મહારાષ્ટ્રના ગવર્નરે વડાપ્રધાન સ્ટાર્મરનું મુંબઇ એરપોર્ટ પર સ્વાગત કર્યું

ભારત પહોંચેલા યુકેના વડાપ્રધાન સ્ટાર્મરનું મુંબઇ એરપોર્ટ પર સ્વાગત મહારાષ્ટ્રના ગવર્નર આયાર્ય દેવવ્રત દ્વારા કરાયું હતું..

બ્રિટનમાં ખાલિસ્તાની ઉગ્રવાદને ડામવા મોદીએ સ્ટાર્મરને સલાહ આપી

બ્રિટનનાં પીએમ સ્ટાર્મર સાથેની દ્વિપક્ષીય મંત્રણા વખતે ખાલિસ્તાની ઉગ્રવાદનો મુદ્દો પણ ચર્ચાયો હતો જેમાં ભારતના પીએમ મોદીએ તેમને કહ્યું હતું કે સમાજને આપેલી સ્વતંત્રતાનો દુરુપયોગ હિંસક ઉગ્રવાદ માટે કરવાની મંજૂરી આપી શકાય નહીં. 

ભારતે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા હાંસલ કરવાની દિશામાં હરણફાળ ભરી છે. ઇંડિયન એરફોર્સમાં ૩૦ વર્ષના લાંબા અરસા બાદ શુક્રવારે ‘તેજસ’ ફાઇટર જેટની પ્રથમ સ્કવોડ્રન...

ઈયુ રેફરન્ડમના પરિણામે યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ યુરોપની રચના સંદર્ભે બ્રિટિશ મતદારોની મૂળભૂત ચિંતા ઉજાગર કરી છે.પ્રતિષ્ઠિત પ્રતીક સમાન સર વિન્સ્ટન ચર્ચિલે તેમના...

બ્રિટિશ નાગરિકોએ ૪૩ વર્ષ યુરોપિયન યુનિયન સાથે રહ્યા પછી ૨૩ જૂનના રેફરન્ડમમાં ઈયુમાંથી વિદાય લેવાનો નિર્ણય જાહેર કર્યા પછી સમગ્ર વિશ્વમાં જાણે ભૂકંપ આવી...

બ્રિટિશ નાગરિકોએ યુરોપિયન યુનિયનથી અળગાં થવાનો નિર્ણય જાહેર કર્યા પછી વિદેશોમાં રજાઓ માણવા ગયેલાં બ્રિટિશ પર્યટકોની માઠી પરિસ્થિતિ થઈ છે. પાઉન્ડની કિંમત સતત ઘટી રહી હોવાથી બેન્કો અને એટીએમ મશીનોએ ડૂબતાં પાઉન્ડને એક્સચેન્જ કરવાનું નકારવાથી બ્રિટિસ...

યુકે ઈયુથી અલગ પડશે તે નિશ્ચિત થઈ ગયું છે, પરંતુ કોર્ટમાં ડાઈવોર્સનો કેસ લાંબો ચાલે છે તે જ રીતે આ છૂટાછેડાની પ્રક્રિયા પણ લાંબી ચાલશે. યુકે યુરોપિયન યુનિયનમાં...

યુરોપિયન યુનિયનની બહાર નીકળી જવાનો લોકચુકાદો આવ્યા પછી પણ લાખો લોકો રેફરન્ડમના પરિણામનો વિરોધ કરી રહ્યા છે. ૫૧.૯ ટકાએ ઈયુ છોડવાની અને ૪૮.૧ ટકાએ ઈયુમાં...

યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળવાનો નિર્ણય યુકેની પ્રજા દ્વારા જાહેર કરાયા પછી પણ આંતરિક વિખવાદ વધી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે રેફરન્ડમમાં સ્કોટલેન્ડ અને...

બ્રિટને યુરોપિયન યુનિયનમાંથી ફારેગ થવાનો નિર્ણય રેફરન્ડના પગલે જા૪હેર કરતા સમગ્ર વિશ્વમાં તેના આકરા પ્રત્યાઘાત પડ્યા છે. વિશ્વના નેતાઓએ આ મુદ્દે પોતાના...

બ્રેક્ઝિટના મુદ્દે પરાજ્ય પછી વડા પ્રધાન ડેવિડ કેમરને ઓક્ટોબર સુધીમાં રાજીનામું આપી દેવાની જાહેરાત કરી છે ત્યારે ભાવિ વડા પ્રધાન કોણ હશે તે બાબતે જોરશોરથી...

ઈયુ રેફરન્ડમમાં બ્રેક્ઝિટના વિજયના પગલે લેબર પાર્ટીમાં જેરેમી કોર્બીનની નેતાગીરી સામે બળવાના મંડાણ થયા છે. મંગળવારે કોર્બીન વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત...



to the free, weekly Gujarat Samachar email newsletter