હસાયરો

લલ્લુઃ માથાના દુખાવાની ગોળી આપો.કેમિસ્ટઃ પ્રિસ્ક્રિપશન લાવ્યા છો?લલ્લુઃ એક મિનિટ... આ જૂઓ...કેમિસ્ટઃ અત્યારે ચલાવી લઉ છું. નેક્સ્ટ ટાઈમ પ્રિસ્ક્રિપશન જ જોઈશે. દર વખત વાઈફનો ફોટો બતાવી દેશો એ નહીં ચાલે.•••

હસાયરો

ચંગુ છોકરી જોવા ગયો. પરિવારવાળા બંનેને સાથે બેસાડીને રૂમ બહાર જતા રહ્યા.છોકરી: ભાઇ, તમારે કેટલી બહેનો છે?ભુરો: થોડી વાર પહેલાં સુધી ત્રણ હતી, હવે ચાર થઇ ગઇ!•••

એક બાત કભી સમજ મેં નહીં આતી કે દારૂ કી દુકાન કા ‘વાસ્તુશાસ્ત્ર’ કૌન કરતા હૈ?ચાહે નાલે પર હો, છિતરી-બિતરી હો, સામને ગડ્ડા હો, છપ્પર ફટા હો, ગલત દિશા હો, ગંદકી સે ભરા હો... ફિર ભી હંમેશા ભીડ લગી રહતી હૈ!•

મોદી સાહેબ વરસોથી કહેતા રહ્યા છે કે ‘હું ખાતો નથી, અને ખાવા દેતો નથી...’શરૂઆત એમણે ‘મેગી’થી કરી છે!•

ઘણી મહેનત પછી નટુએ એક ગામડાની છોકરીને પટાવી.નટુઃ તને વોટ્સએપ આવડે છે?છોકરીઃ ના પણ તું ચલાવજે, હું પાછળ બેસી જઈશ.•

એક ઘટનાનું વિશ્લેષણ...એક બેન્કમાં લૂંટારાઓ લૂંટ કરવા ગયા. ગેંગના લિડરે બધાને કીધુંઃ ‘ડરો નહિ, આ પૈસા દેશના છે, પણ જીવ તમારો પોતાનો છે... ચૂપચાપ જમીન પર સૂઈ જાવ!’બધા સૂઈ ગયા... આને કહેવાય ‘માઇન્ડ ચેઇન્જીંગ કન્સેપ્ટ’ગેંગનો એક સાથી જે બીકોમ પાસ...

ડોક્ટર મંગુ નવા ગામમાં પ્રેક્ટિસ કરવા આવ્યા ત્યારે ગામના એક વડીલે તેમને કહ્યુંઃ દાક્તર, તમે છો તો મજાના માણસ, પણ અમારા ગામમાં તમે ફાવશો નહીં. અહીં અમે બધા એવા તંદુરસ્ત છીએ કે તમારી અગાઉ આવેલા દાક્તર બિચારા ભૂખે મરી ગયા ત્યારે જ અમને સ્મશાન બાંધવાનો...

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવી સિરિયલમાં 'ગોકુલ ધામ'માં રહેતી તમામ મહિલાઓ શા માટે હંમેશાં ખુશ દેખાય છે?વિચારો... ધ્યાન દઈને વિચારો...- અરે, એમના કોઈના ઘરમાં 'સાસુ' નથી!•

નવા નવા કોન્સ્ટેબલે ઈન્સ્પેક્ટરને કહ્યુંઃ સાહેબ, એ ખોટી વાત છે કે હું એ ચોરથી ડરી ગયો હતો.ઈન્સ્પેક્ટરઃ તો પછી તું એક ગાડી પાછળ કેમ સંતાઈ ગયો હતો?કોન્સ્ટેબલઃ સાહેબ, ત્યારે તો હું કૂતરાથી ડરીને સંતાઈ ગયો હતો.•

બાંકે શેઠ લોકો ઉપર પોતાની અમીરીની ડંફાસો બહુ મારતો હતો. બાંકેઃ તમને ખબર છે, જો હું સવારે મારી ગાડી લઈને નીકળું તો સાંજ સુધી હું મારી માલિકીની અડધી જ જમીન જોઈ શકું છું.રાધેઃ હા ખરેખર એવું થાય છે. પહેલા અમારી જોડે પણ આવી જ ખટારા ગાડી હતી.



to the free, weekly Gujarat Samachar email newsletter