અનુપમ મિશન ડેન્હામ મંદિર દશાબ્દી મહોત્સવ ભક્તિભાવથી ઉજવાયો

અનુપમ મિશન ડેન્હામ મંદિરના દશ વર્ષ પૂરા થતાં હોવાથી દશાબ્દી પાટોત્સવનું 13થી 17 ઓગસ્ટ દરમિયાન સુંદર આયોજન કરાયું હતું. આ પૂર્વે 9 અને 10 ઓગસ્ટ બે દિવસ આંતરરાષ્ટ્રીય યુથ કન્વેશન યોજાયું અને ત્યાર બાદ પાંચ દિવસ દશાબ્દી પર્વના વિવિધ કાર્યક્રમો...

હેરોના મેયર અંજના પટેલની ટ્વિન ટાઉન ડુઆઈની મુલાકાત

હેરોના મેયર કાઉન્સિલર અંજના પટેલે ઐતિહાસિક ફેટેસ દ ગાયન્ટ ઉત્સવની ઊજવણીમાં હાજરી આપવા ટ્વિન ટાઉન ડુઆઈની મુલાકાત લીધી હતી. આ ઉત્સવમાં વિશાળકાય પૂતળાઓને શેરીઓમાં સરઘસાકારે ફેરવવામાં આવે છે અને ઉત્સવમાં 10,000થી વધુ લોકો ઉપસ્થિત હતા. મેયર પટેલે...

કોરોના મહામારીના આ કપરા સમયમાં જરૂરતમંદોને મદદરૂપ થવાના ઉમદા ઉદ્દેશ સાથે સાઉથ લંડનના બાલમ સત્સંગ મંડળના તેમજ કેન્ટના વૈષ્ણવોએ ચેરિટી ફંડ એકત્ર કર્યું હતું. 

પ્રોપર્ટી લે-વેચ તેમજ ફાઇનાન્સ ક્ષેત્રે કાર્યરત હેરોની સુવિખ્યાત ‘મેજર એસ્ટેટ’ એજન્સીના શ્રી દિનેશભાઇ સોનછત્રાના ૨૨ વર્ષના સુપુત્ર ચિ. નીલના હૃદયમાં પણ...

અમેરિકાના મિનેપોલીસમાં ૨૫ મેએ પોલીસ અધિકારીઓના હાથે અશ્વેત યુવક જ્યોર્જ ફ્લોઈડના મોતના પગલે વિશ્વભરમાં હિંસક દેખાવો થઈ રહ્યા છે તેનો પડઘો યુકેમાં પણ જોવાં...

યુરોપમાં સેવા આપતા સેફ ડિપોઝીટ સેન્ટર્સ ક્ષેત્રે મોખરાનું નામ ધરાવતું નિલકંઠ સેફ ડિપોઝીટ ફરી એક વખત કસ્ટમર્સની સેવામાં હાજર છે.

રવિવાર, ૧૭ મે ૨૦૨૦નો એ દિવસ, જનાર્દનભાઈ બાબુભાઈ પટેલ (ભાદરણ) ફુલહામસ્થિત તેમના નિવાસે બપોરની આરામનિદ્રામાંથી જાગ્યા, તેમણે સાંજના ૭ વાગ્યાની આરતીના દર્શન...

ભારતીય ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ ત્રણ ચાઈનીઝ બેન્કો સાથે લોન ડિફોલ્ટના વિવાદમાં ૭૧૭ મિલિયન ડોલર ચુકવવા પડશે તેવો ચુકાદો બ્રિટિશ કોર્ટના જજ નાઈજેલ ટીઅરે ૨૨...

યુકેમાં આંશિક છૂટછાટ સાથે લોકડાઉન લંબાવવામાં આવ્યું છે અને વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોનું ચુસ્ત પાલન કરવાની તાકીદ કરી છે. આમ છતાં,...

કોરોના મહામારીને પગલે બ્રિટનના ૫૦ ટકાથી વધુ પુખ્ત વયના લોકોને સરકાર સહાય ચૂકવી રહી છે. આ દરમિયાન બ્રિટનના ભારતીય મૂળના નાણા પ્રધાન રિશી સુનકે આ સ્થિતિને ગંભીર ગણાવી છે અને જણાવ્યું છે કે આ સ્થિતિને લાંબા સમય સુધી ચલાવી શકાય તેમ નથી. સરકારના...



to the free, weekly Gujarat Samachar email newsletter