અંતરિક્ષમાં સાથીઓને હલવો ખવડાવ્યો કે નહીં? વડાપ્રધાન મોદીનો શુભાંશુ સાથે સંવાદ

આઈએસએસમાં ગયેલા પ્રથમ ભારતીય શુભાંશુ શુક્લા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વિસ્તૃત સંવાદ કર્યો હતો. મોદીએ વાતચીતનો આરંભ નમસ્કાર કહીને કર્યો અને પછી કહ્યું કે આજે તમે (શુભાંશુ) ભારતથી દૂર છો, પરંતુ ભારતની આકાંક્ષાઓ તમારી સાથે છે. તમારા...

ધર્મશાળામાં દલાઈ લામાના 90મા જન્મદિવસની ઉજવણી

તિબેટિયન ધર્મગુરુ દલાઈ લામાએ સોમવારે ધર્મશાળા નજીક મેકલોડ ગંજમાં મેઈન તિબેટિયન મંદિરમાં ‘લોંગ લાઈફ પ્રેયર’ કાર્યક્રમમાં હાજરી આપી હતી. દલાઈ લામા છઠ્ઠી જુલાઈના રોજ 90માં વર્ષમાં પ્રવેશ કરશે.

ભારતીય હાઈ કમિશન ફરી એક વખત તેની કોન્સ્યુલર સેવાઓ ઘરઆંગણે પહોંચાડવા આવી રહ્યું છે. રવિવાર સાત જુલાઈએ સવારના ૧૦ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી હરિબેન બચુભાઈ નાગરેચા હોલ, ૨૦૪-૨૦૬, લેટન રોડ, લંડન E15 1DTખાતે આપ આ સેવા મેળવી શકશો.

મેન્સા આઈક્યુ ટેસ્ટમાં જિયા વડુચા પછી વધુ એક ૧૧ વર્ષીય ભારતીય વિદ્યાર્થિની અનુષ્કા દીક્ષિતે ૧૬૨ પોઈન્ટનો સર્વોચ્ચ સંભવિત સ્કોર હાંસલ કર્યો છે. લંડનના બાર્કિંગસાઈડની...

 સ્વિટઝર્લેન્ડની બેન્કોમાં નાણા જમા કરાવનારા દેશોની યાદીમાં બ્રિટને પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે જ્યારે ભારત ૭૪મા ક્રમે છે. ગત વર્ષે ભારત ૭૩મા સ્થાને હતું....

વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટના જજ જોનાથન રાડવેએ બે બિલિયન ડોલરના પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં ભારતમાં વોન્ટેડ હીરાના ૪૮ વર્ષીય...

ભારતનું એક પ્રતિનિધિ મંડળ તાજેતરમાં ઇરાકની મુલાકાતે ગયું હતું. જોકે, તેમને ત્યાં જે જોવા મળ્યું હતું એનાથી પ્રતિનિધિ મંડળના સભ્યો આશ્ચર્યચકિત થઇ ગયા છે....

પહેલા વિશ્વ યુદ્ધ સમયના ૧૦૦ વર્ષ પુરાણા એક વિમાને ફરી આસમાન સર કર્યું છે! અને આનો જશ જાય છે બ્રિટનના એક દંપતી અને તેમની ૧૦ વર્ષની મહેનતને. આ દંપતીએ ભંગારમાંથી...

જાપાનના ઓસાકામાં યોજાયેલી જી-૨૦ સમિટની બેઠક પૂર્વે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબે વચ્ચે અનેક...

એક સમયે કરતારપુર કોરિડોર દ્વારા ભારત સાથે મંત્રણાના દ્વાર ખોલવાના પ્રયાસો કરી રહેલા પાકિસ્તાને હવે આ યોજના અંગે આડોડાઇ શરૂ કરી દીધી છે. કરતારપુર કોરિડોરના...

ગૃહ પ્રધાન બન્યા બાદ જમ્મુ- કાશ્મીરની પહેલી મુલાકાતે પહોંચેલા અમિત શાહ ૨૭મીએ શહીદ એસએચઓ અરશદ ખાનના પરિવારને મળ્યા હતા. ખાન ૧૨ જૂનના અનંતનાગ આતંકી હુમલામાં...



to the free, weekly Gujarat Samachar email newsletter