દીપાવલી હવે યુનેસ્કોની સાંસ્કૃતિક વારસાની યાદીમાં

અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ દીપાવલીને યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરાયું છે. રાજધાની સ્થિત ઐતિહાસિક લાલ કિલ્લામાં યોજાયેલી યુનેસ્કોની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે ભારતના આંગણે પહેલી વાર યુનેસ્કોની...

ગોલ્ડ એવોર્ડવિજેતા અમીષા થોભાણીનું કેન્સરગ્રસ્તોને સપોર્ટનું મિશન

ત્રણ વખત બ્રેઈન ટ્યૂમરના શિકાર થવાં છતાં બચી ગયેલાં અમીષા થોભાણીએ પોતાના કેન્સર સામેના અંગત જંગને આવી જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા અન્ય લોકોને સપોર્ટ કરવાનું શક્તિશાળી મિશનમાં બદલી નાખેલ છે. હિલિંગ્ડન બ્રેઈન ટ્યૂમર એન્ડ ઈન્જરી ગ્રૂપમાં...

ગુજરાતના રાજકારણમાં લગભગ અઢી દસકા બાદ રાજ્યસભાની ચૂંટણી માટે જામેલા ખરાખરીના જંગમાં કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો છે. ત્રણ બેઠકો માટેની ચૂંટણીમાં ભાજપના અધ્યક્ષ...

સિક્કિમ સરહદે ડોકાલા નજીક સરહદી વિવાદનાં સાત સપ્તાહ બાદ ભારત-ચીન વચ્ચે તણાવ ઘટવાના બદલે વધ્યો છે. ચીની સેના સરહદ પર જમાવડો કરી રહી હોવાના અહેવાલો બાદ ભારતીય...

ભારતના બીજા ક્રમના સર્વોચ્ચ બંધારણીય હોદ્દા ઉપરાષ્ટ્રપતિપદની યોજાયેલી ચૂંટણીમાં સત્તાધારી ભાજપનાં નેતૃત્વ હેઠળનાં એનડીએના ઉમેદવાર વેન્કૈયા નાયડુએ કોંગ્રેસના...

રાજ્યસભાની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. બે જ દિવસમાં કોંગ્રેસના છ ધારાસભ્યો પક્ષ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાઇ ગયા છે. આ...

ભ્રષ્ટાચારના મુદ્દે રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) સાથે છેડો ફાડનાર મુખ્ય પ્રધાન નીતીશ કુમારની સરકારે અપેક્ષા મુજબ જ શુક્રવારે ગૃહમાં ભાજપના સમર્થનથી વિશ્વાસનો...

ભારતના ૧૪મા રાષ્ટ્રપતિ તરીકે શપથગ્રહણ કર્યા બાદ રામનાથ કોવિંદે એવી લાગણી વ્યક્ત કરી હતી કે આપણે સહુ એક છીએ. હિંદીમાં પ્રાસંગિક પ્રવચન કરતાં તેમણે કહ્યું...

ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ આખરે પક્ષ સાથે છેડો ફાડવાની જાહેરાત કરી છે. પોતાના ૭૮મા જન્મદિન શહેરના...

રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદે ૬૫ ટકા કરતાં પણ વધુ મતો મેળવીને જ્વલંત વિજય મેળવ્યો છે. તેઓ ભારતના ૧૪મા રાષ્ટ્રપતિ તરીકે ૨૫ જુલાઇએ...

ભારતના ૧૪મા રાષ્ટ્રપતિ કોણ બનશે એ સવાલ સોમવારે મતપેટીમાં બંધ થઇ ગયો છે. રાષ્ટ્રપતિ પદ માટે શાસક પક્ષ એનડીએ તરફથી રામનાથ કોવિંદને જ્યારે વિરોધ પક્ષ યુપીએ...

ભારતમાં સર્વોચ્ચ સ્થાન માટેની ચૂંટણીના પડઘમ હજુ શમ્યા નથી ત્યાં બીજા ક્રમના સર્વોચ્ચ સ્થાન માટે રાજકીય રસ્સાખેંચ શરૂ થઇ ગઇ છે. સોમવારે સંસદ સભ્યો અને વિધાનસભ્યો...



to the free, weekly Gujarat Samachar email newsletter