પાકિસ્તાન માટે પ્લાન ફાઇનલ?

પહલગામ હુમલા બાદ કાશ્મીર સરહદ પર પાકિસ્તાન તરફથી સતત ઉશ્કેરણીજનક ફાયરિંગની વચ્ચે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી. લગભગ 40 મિનિટ ચાલેલી આ બેઠકમાં નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) અજિત...

ભારેલો અગ્નિ

પહલગામ આતંકી હુમલાને સપ્તાહ વીતી ગયું છે પણ ના તો ભારતીયોમાં આક્રોશ ઘટ્યો છે અને ના તો પાકિસ્તાનીઓના દિલોદિમાગમાંથી ભારતનો ખોફ ઘટ્યો છે. 26 નિર્દોષ માનવજિંદગીને ભરખી જનાર આ ઘટનાને અંજામ આપનારા આતંકીઓ તેમજ તેના સમર્થકો સામે કલ્પનાતીત કાર્યવાહી...

વોશિંગ્ટનઃ નરેન્દ્ર મોદી તેમના સર્જનાત્મક વિચારો માટે જેટલા જાણીતા છે એટલા જ તેઓ વિદેશી નીતિ માટે પણ જાણીતા છે. ઓબામાને ગણતંત્ર દિનની ઊજવણીમાં બોલાવવાનો...

નવી દિલ્હીઃ યુએસ પ્રમુખ બરાક ઓબામા અવારનવાર કહે છે કે તેમના જીવન પર મહાત્મા ગાંધીનો ખૂબ જ પ્રભાવ છે. રવિવારે ઓબામાએ ગાંધીજીના સમાધીસ્થળ રાજઘાટ ખાતે શ્રદ્ધાંજલિ...

નવી દિલ્હીઃ અમેરિકી પ્રમુખ બરાક ઓબામા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની ત્રણ કલાક મંત્રણાઓ બાદ ઘણા મામલાઓમાં સહયોગ અને અટવાઇ પડેલા ઘણા મુદ્દાઓ પર વાતચીત શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓબામા અને મોદી વચ્ચેની રવિવારની મુલાકાતમાં ભારતને...

નવી દિલ્હીઃ અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાના ભારત પ્રવાસે બન્ને દેશો વચ્ચેની મિત્રતામાં સુવર્ણ પૃષ્ઠ ઉમેર્યું છે. ભારતના ૬૬મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પધારેલા બરાક ઓબામાના રોકાણ દરમિયાન બન્ને દેશોએ નાગરિક પરમાણુ કરાર,...

નવી દિલ્હીઃ પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ કેન્દ્ર સરકારે આ વર્ષ માટે ૧૦૪ વ્યક્તિઓને પદ્મ પુરસ્કાર જાહેર કર્યા છે. આ મહાનુભાવોને એપ્રિલ કે મે મહિનામાં રાષ્ટ્રપતિભવન ખાતે યોજાનાર એક સમારંભમાં આ એવોર્ડ એનાયત કરવામાં  આવશે. 

નવી દિલ્હી: કડક સુરક્ષા અને અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાના આતિથ્યમાં ભારતે ૨૬ જાન્યુઆરી પોતાનો ૬૬મો પ્રજાસત્તાક દિન ઉજવ્યો હતો. આજના દિવસે દર વર્ષની જેમ નવી દિલ્હીમાં સેનાની ત્રણેય પાંખના જવાનોએ શાનદાર પરેડ કરી હતી. રાજધાની દિલ્હીમાં વરસાદ અને...

અમદાવાદઃ પ્રજાસત્તાક દિન, ગાંધી નિર્વાણ દિન, સ્વાતંત્ર્ય દિન, ગાંધી જન્મજયંતી, સરદાર પટેલ જન્મદિન વગેરે જેવા રાષ્ટ્રીય પર્વો નિમિત્તે દેશ-દુનિયામાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ જેવા આઝાદીના લડવૈયાઓને યાદ કરવામાં આવે છે. પછી મોટાભાગના કિસ્સામાં...

નવી દિલ્હીઃ અમેરિકાએ પાકિસ્તાનને ચેતવણી આપી હોવા છતાં પણ બરાક ઓબામાની મુલાકાત પૂર્વે ભારતમાં આતંકી સંગઠન લશ્કર-એ-તોયબા દ્વારા હુમલા થવાની ચેતવણી ઇન્ટેલિજન્સ...

નવી દિલ્હીઃ રાજધાનીની રાજગાદી કબ્જે કરવા માટે તખ્તો રચાઇ ગયો છે. દિલ્હી વિધાનસભા માટે ભલે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો ચૂંટણી જંગ...



to the free, weekly Gujarat Samachar email newsletter