હૃદયરોગીઓ માટે પાલતુ શ્વાન દવાઓ કરતાં વધુ અસરકારક

કાર્ડિયોવાસ્ક્યુલર રિકવરીમાં દવાઓ કરતાં પોતાની માલિકીનો શ્વાન વધુ અસરકારક નીવડી શકે તેમ અભ્યાસમાં જણાયું હતું. અભ્યાસમાં એકલવાયા પરંતુ, પાળેલા શ્વાન સાથે રહેતા હૃદયરોગના દર્દીઓમાં મૃત્યુદર પાલતુ પ્રાણી વિના રહેતાં લોકોની સરખામણીએ ૩૩ ટકા ઓછો...

બાળકોને જ્યૂસ પીવડાવો ખૂબ ઓછી માત્રામાં

કોઈ સમયે ફળોનું જ્યૂસ સંતુલિત બ્રેકફાસ્ટનો ભાગ હતા પણ હાલ તેની સ્થિતિ ઠીક નથી. અમેરિકી પીડિયાટ્રિક્સ એકેડમી (એપીએ)ની ભલામણો બાદ જ્યૂસમાં શુગર અને ચિંતા વ્યક્ત થવા લાગી છે.

યુકેમાં હાથ ધરાયેલા એક સર્વે અનુસાર બ્લડ પ્રેશરની દવા આપવાની રીત બદલવામાં આવે તો હજારો દર્દીને હાર્ટ એટેકથી બચાવી શકાય એમ છે. 

વર્તમાન સમયે દિવસેને દિવસે લોકોમાં માનસિક તણાવ વધતો જાય છે. ભાગદોડભરી જિંદગી અને સામાજિક જીવનના કારણે સ્ટ્રેસમાં વધારો થાય છે જેની સીધી જ અસર માનસિક સ્વાસ્થ્ય...

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)એ બેબી ફૂડ પ્રોડક્ટ્સમાં વધારાની સુગર પર પ્રતિબંધ મૂકવા હાકલ કરી છે. સંગઠને ચેતવણી ઉચ્ચારી છે કે બેબી ફૂડ પ્રોડક્ટ્સ...

ચોમાસામાં ભરપૂર ખવાતી દેશી - વિદેશી મકાઈ ખૂબ પૌષ્ટિક છે. તેમાં ફોસ્ફરસ, મેગેંનિઝ, કોપર, ઝિંક, આયર્ન અને સિલેનિયમ સારા પ્રમાણમાં છે. તેમાં થોડા પ્રમાણમાં...

સુપરફૂડ્સ એટલે શરીર માટે લાભકારક એવા ખાદ્ય પદાર્થો જે પોષક દ્રવ્યો કે ફાયટોકેમિકલ તત્વોથી ભરપૂર હોય, જે ચોક્કસ પ્રકારના આરોગ્યપ્રદ લાભો ધરાવતો હોય, જેની...

સામાન્યપણે વિશ્વમાં લોકો આઠ પ્રકારના બ્લડ ગ્રૂપમાં વહેંચાયેલા હોય છે. જોકે, કોર્નવોલના પેન્ઝાન્સનાં બાવન વર્ષનાં રક્તદાતા સ્યૂ ઓલ્ડ્સ અતિ વિશિષ્ટD - (D...

એક સંશોધન અનુસાર પાછલી જિંદગીમાં હીઅરિંગ એઈડ (શ્રવણયંત્ર)નો ઉપયોગ મગજને વૃદ્ધ થવાનું મંદ બનાવે અને ડિમેન્શિયા-સ્મૃતિભ્રંશ સામે રક્ષણ આપે છે. સંશોધનના તારણો...

સંચળ પણ એક પ્રકારનું સોલ્ટ જ છે, પરંતુ એ સોલ્ટ કરતાં ઓછી તકલીફ આપે છે અને એના ખાસ રાસાયણિક બંધારણને કારણે નમક જેવી હાનિથી બચી શકાય છે. સંચળ અને સફેદ મીઠા...to the free, weekly Gujarat Samachar email newsletter