દીપાવલી હવે યુનેસ્કોની સાંસ્કૃતિક વારસાની યાદીમાં

અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ દીપાવલીને યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરાયું છે. રાજધાની સ્થિત ઐતિહાસિક લાલ કિલ્લામાં યોજાયેલી યુનેસ્કોની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે ભારતના આંગણે પહેલી વાર યુનેસ્કોની...

ગોલ્ડ એવોર્ડવિજેતા અમીષા થોભાણીનું કેન્સરગ્રસ્તોને સપોર્ટનું મિશન

ત્રણ વખત બ્રેઈન ટ્યૂમરના શિકાર થવાં છતાં બચી ગયેલાં અમીષા થોભાણીએ પોતાના કેન્સર સામેના અંગત જંગને આવી જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા અન્ય લોકોને સપોર્ટ કરવાનું શક્તિશાળી મિશનમાં બદલી નાખેલ છે. હિલિંગ્ડન બ્રેઈન ટ્યૂમર એન્ડ ઈન્જરી ગ્રૂપમાં...

પ્રિન્સ ચાલ્સ અને પ્રિન્સેસ ડાયેનાના બે પુત્રો વિલિયમ અને હેરી વચ્ચેના સુમધુર મિત્રસંબંધોમાં કડવાશ ક્યાંથી પ્રવેશી તે તપાસનો વિષય છે. પ્રિન્સ હેરીના મોટા...

બ્રિટિશ તાજના છઠ્ઠા ક્રમના વારસદાર પ્રિન્સ હેરી અને તેમના પત્ની મેગન મર્કલ દ્વારા શાહી પરિવાર છોડી સ્વતંત્ર જીવન જીવવાની જાહેરાત સાથે મોટો આંચકો અપાયો...

પાકિસ્તાનના ડ્રગ માફિયાઓ દ્વારા નશીલા પદાર્થોની હેરાફેરી માટે વારંવાર ઉપયોગમાં લેવાતા કચ્છના દરિયામાં ગુજરાતની એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ (એટીએસ), ઇંડિયન કોસ્ટ...

કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા કાયદામાં ફેરફાર કરાયા બાદ સમગ્ર દેશમાંથી વિરોધના સૂર ઉઠ્યા છે જોકે ગુજરાતમાં વસવાટ કરતા આશરે ૧૦૦૦૦ જેટલા પાકિસ્તાની શરણાર્થીઓને...

સિટિઝન એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) મુસ્લિમોના નાગરિકત્વ માટે ખતરારૂપ હોવાની અફવા વચ્ચે ભારતભરમાં હિંસક વિરોધ પ્રદર્શન ચાલે છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું...

વર્ષ ૨૦૦૨માં થયેલા ગોધરાકાંડના ૧૭ વર્ષ બાદ તપાસ પંચનો અહેવાલ જાહેર જનતા સમક્ષ રજૂ થયો છે. તપાસ પંચને શરૂઆતમાં તપાસ પૂર્ણ કરવા માટે છ મહિના અપાયા હતા. જોકે...

આ સામાન્ય ચૂંટણીમાં સૌથી વધુ અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી (BAME)ના સાંસદો ચૂંટાઈ આવવા સાથે આ પાર્લામેન્ટ અત્યાર સુધીની સૌથી વધુ વૈવિધ્યપૂર્ણ સંસદ બની...

પ્રેસિડેન્ટ જહોન માગુફૂલીએ ૯મી ડિસેમ્બરને સોમવારે અગાઉના સંસ્થાનવાદી શાસનમાંથી મુક્ત થયેલા ટાન્ઝાનિયાની આઝાદીના ૫૮ વર્ષની ઉજવણી કરી હતી. મરી મસાલા માટે પ્રખ્યાત ઝાંઝીબાર ટાપૂનું વિલિનિકરણ થતાં તે ટાંગાન્યિકામાંથી ટાન્ઝાનિયા બન્યું હતું. ટાન્ઝાનિયા, ૯...

ટોરી પાર્ટીએ ૧૯૮૭ પછી સૌપ્રથમ વખત ૩૬૫ મત સાથે સામાન્ય ચૂંટણીમાં ઐતિહાસિક વિજય હાંસલ કર્યો છે. આ જનાદેશ સાથે લેબરનેતા જેરેમી કોર્બીને નેતાપદેથી રાજીનામું...

ટોરી પાર્ટીએ સામાન્ય ચૂંટણીમાં ભારે બહુમત હાંસલ કર્યો તેની સાથે અનેક રાજકીય માંધાતાએ તેમની બેઠક ગુમવવી પડી છે. લિબરલ ડેમોક્રેટ્સ નેતા જો સ્વિન્સન તેમની...



to the free, weekly Gujarat Samachar email newsletter