હવે ઈન્દોરમાં ‘સુરતવાળી’ઃ કોંગ્રેસના ઉમેદવારે મેદાન છોડ્યું

મધ્યપ્રદેશના મહાનગર ઈન્દોરમાં પણ કોંગ્રેસની નેતાગીરી ઉંઘતી ઝડપાઇ છે અને તેની હાલત દક્ષિણ ગુજરાતના સુરત જેવી થઈ છે. લોકસભાની ચૂંટણીના બે તબક્કા ખતમ થયા બાદ મધ્યપ્રદેશમાં કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે. પ્રદેશ અધ્યક્ષ જીતુ પટવારીના હોમટાઉન ઈન્દોર...

ઉત્તરથી પૂર્વ NDAનો દબદબો, દક્ષિણમાં INDIAનું જોર

જો ભારતના રાજકીય નકશાને ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને મધ્યના આધારે પાંચ ભાગોમાં વહેંચવામાં આવે તો સૌથી વધુ 12 રાજ્યો અને 141 બેઠકો પૂર્વ ભારતમાં છે. જોકે, રાજકીય રમતમાં ઉત્તર અને દક્ષિણ ભારતની સૌથી મહત્ત્વની ભૂમિકા જોવા મળે છે. જો આ બંનેને...

કોલકતાઃ આઇસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપનો રોમાંચ શમ્યો નથી ત્યાં આઇપીએલ સિઝન-આઠનો દબદબાભેર પ્રારંભ થયો છે. ૪૭ દિવસ સુધી ચાલનારા ટ્વેન્ટી૨૦ ફોર્મેટમાં ક્રિકેટકુંભના...

મેલબોર્નઃ ક્રિકેટ વર્લ્ડ કપની રવિવારે રમાયેલી ફાઇનલમાં યજમાન ઓસ્ટ્રેલિયાએ સહ-યજમાન ન્યૂ ઝીલેન્ડને સાત વિકેટે હરાવીને પાંચમી વખત ચેમ્પિયન બનવાનું બહુમાન...

વરિષ્ઠ નેતાઓમાં જામેલી હુંસાતુંસી, આરોપ-પ્રત્યારોપે પક્ષના આદર્શો, સિદ્ધાંતો અને પારદર્શીતાના પાયા હચમચાવી નાખ્યા છે.

લંડનઃ દરેક વિદ્વાન પોતાના ક્ષેત્રના શ્રેષ્ઠ વિદ્વાનો દ્વારા તેમની બૌદ્ધિક સિદ્ધિઓની ચર્ચા કરાય તેવાં સર્વોચ્ચ અને શ્રેષ્ઠ સન્માન હાંસલ કરવાની ઈચ્છા રાખે...

લંડનઃ ગાંધીપ્રતિમાના અનાવરણ સમારોહમાં મહાનાયક અભિનેતા અમિતાભ બચ્ચને વિશ્વશાંતિ વિશેના મહાત્મા ગાંધીના વિચારોનું ‘Non-Violent Way To World Peace’ પુસ્તકમાંથી...

લંડનઃ રાજધાનીના પાર્લામેન્ટ સ્ક્વેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ શનિવાર, ૧૪ માર્ચે વડા પ્રધાન ડેવિડ કેમરન અને ભારતના નાણાપ્રધાન અરુણ જેટલીના હસ્તે...

નવી દિલ્હીઃ ભારત ખાતેના પાકિસ્તાનના હાઇ કમિશનર અબ્દુલ બાસિત સોમવારે કાશ્મીરના અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીને મળ્યા હતા અને ગત સપ્તાહે ભારતના વિદેશસચિવ...

નવી દિલ્હીઃ ભારતીય જનતા પક્ષને જમ્મુ અને કાશ્મીરમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) સાથે મળીને સહિયારી સરકાર રચવાનો નિર્ણય ભારે પડી રહ્યો છે.

મોદી સરકારે દેશના અર્થતંત્રને ચેતનવંતુ બનાવવાના પ્રયાસ દરમિયાન શ્રેણીબદ્ધ આર્થિક પગલાંઓ લઇને અનેક ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરી છે. જોકે હજુ તેણે ઘણા લક્ષ્યાંકો હાંસલ કરવાના છે અને આમાં તેને અનેક પડકારોનો સામનો કરવો પડશે.

નાણા પ્રધાન અરુણ જેટલીએ બજેટ રજૂ કર્યા બાદ સરકારી ટીવી ડીડી ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ જણાવી દીધું હતું કે સરકાર હાલ મધ્યમ વર્ગને વધુ રાહતો આપવા...



to the free, weekly Gujarat Samachar email newsletter