પ્રેસિડેન્ટ જહોન માગુફૂલીએ ૯મી ડિસેમ્બરને સોમવારે અગાઉના સંસ્થાનવાદી શાસનમાંથી મુક્ત થયેલા ટાન્ઝાનિયાની આઝાદીના ૫૮ વર્ષની ઉજવણી કરી હતી. મરી મસાલા માટે પ્રખ્યાત ઝાંઝીબાર ટાપૂનું વિલિનિકરણ થતાં તે ટાંગાન્યિકામાંથી ટાન્ઝાનિયા બન્યું હતું. ટાન્ઝાનિયા, ૯...

		