ભારત-યુએઇ વચ્ચે સંરક્ષણ, અવકાશ, ઉર્જા, રોકાણ ક્ષેત્રે કરારઃ વર્ષે 200 બિલિયન ડોલરના વેપારનું લક્ષ્ય

ભારત અને યુનાઈટેડ આરબ એમિરેટ્સ (યુએઇ) વચ્ચે વર્ષ 2032 સુધીમાં વાર્ષિક વેપાર 200 બિલિયન ડોલરે પહોંચાડવાના લક્ષ્ય સાથે વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા સમજૂતી થઈ હતી. ભારતના ટૂંકા પ્રવાસે પહોંચેલા યુએઇના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન...

75 ટકા સંપત્તિ દાન કરીશ, પુત્રને આપેલું વચન નિભાવીશઃ શોકાતુર અનિલ અગ્રવાલ

વેદાંતા ગ્રૂપના ચેરમેન અનિલ અગ્રવાલ હાલ તેમના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. યુવા પુત્ર અગ્નિવેશના અચાનક નિધને તેમને અંદરથી ભાંગી નાખ્યા છે. આ ઊંડા દુ:ખની વચ્ચે, તેમણે મોટો નિર્ણય ફરી દોહરાવ્યો છે, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું...

હુરૂન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની વિશ્વની ટોચની ૫૦૦ સૌથી વધુ મૂલ્યવાન ખાનગી કંપનીઓની યાદીમાં ભારતની ૧૨ કંપનીનો સમાવેશ કરવામાં આવ્યો છે. શુક્રવારે જારી થયેલી...

ઇન્ટરનેટ હેકર્સે ક્રિપ્ટો કરન્સીના વિશ્વમાં અત્યાર સુધીની સંભવિત સૌથી મોટી ચોરીને અંજામ આપતાં દુનિયાભરમાં હલચલ મચાવી દીધી છે. ઇન્ટરનેટના ભેજાબાજોએ ક્રિપ્ટો...

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ ખનિજ સંપત્તિ પર તેમનો કંટ્રોલ રહેશે. અફઘાનિસ્તાનમાં કેટલાય પ્રકારના ખનિજ છે, જેની લગભગ ૧ ટ્રિલિયન ડોલર આંકવામાં આવી છે....

ભારત સરકારનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને સોમવારે અર્થતંત્રને ચેતનવંતુ બનાવવાના અને સરકારી તિજોરીને રોકડ-સમૃદ્ધ બનાવવાના બેવડા લક્ષ્ય સાથે રૂ. છ લાખ...

યુકેમાં સપ્ટેમ્બરના અંતે ફર્લો સ્કીમ બંધ થઈ રહી છે ત્યારે વેતનના વિવાદ મુદ્દે ૧,૦૦૦ જેટલા ગાડીવાનો (draymen) ગત સપ્તાહે હડતાળ પર ઉતરી જવાથી દેશભરમાં બિયરના...

લાખો પાઉન્ડની બનાવટી વસ્ત્રોની ફેક્ટરી ચલાવતા ૬૭ વર્ષીય બિઝનેસમેન ઈન્દરજિત સાંગુને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે સોમવાર ૨૩ ઓગસ્ટે ચાર વર્ષની જેલની સજા ફરમાવી...

ભારત અને વિશ્વમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ને મશહૂર બનાવનારા ૫૫ વર્ષના ક્રિકેટ ટાયકૂન લલિત મોદી વિરુદ્ધ લંડનની હાઈ કોર્ટમાં ૫ મિલિયન પાઉન્ડનો કાનૂની દાવો...

અમ્બ્રેલા અને વી ફાઉન્ડ લવ જેવાં સુપરડુપર હીટ ગીતોની ૩૩ વર્ષીય ગાયિકા રિહાન્નાને વિશ્વની સૌથી ધનવાન મહિલા મ્યુઝિશિયન જાહેર કરાઈ છે. ફોર્બસ મેગેઝિનના જણાવ્યા...

રિલાયન્સ રિટેલ અને ફ્યૂચર રિટેલ લિમિટેડ (એફઆરએલ)ના રૂપિયા ૨૪,૭૩૧ કરોડના વિલીનીકરણ સોદાને સ્થગિત કરતા સિંગાપોરની ઇમર્જન્સી આર્બિટ્રેટર કોર્ટના ચુકાદાને...

ઓનલાઈન ખરીદાયેલા પ્લાસ્ટિકના રમકડાંમાથી ૪૦ ટકાથી વધુ યુકેના સલામતી પરીક્ષણોમાં નિષ્ફળ ગયા હોવાનું કન્ઝ્યુમર ગ્રૂપ Which?ના અહેવાલમાં જણાવાયું છે. કેટલાંક...



to the free, weekly Gujarat Samachar email newsletter