કેસર કેરીની હરાજી શરૂઃ પ્રથમ દિવસે ૫૫૦૦ બોક્સ આવ્યાં

તાલાળા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના હરાજી શરૂ થઇ છે. પ્રથમ દિવસે ૧૦મી મેએ રૂ. ૩૫૦થી ૬૦૦ ભાવ રહ્યા હતા. તેમજ ૫૫૦૦ બોક્સની આવક થઇ હતી. જોકે છેલ્લા ૧૦ વર્ષમાં કેસર કેરીના ભાવમાં સતત વધારો થયો છે. તેમજ આવક પણ સારી એવી રહી છે. જગ પ્રખ્યાત કેસર...

કોરોના મહામારીના સમયમાં મોરારિબાપુ દ્વારા રૂ. ત્રણ કરોડની સહાય

મોરારિબાપુની સૂચના અને માર્ગદર્શનથી ચિત્રકૂટધામ ટ્રસ્ટ અને એમની રામકથાના શ્રોતાઓ દ્વારા આજ સુધીમાં રૂ. ત્રણ કરોડ જેટલી રકમની સહાયતા સમાજના વિવિધ વર્ગોને પહોંચાડવામાં આવી છે. માર્ચ માસમાં કોરોના મહામારીની શરૂઆતના સમયમાં જ લંડન સ્થિત રમેશભાઈ સચદેવ...

ગુજરાતની આશરે છ કરોડની વસતીમાં ત્રીજા ભાગની વસતી અને ૩પ ટકા જેટલો ભૌગોલિક વિસ્તાર ધરાવતા સૌરાષ્ટ્ર કોરોનારૂપી કાળથી થતાં મોતને નાથવામાં મોટી જીત મેળવી...

પ્રથમ જ્યોતર્લિંગ સોમનાથ મહાદેવનો ૭૦મો સ્થાપના દિન તિથિ મુજબ વૈશાખ સુદ પાંચમ, આ વર્ષે ૨૭મી એપ્રિલે હતો. લોકડાઉનને કારણે દર્શનાર્થીઓ માટે મંદિર બંધ છે....

જિલ્લાના કેશોદમાં ટ્રાફિક જામ, ભીડ ઉમટી પડતાં ૨૭મી એપ્રિલે શહેરની બજારો બંધ કરવા આદેશ કરવામાં આવ્યો હતો. કેશોદમાં ગાઇડલાઈનનો ઉલાળિયો કરી લોકો રસ્તા ઉપર...

ભારતભરમાં ઘણાં રાજ્યોમાં ફેલાયેલા કોરોના વાયરસ અને વધતા જતાં કોરોનાના કેસોની વચ્ચે સૌરાષ્ટ્રમાં મોખરાનું સ્થાન ધરાવતા ગોંડલ શાકભાજી માર્કેટ યાર્ડમાં મીઠી...

મોરબીમાં જૂના પાવરહાઉસ નજીક પેપર મિલ પાસે રહેતા પ્રયાગરાજના વતની સુરેશકુમારને ત્રણેક મહિના પહેલાં પગમાં કાચ ઘૂસી જતાં ગંભીર ઈજા થઈ હતી અને તત્કાલીન સમયે...

લોકડાઉન વચ્ચે આંધ્ર પ્રદેશ, પ. બંગાળથી લઈને હજારો પરપ્રાંતીય મજૂરો ગુજરાતમાં ફસાઈ પડ્યા હતા. કેટલાય માછીમારો પર કોવિડ-૧૯ અને લોકડાઉનની સ્થિતિમાં દરિયો ખેડવા માટે લગાવાયેલો પ્રતિબંધ તાજેતરમાં ઉઠાવી લેવાયો હતો. એ પછી  ગુજરાતનાં ૧૧ જિલ્લાના ૩,૭૭૩...

• પ્રસૂતાને હાથલારીમાં દવાખાને લઈ જવાઈ!  • એક્સપાયરી ડેટવાળી વસ્તુઓનું વેચાણ • દવાના બહાને રખડપટ્ટી• વેરાવળમાં ૭ હજારથી વધુ ખલાસી ફસાયા• માર્કેટ યાર્ડના વેપારીઓ-એજન્ટોને પાસ

ગીર તાલાળા પંથકની પ્રસિદ્ધ કેસર કેરીની સિઝન શરૂ થવામાં છે. ફ્રેશ મેંગો એક્સપોર્ટ માટે લગભગ માર્ચ મહિનાથી જોરશોરથી કામગીરી ચાલુ કરાઈ હતી, પરંતુ કોરોનાને...

સૌરાષ્ટ્રમાં રૂ. ૧૫૦૦ની પીપીઆઈ કિટ રૂ. ૪૮૦માં બની છે અને સરકારને ૧૦ હજાર કિટ અપાશે એવી જાહેરાત તાજેતરમાં કરાઈ છે. ૧ લાખની કિંમતે વેન્ટિલેટર બનાવીને હેલ્થ ઈન્ડસ્ટ્રીમાં આધુનિક સુવિધા ઊભી કરાઈ છે તેમાં ઉમેરા સ્વરૂપે ૧૫૦૦થી ૨૦૦૦માં મળતી પીપીઆઈ...

ત્રાકુડા નામના નર સાવજ થકી બે સિંહણ ગર્ભવતી બની હતી. ૧૩મી એપ્રિલે વન વિભાગે જણાવ્યું કે છેલ્લા પાંચ જ દિવસમાં ડી-વન તરીકે ઓળખાતી સિંહણને ૬ બચ્ચાં જ્યારે...to the free, weekly Gujarat Samachar email newsletter