અમોલ મજુમદારઃ દેશ માટે ક્યારેય ન રમી શક્યા પણ મહિલા ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવી

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ સજર્યા બાદ આ ટીમના કોચ અમોલ મજુમદાર પણ ચર્ચામાં છે. ડોમેસ્ટિક ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓમાં સ્થાન ધરાવતા અમોલ કમનસીબે ક્યારેય ભારતીય ટીમ તરફથી રમી શક્યા નહોતા પણ હવે તેમના કોચપદ હેઠળ ભારતીય મહિલા...

વન્ડર વિમેન્સઃ ભારત પ્રથમવાર વર્લ્ડ ચેમ્પિયન

 શેફાલી વર્માના ઓલરાઉન્ડ પ્રદર્શન અને મિડલ ઓર્ડરમાં દીપ્તિ શર્માએ નોંધાવેલી આક્રમક અડધી સદીની મદદથી ભારતે આઈસીસી વિમેન્સ વન-ડે વર્લ્ડ કપની ફાઈનલમાં સાઉથ આફ્રિકાને 52 રનથી હરાવીને પ્રથમ વખત ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવી હતી. ભારત અગાઉ બે વખત 2005...

મિડલસેક્સના પિન્નેરમાં હેડોન સ્કૂલ ખાતે રવિવાર 13 જુલાઈએ યોજાએલી પ્લે બેડમિન્ટન સિનિયર્સ 50+ ડબલ્સ ટુર્નામેન્ટમાં નવનાત બેડમિન્ટન ક્લબે વિજય હાંસલ કર્યો...

ઈપ્સવિચ એન્ડ કોલ્ચેસ્ટર ક્રિકેટ ક્લબના ખેલાડી કિશોર કુમાર સાધકે અતુલનીય સીમાચિહ્ન સમાન સિદ્ધિ હાંસલ કરી છે. 37 વર્ષીય સ્પીનર સાધકે એક જ મેચની સતત બે ઓવરમાં...

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટરોએ પાકિસ્તાન સામેની વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજન્ડ્સની ટી20માં રમવાની અનિચ્છા દર્શાવ્યા બાદ વિવાદ વધતો જોઈને આયોજકોએ જ ભારત અને પાકિસ્તાનની...

બ્રિટનનો પ્રવાસ ખેડી રહેલી ભારતીય મેન અને વિમેન ક્રિકેટ ટીમના સભ્યોએ લંડનમાં ક્લેરેન્સ હાઉસ ખાતે કિંગ ચાર્લ્સ તૃતીય સાથે મુલાકાત કરી તે સમયની તસવીર.

ઇંગ્લેન્ડ-ભારત ત્રીજી ટેસ્ટનું પરિણામ ભલે ટીમ ઇંડિયાની તરફેણમાં ન આવ્યું હોય, પરંતુ મેચ બાદ રવીન્દ્ર જાડેજાની ચર્ચા એક હીરોની જેમ થઈ રહી છે. લોર્ડ્સમાં...

યુવા કેપ્ટન ગિલની સાથે અગાઉની સરખામણીમાં ઓછા અનુભવી બોલરો-બેટ્સમેનો ધરાવતી ટીમ ઈન્ડિયાએ તેના ઈતિહાસમાં વિદેશની ભૂમિ પરનો સૌથી મોટા અંતરનો વિજય મેળવીને...



to the free, weekly Gujarat Samachar email newsletter