હવે ઈન્દોરમાં ‘સુરતવાળી’ઃ કોંગ્રેસના ઉમેદવારે મેદાન છોડ્યું

મધ્યપ્રદેશના મહાનગર ઈન્દોરમાં પણ કોંગ્રેસની નેતાગીરી ઉંઘતી ઝડપાઇ છે અને તેની હાલત દક્ષિણ ગુજરાતના સુરત જેવી થઈ છે. લોકસભાની ચૂંટણીના બે તબક્કા ખતમ થયા બાદ મધ્યપ્રદેશમાં કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે. પ્રદેશ અધ્યક્ષ જીતુ પટવારીના હોમટાઉન ઈન્દોર...

ઉત્તરથી પૂર્વ NDAનો દબદબો, દક્ષિણમાં INDIAનું જોર

જો ભારતના રાજકીય નકશાને ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને મધ્યના આધારે પાંચ ભાગોમાં વહેંચવામાં આવે તો સૌથી વધુ 12 રાજ્યો અને 141 બેઠકો પૂર્વ ભારતમાં છે. જોકે, રાજકીય રમતમાં ઉત્તર અને દક્ષિણ ભારતની સૌથી મહત્ત્વની ભૂમિકા જોવા મળે છે. જો આ બંનેને...

સંસદ સત્રના અંતિમ દિવસે રાજ્યસભામાં કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (‘કેગ’) દ્વારા રફાલની ખરીદી અંગે અહેવાલ રજૂ કરાયો છે. અહેવાલમાં જણાવાયું છે કે, કોંગ્રેસ...

પાટનગર હાર્દસમા વિસ્તારમાં આવેલા કારોલ બાગમાં મંગળવારે વહેલી સવારે ફાટી નીકળેલી આગમાં ૧૭નાં મૃત્યુ નીપજ્યા છે જ્યારે કેટલાક લોકો ગંભીર રીતે દાઝી ગયા છે....

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અરુણાચલ પ્રદેશની મુલાકાતે ચીનના પેટમાં તેલ રેડાયું છે. પાડોશી દેશ ચીને ભારતીય વડા પ્રધાનના આ પ્રવાસનો ભારપૂર્વક વિરોધ કરતાં...

મની લોન્ડરિંગ કેસમાં રોબર્ટ વાડરાની બુધવારે કલાકો સુધી લાંબી પૂછપરછ કરવામાં આવ્યા પછી ગુરુવારે પણ બે તબક્કામાં ૬ કલાક સુધી પૂછપરછ કરાઈ હતી. ગુરુવારે બે...

હેરોના રોસલીન ક્રેસન્ટ પર “જાસ્પર સેન્ટર”ની જગ્યાએ હવે વૈષ્ણવસંઘ યુ.કે.ના નેતૃત્વ હેઠળ “શ્રીનાથધામ” હવેલી અને કોમ્યુનિટી સેન્ટર બનશે એની વિસ્તૃત વિગત ગયા...

ભાગેડુ આર્થિક ગુનેગાર વિજય માલ્યાના પ્રત્યાર્પણ કેસમાં ભારતને મોટી સફળતા મળી છે. ભારતીય બેન્કો પાસેથી આશરે ૯૦૦૦ કરોડ રૂપિયા (એક બિલિયન પાઉન્ડ)ની લોન લઈને...

નવી દિલ્હીઃ કોંગ્રેસે આખરે લોકસભા ચૂંટણી પૂર્વે પ્રિયંકા ગાંધી નામનું ટ્રમ્પકાર્ડ મેદાનમાં ઉતાર્યું છે. કોંગ્રેસના યુવા અધ્યક્ષ રાહુલ ગાંધીના બહેન અને...

કોંગ્રેસે આખરે લોકસભા ચૂંટણી પૂર્વે પ્રિયંકા ગાંધી નામનું ટ્રમ્પકાર્ડ મેદાનમાં ઉતાર્યું છે. કોંગ્રેસના યુવા અધ્યક્ષ રાહુલ ગાંધીના બહેન અને સોનિયા ગાંધીના...

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ હવે ખરા અર્થમાં ગ્લોબલ ઇવેન્ટ બની ગયો છે. વિદેશી કંપનીઓ પહેલા દેશની રાજધાનીમાં નવા એકમો નાખવા માટે આવતી હતી. હવે આ મૂડીરોકાણકારો...



to the free, weekly Gujarat Samachar email newsletter