દીપાવલી હવે યુનેસ્કોની સાંસ્કૃતિક વારસાની યાદીમાં

અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ દીપાવલીને યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરાયું છે. રાજધાની સ્થિત ઐતિહાસિક લાલ કિલ્લામાં યોજાયેલી યુનેસ્કોની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે ભારતના આંગણે પહેલી વાર યુનેસ્કોની...

ગોલ્ડ એવોર્ડવિજેતા અમીષા થોભાણીનું કેન્સરગ્રસ્તોને સપોર્ટનું મિશન

ત્રણ વખત બ્રેઈન ટ્યૂમરના શિકાર થવાં છતાં બચી ગયેલાં અમીષા થોભાણીએ પોતાના કેન્સર સામેના અંગત જંગને આવી જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા અન્ય લોકોને સપોર્ટ કરવાનું શક્તિશાળી મિશનમાં બદલી નાખેલ છે. હિલિંગ્ડન બ્રેઈન ટ્યૂમર એન્ડ ઈન્જરી ગ્રૂપમાં...

મોદી સરકારે વિપક્ષના ઉગ્ર વિરોધ વચ્ચે સોમવારે મોડી રાત્રે લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ ૩૧૧ વિરુદ્ધ ૮૦ મતની પ્રચંડ બહુમતીથી મંજૂર કરાવી લીધું છે. સીએબીના...

સામાન્ય ચૂંટણીના મતદાનને ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે વડા પ્રધાન બોરિસ જ્હોન્સન અને બીબીસી પ્રેઝન્ટર એન્ડ્રયુ નીલ વચ્ચે ‘બીબીસી વન ઈન્કિવઝિશન’ ઈન્ટરવ્યૂ...

બોરિસ જ્હોન્સને સત્તાસ્થાને આવવાના ૧૦૦ દિવસમાં જ ટેક્સમાં કાપ, હેલ્થ ટુરિઝમ અને રેલવે સહુતના ટ્રાન્સપોર્ટ અને આરોગ્યસેવામાં હડતાળો પર નિયંત્રણ સહિતના મુદ્દાઓ...

ટોરી વડા પ્રધાન બોરિસ જ્હોન્સન અને લેબરનેતા જેરેમી કોર્બીન વચ્ચે ટેલિવિઝન ચર્ચામાં જ્હોન્સન વધુ પ્રભાવશાળી પૂરવાર થયા છે. ૧૨ ડિસેમ્બરની સામાન્ય ચૂંટણી...

બોરિસ જ્હોન્સને મોટા કાર્યક્રમો યોજનારા જાહેર સ્થળો પર ત્રાસવાદી હુમલાના જોખમ સામે રક્ષણની જવાબદારી નાખવાનો કાયદો લાવવાની ખાતરી ઉચ્ચારી છે. વડા પ્રધાને...

દેશના અગ્રણી બુકમેકર્સનો મત અલગ છે તેઓ કહે છે કે કન્ઝર્વેટિવ્ઝને હરાવવા જેરેમી કોર્બીનની લેબર પાર્ટીને ચમત્કારની જરૂર પડશે. બેટફેર એક્સચેન્જની આગાહી છે કે ટોરીઝ અભૂતપૂર્વ વિજય મેળવશે અને બહુમતી મેળવવાની તક ૭૯ અને સંપૂર્ણ બહુમતી ન મળવાની શક્યતા...

ગુરુવારે સામાન્ય ચૂંટણીના મતદાન આડે ગણતરીના કલાકો રહ્યા છે ત્યારે નવા ICM રિસર્ચ સર્વે મુજબ બોરીસ જ્હોન્સન અને ટોરી પાર્ટીની જેરેમી કોર્બીન અને લેબર પાર્ટી...

મોદી સરકારે વિપક્ષના ઉગ્ર વિરોધ વચ્ચે સોમવારે મોડી રાત્રે લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પ્રચંડ બહુમતીથી મંજૂર કરાવી લીધું છે. સીએબીના ટૂંકા નામે જાણીતું...

જૂની દિલ્હીના અનાજ મંડી વિસ્તારમાં આવેલી ચાર માળની એક ઇમારતમાં રવિવારે વહેલી સવારે ફાટી નીકળેલી ભીષણ આગમાં ૪૩ માનવ જિંદગી હોમાઇ જતાં અરેરાટી પ્રસરી ગઇ...

સામાન્ય ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પ્રચારસભાઓ અને ઈલેક્શન ડિબેટ્સ જોરમાં છે. સાઉથ એશિયન અને ખાસ કરીને ભારતીય સમુદાયની મતબેન્કમાં કન્ઝર્વેટિવ...



to the free, weekly Gujarat Samachar email newsletter