શાલીન માનવરત્ન સન્માનથી પોંખાશે પ્રો. જગદીશ દવે

વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન બદલ અનુપમ મિશન દ્વારા અપાતા પ્રતિષ્ઠિત માનવરત્ન સન્માન માટે આ વર્ષે લંડન નિવાસી પ્રો. જગદીશ દવેની પસંદગી થઇ છે. માતૃભાષા ગુજરાતીના પ્રચાર-પ્રસાર માટે સમગ્ર જીવન સમર્પિત કરી દેનારા ડો. દવેને તા. 17 ઓક્ટોબરના રોજ...

મહાત્મા ગાંધીના જન્મદિને ટેવિસ્ટોક સ્ક્વેર ગાર્ડન પર પુષ્પાંજલિ કાર્યક્રમ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું  સ્મરણ કરવા તેમજ પોતાના જીવન અને ફીલોસોફી  દ્વારા ભારત અને વિશ્વને અભૂતપૂર્વ યોગદાનની કદર કરવા ભારત દ્વારા દર વર્ષે 2 ઓક્ટોબરે ગાંધીજીના જન્મદિવસની ઊજવણી કરવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ દ્વારા આ દિવસને ‘ઈન્ટરનેશનલ...

વયોવૃદ્ધ પણ દિલથી જવાન ૧૦૫ વર્ષના શીખ દોડવીર ફૌજા સિંહે પાંચ કિલોમીટરની દોડમાં ભાગ લઈ દોડવીરોના એક જૂથની વર્ષગાંઠની ઉજવણીને યાદગાર બનાવી હતી. ફૌજા સિંહે...

બુધવારે સવારે ૬ વાગ્યાના સુમારે ક્રોયડનમાં ટ્રામ પાટા પરથી ખડી પડતાં ૭ મુસાફરોના મોત નિપજ્યાં હતા જ્યારે ૫૧ મુસાફરોને નાની મોટી ઇજાઅો થઇ હતી. પોલીસે ટ્રામના...

તારાપુરવાસીઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા તારાપુર યુકે (TUK) દ્વારા રવિવાર, છઠ્ઠી નવેમ્બરે ફિન્ચલીની કોમ્પ્ટન સ્કૂલમાં વાર્ષિક દિવાળી મેળાવડાનું આયોજન કરવામાં...

વડા પ્રધાન થેરેસા મેએ આગામી વર્ષે ભારતીય પ્રજા, સંસ્કૃતિ અને કોશલ્યને સમર્પિત શ્રેણીબદ્ધ પ્રદર્શનો અને કાર્યક્રમો યોજવાના લંડનના સાયન્સ મ્યુઝિયમની યોજનાઓને...

ઈદ અને દિવાળી પર્વની ઉજવણી માટે KPMG દ્વારા ગત સપ્તાહે ઈન્ટરકોન્ટિનેન્ટલ લંડન પાર્ક લેન ખાતે આયોજિત ૧૩મા એશિયન ફેસ્ટિવલ ડિનરમાં એશિયન બિઝનેસીસના ૨૦૦થી...

અસડાના રોયલ પાર્ક સ્ટોરમાં બ્રેડ રોલમાં એક ગ્રાહકને ઉંદરની લીંડી નજરે પડ્યા બાદ કોર્ટે અસડાને ૬,૬૪,૦૦૦ પાઉન્ડનો જંગી દંડ ફટકાર્યો હતો. ગ્રાહકે તો સીડ્સ...

જમ્મુ અને કાશ્મીર રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું દર્શન કરાવતા સર્વપ્રથમ જમ્મુ કાશ્મીર ફેસ્ટિવલનું આયોજન લંડનમાં ૨૧થી ૨૬ ઓક્ટોબર દરમિયાન કરવામાં આવ્યું...

ટેસ્કો બેંકે તેના ૨૦,૦૦૦ ખાતેદારોના ખાતામાંથી રકમની ઉઠાંતરી બાદ કરન્ટ ખાતાના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન સ્થગિત કરી દીધા છે. ગ્રાહકોએ તેમના ખાતામાંથી મહત્તમ £૬૦૦...

 ઉમરાવો અને સાંસદો દ્વારા બ્રેક્ઝિટમાં થઈ રહેલા વિલંબને ખાળવાના સરકારના પ્રયાસની સાથે સાથે ઈયુવિરોધી ગણાતા કેમ્પઈન લીવ અને યુકેઆઈપીના વચગાળાના નેતા નાઈજેલ...

બ્રિટન આવતા કુશળ ભારતીય વર્કર્સ માટે વિઝા નિયમો હળવા કરવા ડેપ્યુટી મેયર ઓફ લંડન ફોર બિઝનેસ રાજેશ અગ્રવાલે વડા પ્રધાન થેરેસા મેને હાકલ કરી છે. ભારતીય બિઝનેસીસ...



to the free, weekly Gujarat Samachar email newsletter