TOIEC મેટર્સ અને હ્મુમન રાઈટ્સ ક્લેઈમ્સ

ગઈ તા.૨૬-૨૭ જૂન ૨૦૧૮ના રોજ Khan & Ors v SSHD [2018] EWCA Civ 1684ની સુનાવણી થઈ ત્યારથી TOIEC મેટર્સમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. આ સુનાવણી હોમ ઓફિસ અને એપેલન્ટ (અપીલ કરનાર) બન્નેની રજૂઆત સાંભળીને તેના પર સંમત થવા માટે હતી.

ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ચહેરો બદલાઇ રહ્યો છેઃ દેશભરમાં ફેલાયું છે ૫૫ લાખ કિમીનું રોડ નેટવર્ક

થોડા સમય પહેલા એક સામુદાયિક કાર્યક્રમમાં જવાનું થયું. ત્યાં એક સજ્જને વાત કરતા કરતા કહ્યું કે ઇન્ડિયા જવાનો પ્લાન કરીએ છીએ પણ થોડા રસ્તા સારા બનાવો તો અમારા જેવા વૃદ્ધ લોકોને સરળતા રહે. તેમની ઉમર સિત્તેરથી વધારે તો પાક્કી જ. મેં તેમને પ્રશ્ન...

બ્રિટન સહિત દેશ-વિદેશમાં ગુજરાતી ભાષા શિક્ષણના ભેખધારી સુવિખ્યાત ડો. જગદીશ દવે MBEના નામથી ભાગ્યે જ કોઇ ગુજરાતી અજાણ હશે! પ્રોફેસર, કવિ, લેખક અને સાહિત્યકાર...

ક્લાઈમેટ ચેન્જ એટલે કે જળવાયુ પરિવર્તન વિશ્વભરને મુશ્કેલીમાં મૂકી રહેલ છે. પરિસ્થિતિ ખરાબ છે અને જો આપણી ભાવિ પેઢીઓને આપણે જે પ્રકારના જીવનમાંથી પસાર થઈ...

સિત્તેરના દાયકાના શરૂઆતના વર્ષોમાં સૌરાષ્ટ્રથી આફ્રિકા ગયેલા એક પરિવારની વાત છે. પિતા અને કાકાની સાથે કરિયાણાની દુકાનમાં કામ કરતો એક યુવાન અજય હજી ચારેક વર્ષ પહેલા લગ્ન કરીને પોતાની પત્ની સવિતા સાથે રહેવા લાગ્યો હતો. આ યુવાન દંપતીને એક દીકરો...

જામનગરના જમાલ શેઠ રંગૂનમાં વસ્યા અને ધંધા-રોજગારમાં જામ્યા. ધંધા પણ ભાત-ભાતના. સાહસ અને સૂઝનો જીવ જમાલ શેઠ. ભારોભાર સ્વદેશપ્રેમ અને ગુજરાતીપણાની ભાવનાથી ભરેલા. ઊંટ મરે તો ય ડોક મારવાડ તરફ એવી કહેવતનું સાકાર સ્વરૂપ તે જમાલ શેઠ. ભારતમાં ત્યારે...

જૂન મહિનો ઈન્ટરનશનલ પ્રાઈડ મન્થ તરીકે ઉજવાય છે અને આ વર્ષે તો કેનેડા તેની ઉજવણીમાં અનોખું બની રહ્યું હતું. ન્યૂ યોર્કમાં ૫૦ વર્ષ અગાઉના કુખ્યાત સ્ટોનવોલ...

સોક્રેટિસે ‘ફિલોસોફર કિંગ’ની કલ્પના કરેલી. એવો એકાંગી શાસક આજે હાસ્યાસ્પદ બને. રાજાઓ ગયા અને પ્રજાના પ્રતિનિધિઓ શાસક બન્યા. પણ નીડરતા, નિષ્ઠા અને નિપુણતા...

પોરબંદરમાંથી મહાત્મા ગાંધી પછી ચાર વર્ષે નીકળીને વસનજી દેવશી સાઉથ આફ્રિકાના ડર્બનમાં વસ્યા. ગાંધીજી પણ ડર્બનમાં રહેતા હતા. વસનજીએ ‘વી. દેવશી ઘીવાલા’ કંપની...

સુહાના મોસમ મધ્યે સોમવારે પહેલી જુલાઈએ ‘કેનેડા ડે’ ઉજવાયો. ભારતમાં ૧૫ ઓગસ્ટની ઉજવણી કરતા તદ્દન અલગ ચોતરફ આતશબાજી, બાર્બેક્યુઝ, એર શો અને નિઃશુલ્ક સંગીતોત્સવ સાથેની મોજમસ્તીમાં સામેલ થવાનો અમારો પ્રથમ અનુભવ હતો. આ દેશના ઈતિહાસનો વિચાર કરતા જ...

લાખો ભારતીયો યુકેમાં આવીને વસ્યા, સ્થાયી થયા અને સમૃદ્ધ પણ થયા. મોટાભાગના લોકો અહીં પૂર્વ આફ્રિકાના દેશોમાંથી સ્થળાંતરિત થઈને પાંચેક દાયકા પહેલા આવેલા....

ગત થોડાં સપ્તાહોમાં અનુભવોનું ભાથું બંધાયું છે. અહીં અમારાં લગભગ અસ્તિત્વહીન સામાજિક વર્તુળનો વિસ્તાર થઈ રહ્યો છે. આપણા તંત્રી-પ્રકાશક સીબી પટેલે મારો અને મારા પતિનો પરિચય સ્નેહપૂર્ણ સુરેશભાઈ પટેલ અને તેમના પત્ની ભાવનાબહેન સાથે કરાવ્યો હતો. થોડા...to the free, weekly Gujarat Samachar email newsletter