મસ્કનો પગાર વર્ષે 1 લાખ કરોડ ડોલરઃ 170 દેશોના અર્થતંત્ર કરતાં પણ વધુ

દુનિયાના સૌથી ધનકૂબેર ઉદ્યોગપતિ અને ટેસ્લાના સીઈઓ એલન મસ્કને અધધધ કહી શકાય તેટલું 1 લાખ કરોડ ડોલર (1 ટ્રિલિયન ડોલર)નું સેલેરી પેકેજ મળી શકે છે. દુનિયાની કોઈ કંપનીના સીઈઓને અત્યાર સુધીમાં આટલું સેલેરી પેકેજ મળ્યું નથી.

ન્યૂયોર્કમાં ‘કાઠિયાવાડી ભાયડા’એ મચાવી ધૂમ

ભારતીય-અમેરિકન ડેમોક્રેટિક ઉમેદવાર ઝોહરાન મમદાનીએ પ્રતિષ્ઠિત ન્યૂયોર્ક મેયરની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી છે. 34 વર્ષીય ઝોહરાન મમદાની ન્યૂયોર્કના 111માં મેયર બન્યા છે. આ ચૂંટણીમાં જેણે વિશ્વભરમાં હેડલાઇન્સ મેળવી હતી, મમદાનીએ તેમના નજીકના હરીફ...

ઉબર એપનો ઉપયોગ કરી 800થી વધુ ભારતીય નાગરિકોની અમેરિકામાં દાણચોરી કરવાના આરોપસર 49 વર્ષીય ભારતવંશીને ત્રણ વર્ષ કેદની સજા ફટકારાઇ છે.

ભારતના મહાન સપૂતોમાં એક અને ગત સદીમાં સૌથી શ્રદ્ધેય મંહાનુભાવોમાં એક મહાત્મા ગાંધીના અહિંસક સક્રિયતાવાદે સમગ્ર વિશ્વમાં પ્રચંડ અસર ઉભી કરી હતી. ઓછી જાણીતી...

અમેરિકાના H-1B વિઝાધારકો માટે કેનેડા સરકારે મોટું પગલું ભર્યું છે. હવે કેનેડા સરકાર દ્વારા અમેરિકન H-1B વિઝાધારકોને કેનેડામાં આવીને કામ કરવાની મંજૂરી આપવા...

માર્ચ મહિનામાં લંડનમાં ભારતીય હાઇકમિશન પર ખાલિસ્તાની અલગતાવાદીઓના હુમલા બાદ હવે અમેરિકામાં સાન ફ્રાન્સિસ્કો ખાતે આવેલા ભારતીય કોન્સ્યુલેટ પર બીજી જુલાઇના...

કેનેડાના અધિકારીઓએ યુનિવર્સિટીના નકલી એડમિશન ઓફર લેટર કૌભાંડમાં સંડોવાયેલા ભારતીય ઈમિગ્રેશન એજન્ટ બ્રિજેશ મિશ્રાની 23 જૂને ધરપકડ કરી છે. કેનેડામાં ગેરકાયદો...

બે મહાન રાષ્ટ્ર, બે મહાન મિત્ર. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ પ્રમુખ જો બાઇડેનની ઐતિહાસિક મુલાકાતનો આ સાર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક યુએસ પ્રવાસ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસના પ્રારંભ સાથે જ દ્વિપક્ષીય સંબંધોમાં નવું પ્રકરણ ઉમેરાયું છે. વિશ્વના બે મહાન લોકતંત્રના સર્વોચ્ચ નેતાઓની મુલાકાત...

14 વર્ષની ઉંમરે ટીનેજર્સને કાર ડ્રાઇવિંગનું લાઈસન્સ નથી મળતું, અને ના તો તેઓ મતદાન કરી શકે છે. જોકે લોસ એન્જલસના કેરન કાજીએ એલન મસ્કની કંપની સ્પેસએક્સમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter