, જનાર્દનભાઈ બાબુભાઈ પટેલ (ભાદરણ) ફુલહામસ્થિત તેમના નિવાસે બપોરની આરામનિદ્રામાંથી જાગ્યા, તેમણે સાંજના ૭ વાગ્યાની આરતીના દર્શન...

ભારતીય ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ ત્રણ ચાઈનીઝ બેન્કો સાથે લોન ડિફોલ્ટના વિવાદમાં ૭૧૭ મિલિયન ડોલર ચુકવવા પડશે તેવો ચુકાદો બ્રિટિશ કોર્ટના જજ નાઈજેલ ટીઅરે ૨૨...

યુકેમાં આંશિક છૂટછાટ સાથે લોકડાઉન લંબાવવામાં આવ્યું છે અને વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોનું ચુસ્ત પાલન કરવાની તાકીદ કરી છે. આમ છતાં,...
કોરોના મહામારીને પગલે બ્રિટનના ૫૦ ટકાથી વધુ પુખ્ત વયના લોકોને સરકાર સહાય ચૂકવી રહી છે. આ દરમિયાન બ્રિટનના ભારતીય મૂળના નાણા પ્રધાન રિશી સુનકે આ સ્થિતિને ગંભીર ગણાવી છે અને જણાવ્યું છે કે આ સ્થિતિને લાંબા સમય સુધી ચલાવી શકાય તેમ નથી. સરકારના...

બ્રેન્ટ અને હેરો માટે લેબર પાર્ટીના લંડન એસેમ્બલી મેમ્બર નવીન શાહને ૧૫ મેની વાર્ષિક મીટિંગમાં સિટી હોલના ચેરપર્સન તરીકે ચૂંટવામાં આવ્યા છે. તેઓ આ હોદ્દા...

કોરોના લોકડાઉનની સમાપ્તિ પછી લંડનમાં સાયકલિંગનો ૧૦ ગણો વધારો થવાની આશા ટ્રાફ્રિક ફોર લંડન (TfL) દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સાયકલિંગનું પ્રમાણ વધારવા...

બીબીસી ટીવીના જીવંત પ્રસારણ દરમિયાન ગુજરાતી પત્રકાર સીમા કોટેચા, કાર્યક્રમના ગેસ્ટ અને તેમના ક્રુ મેમ્બર્સ સાથે અપમાનજનક વંશીય દુર્વ્યવહાર થતાં પ્રસારણ...