જાપાનમાં 'RRR'એ રૂ. 10 કરોડની કમાણી કરી '3 ઇડિયટ્સ'ને પછાડી

ફિલ્મ 'RRR'એ ભારતમાં તો જબરજસ્ત બિઝનેસ કર્યો જ છે, વિદેશમાં પણ સફળતાના ધ્વજ લહેરાવ્યા છે. ફિલ્મ જાપાનમાં 240 સ્ક્રીન્સમાં રિલીઝ થઈ છે અને 17 જ દિવસમાં આ ફિલ્મે ઇન્ડિયન કરન્સીમાં અંદાજે 10 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

ઓળી-ઝોળી પીપર પાન... રણબીર-આલિયાએ દીકરીનું નામ રાહા પાડ્યું

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની દીકરીનું નામકરણ થઈ ગયું છે. દાદી નીતુ કપૂરે પૌત્રીનું નામ રાહા રાખ્યું છે. આલિયા ભટ્ટે ટ્વિટરમાં એક ટી-શર્ટ શેર કરીને દીકરીના નામકરણની જાહેરાત કરી હતી. સાથે સાથે જ આ નામનો સંસ્કૃત સહિતની ભાષાઓમાં અર્થ પણ સમજાવ્યો...

બોલિવૂડના હી-મેન ધર્મેન્દ્ર ફિલ્મોમાં મારધાડ કરવા માટે જાણીતા છે, પરંતુ રિયલ લાઈફમાં તેઓ વિવાદથી દૂર રહેવાનું પસંદ કરે છે. ધર્મેન્દ્રએ તાજેતરમાં મૂકેલી...

ઓસ્કર એવોર્ડ માટે ભારતની ઓફિશિયલ એન્ટ્રી તરીકે ‘છેલ્લો શો’ની પસંદગી સાથે જ RRRના પ્રોડ્યુસર-ડિરેક્ટર રાજામૌલીના અરમાનો પર પાણી ફરી વળ્યું હતું. જોકે RRR...

બિગ બજેટ ફિલ્મ ‘આદિપુરુષ’નું ટીઝર રિલીઝ થતાં જ તેણે વિવાદનો પલિતો ચાંપ્યો છે. ફિલ્મના કાસ્ટિંગની સાથે ફિલ્મના એનિમેશન, વીએફએક્સ અને પાત્રોના ડ્રેસિંગની...

રણબીરના મુંબઇના બાંદ્રા સ્થિત નિવાસસ્થાને દશેરાના શુકનવંતા દિવસે આલિયા ભટ્ટનું બેબી શાવર યોજાયું હતું, જેમાં બોલિવૂડ સહિત અનેક ક્ષેત્રની સેલિબ્રિટીસ ઉમટી...

બોલિવૂડના પોપ્યુલર કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની ચિરવિદાય બાદ હવે બીજા કોમેડિયન પરાગ કંસારાનું નિધન થયું છે. વડોદરામાં રહેતાં અને ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર...

ઠગાઈ અને મની લોન્ડરિંગ કેસમાં જેલવાસ ભોગવી રહેલા સુકેશ ચંદ્રશેખર સાથેના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોકેટ (ઇડી)ના ચક્કર કાપી રહેલી જેકલીનને ફર્નાન્ડિઝને હાલ તુર્ત...

ગૌરવવંતા ગુજરાતી આશા પારેખને ભારતીય ફિલ્મઉદ્યોગનું સર્વોચ્ચ સન્માન દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત થયો છે. ૩૦ સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે...to the free, weekly Gujarat Samachar email newsletter