સ્થિરતા અને આત્મનિર્ભરતા ધરાવતું બજેટ

બજેટથી યુવા અને મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બનશે. સ્પેશિયલ ઈકોનોમી ઝોનને લઈ નિયમોમાં ઢીલ આપવી મોટું પગલું છે, જેથી ઘરેલુ વેપારમાં વધારો થશે. ખનીજ ક્ષેત્ર માટે નવા કોરિડોર અને ટેક્સમાં છૂટથી મધ્યમવર્ગીને ફાયદો થશે.

દલાઇ લામાના ‘મેડિટેશન’ આલ્બમને ગ્રેમી એવોર્ડ

પહેલી જ વાર કોઈક આધ્યાત્મિક ગુરુને સંગીતજગતના સૌથી પ્રતિષ્ઠિત ગ્રેમી એવોર્ડથી પુરસ્કૃત કરાયા છે. તિબેટના બૌદ્ધ ધર્મગુરુ પહેલીવાર ગ્રેમી એવોર્ડ જીત્યા છે. 68મા વાર્ષિક ગ્રેમી એવોર્ડ સમારંભમાં દલાઈ લામાના આલ્બમ ‘મેડિટેશનઃ ધ રિફ્લેક્શન ઓફ હિઝ હોલીનેસ...

ઉત્તર પ્રદેશમાં તોળાઇ રહેલી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતાં મોદી સરકાર કેન્દ્રીય પ્રધાનમંડળમાં ફેરફાર કરે તેવી શક્યતા સેવાઈ રહી છે. સૂત્રોના જણાવ્યા...

ભારતને સ્પેશિયલ ગ્લોબલ પાર્ટનરનો દરજ્જો આપતું બિલ બુધવારે રિજેક્ટ કર્યાને કલાકો પણ નહોતા વીત્યા ત્યાં અમેરિકાએ ફરીથી ભારતની પીઠમાં ખંજર ભોંક્યું છે. ગુરુવારે...

જમ્મુ શહેરના જાનીપુર વિસ્તારમાં કેટલાક તોફાની તત્ત્વો દ્વારા ધાર્મિક સ્થળમાં તોડફોડ કરવામાં આવતાં સમગ્ર વિસ્તારનું વાતાવરણ ડહોળાઈ ગયું છે. શિવ મંદિરને...

અમેરિકી સંસદે ભારતને અમેરિકાનું ગ્લોબલ સ્ટ્રેટેજિક અને ડિફેન્સ પાર્ટનર માન્યો નથી. ભારત અને અમેરિકાના સંબંધો અંગે ગામ ગજવતા અને પોતાના મિત્ર બરાક સાથે...

કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં લાંબા સમયથી જેની રાહ જોવાઇ રહી હતી તે નવી એવિયેશન પોલિસીને ગ્રીન સિગ્નલ અપાયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં...

બે દિવસીય રાષ્ટ્રીય કારોબારીની બેઠકના અંતે ૧૪મી જૂને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અલ્હાબાદમાં પરિવર્તન રેલીને સંબોધન કરતાં કહ્યું કે, માયાવતીની સરકાર ચાલતી...

જમ્મુ-કાશ્મીરનાં મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીએ રવિવારે જણાવ્યું કે ખીણમાં કાશ્મીરી પંડિતોની સ્થાયી વાપસી માટે તેમનામાં વિશ્વાસ પેદા કરવાનું જરૂરી છે અને...

ભારતની સરકારી અને ખાનગી બેન્કો પાસેથી અબજો રૂપિયાની લોન લઇને પરત ચૂકવ્યા વગર જ દેશ છોડી ગયેલા ઉદ્યોગપતિ વિજય માલ્યાને વિશેષ કોર્ટે ભાગેડુ જાહેર કર્યો છે....

ધ સિટી ઓફ લંડન કોર્પોરેશન અને હાઈ કમિશન ઓફ ઈન્ડિયાના યજમાનપદે સિટી ઓફ લંડન એડવાઈઝરી કાઉન્સિલ ફોર ઈન્ડિયાના સભ્યો સાથે ગુરુવાર, બીજી જૂને ઓલ્ડ લાઈબ્રેરી, ગિલ્ડહોલ ખાતે પેનલચર્ચાનું આયોજન કરાયું હતું. ચર્ચાના સભ્યોમાં રાજીવ લુથરા (લુથરા એન્ડ લુથરા...

ભારત, જાપાન અને અમેરિકાની નેવીએ ૧૦મી જૂનથી દક્ષિણ ચીન સમુદ્રમાં સંયુક્ત અભ્યાસ શરૂ કર્યો છે. આ અભ્યાસ ‘મલબાર યુદ્ધ અભ્યાસ’ તરીકે ઓળખાય છે. મજબૂત સૈન્ય...



to the free, weekly Gujarat Samachar email newsletter