અયોધ્યા મામલે મહિનામાં સુનાવણી પૂરીઃ ૧૫ નવેમ્બર સુધીમાં ચુકાદો?

ભારતની સર્વોચ્ચ અદાલતે અયોધ્યા કેસની સુનાવણી દરમિયાન ઇચ્છા વ્યક્ત કરી છે કે બધા જ પક્ષકારો આ કેસ સંબંધિત તમામ પાસાંની સુનાવણી ૧૮ ઓક્ટોબર સુધીમાં આટોપી લે જેથી ચીફ જસ્ટિસને ચુકાદો લખવા માટે ચાર સપ્તાહનો સમય મળી રહે. જો વાસ્તવમાં આ શક્ય બન્યું...

સ્કોટલેન્ડમાં મહાત્મા ગાંધીની પ્રથમ પ્રતિમાનું અનાવરણ

મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે સ્કોટલેન્ડના આયર ટાઉન હોલમાં ગાંધીબાપુની છ ફૂટ અને ચાર ઈંચની ઊંચાઈની કાંસ્યપ્રતિમાનું અનાવરણ શનિવાર ૧૪ સપ્ટેમ્બરે કરવામાં આવ્યું છે. નાગરિક અધિકારોના ભારતીય ચળવળકાર ગાંધીજીની ૪૦૦ કિલોગ્રામની પ્રતિમા ભારત...

વરિષ્ઠ નેતાઓમાં જામેલી હુંસાતુંસી, આરોપ-પ્રત્યારોપે પક્ષના આદર્શો, સિદ્ધાંતો અને પારદર્શીતાના પાયા હચમચાવી નાખ્યા છે.

કોંગ્રેસ અધ્યક્ષા વડા સોનિયા ગાંધીએ કહ્યું હતું કે અત્યારે આરામ માટે અજ્ઞાતવાસમાં ગયેલા રાહુલ ગાંધી વહેલામાં વહેલા મે માસમાં કોંગ્રેસનું પ્રમુખપદ સંભાળશે. 

પાકિસ્તાનના રાષ્ટ્રીય દિવસની ઉજવણી માટે ભારતમાં પાકિસ્તાન દૂતાવાસમાં આયોજિત સમારંભમાં કાશ્મીરી અલગતાવાદીઓને આમંત્રણ આપી ભારત સામે આડોડાઈ કરવાના પાકિસ્તાનના...

છેલ્લા પાંચ વર્ષથી સ્વિત્ઝર્લેન્ડની એચએસબીસી પાસેથી ગુપ્ત બેન્ક ખાતાંની માહિતી મેળવવા પ્રયાસ કરી રહેલા ભારતીય અધિકારીઓને સફળતા મળી છે.to the free, weekly Gujarat Samachar email newsletter