પ્રસિદ્ધ કિરોપ્રેક્ટર ડો. લલિત સોઢા કોમ્યુનિટી સર્વિસ એવોર્ડથી સન્માનિત

લંડનસ્થિત પ્રસિદ્ધ કિરોપ્રેક્ટર ડો. લલિત સોઢાનું કેનેડિયન મેમોરિયલ કિરોપ્રેક્ટિક કોલેજ (CMCC)ના   35મા રિયુનિયન ઈવેન્ટમાં કોમ્યુનિટી સર્વિસ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ આ કોલેજમાંથી 1990માં ગ્રેજ્યુએટ થયા હતા. ટોરોન્ટોસ્થિત CMCCના...

અમદાવાદ-લંડન પ્લેન ક્રેશઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિધન

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...

ભારતીય અને ગુજરાતી મૂળના લોર્ડ જિતેશ ગઢિયાએ હાઉસ ઓફ લોર્ડ્સમાં ગ્લોબલ ફ્રી ટ્રેડ વિષય પરની ચર્ચામાં ૨૭ ઓક્ટોબરે પોતાનું પ્રથમ પ્રવચન આપ્યું હતું. તેમણે...

હિન્દુ તહેવારો દિવાળી અને નવા વર્ષની ઉજવણી આતશબાજી સાથે ધામધૂમપૂર્વક કિંગ્સબરીના સ્વામીનારાયણ મંદિરમાં કરવામાં આવી હતી, જેમાં ૧૫,૦૦૦થી વધુ લોકોએ ભાગ લીધો...

વેમ્બલી હાઈ રોડ પરના સંગીત પાન હાઉસ દ્વારા પ્રતિબંધિત સિગારેટ અને તમાકુ ઉત્પાદનોનું વેચાણના કેસમાં વિલ્સડન મેજિસ્ટ્રેટ કોર્ટે દુકાનમાલિક જયદીપ ભરત ઠક્કરને...

યુકેમાં નીસડન ટેમ્પલ તરીકે પ્રખ્યાત BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે રવિવાર ૩૦ ઓક્ટોબર અને સોમવાર ૩૧ ઓક્ટોબરે દિવાળી અને હિન્દુ નૂતન વર્ષના તહેવારોની...

યુકેમાં બ્રેક્ઝિટ વોટના કારણે કોમર્શિયલ પ્રોપર્ટી માર્કેટમાં સર્જાયેલી અનિશ્ચિતતા છતાં લંડન સિટીની ક્ષિતિજે સૌથી ઊંચી ૬૨ મજલાની ગગનચૂંબી ઈમારત એટલે કે...

કન્ઝર્વેટિવ પાર્ટીએ સરસાઈમાં ભારે ઘટાડા સાથે પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરનની વિટની સંસદીય બેઠક જાળવી રાખી છે. ટોરી પાર્ટીના ઉમેદવાર બેરિસ્ટર રોબર્ટ કોર્ટ્સે...

છોટાઉદેપુર તાલુકાના ગાંઠિયા ગામના આદિવાસી અને તેજગઢની આદિવાસી અકાદમી સાથે સંકળાયેલા બલુભાઇ રાઠવાએ બનાવેલી ઘેરૈયાની કાષ્ઠ પ્રતિમા કેમ્બ્રિજ યુનિવર્સિટીના...

હિન્દુ ફોરમ ઓફ બ્રિટન દ્વારા કર્મ યોગ ફાઉન્ડેશનના સહયોગથી હાઉસ ઓફ કોમન્સ ખાતે બુધવાર,૨૬ ઓક્ટોબરની સાંજે ૪ વાગે ૧૫મા દિવાળી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે. બોબ બ્લેકમેન MP, લોર્ડ ધોળકિયા, વીરેન્દ્ર શર્મા MP, કેરોલિન લુકાસ MP, નાઈજેલ ડોડ્સ...

રવિવાર, ૧૬ ઓક્ટોબરે હજારો લોકો લંડનમાં ૧૫મી દિવાળીની ભવ્ય ઉજવણી કરવા ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે એકત્ર થયાં હતાં. મેયર સાદિક ખાન અને ડેપ્યુટી મેયર રાજેશ અગ્રવાલ...

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૧મી જન્મજયંતીના પ્રસંગે બ્રિટનસ્થિત ભારતીય હાઈ કમિશન દ્વારા મંગળવાર,૧ નવેમ્બર ૨૦૧૬ના રોજ સાંજના ૫.૦૦ કલાકે ઈન્ડિયા હાઉસ ખાતે વિશેષ...



to the free, weekly Gujarat Samachar email newsletter