
રાફેલ સોદા મુદ્દે થોડા સમય પહેલાં ફ્રેન્ચ જર્નલ મીડિયાપાર્ટ દ્વારા ૧.૧ મિલિયન યૂરોનું કમિશન ચૂકવાયાના અહેવાલો બાદ વધુ એક ઘટસ્ફોટ કરાયો છે. તાજેતરમાં આ...
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ શનિવારે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)ની પ્રયોગાશાળામાં વૈજ્ઞાનિક પ્રયોગો શરૂ કર્યા છે. આ વૈજ્ઞાનિક પ્રયોગો માઇક્રોઅલ્ગી, અંતરિક્ષમાં અવકાશયાત્રીઓને થતી મસલ્સ લોસ (શરીરના સાંધા અને હાડકાં નબળા પડી જવાં) સંબંધી...
જાણીતી કહેવત છેઃ બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી. આ કહેવત જેવું જ હિમાચલ પ્રદેશના હમીરપુરના રહેવાસી સંજીવ કુમારે કર્યું છે. તેમણે એક લાખ રૂપિયાની સ્કૂટી માટે મનપસંદ નંબર મેળવવા 14 લાખ રૂપિયા ખર્ચ્યા છે. સંજીવ કુમાર કહે છે કે, શોખ આગળ નાણાંનું...
રાફેલ સોદા મુદ્દે થોડા સમય પહેલાં ફ્રેન્ચ જર્નલ મીડિયાપાર્ટ દ્વારા ૧.૧ મિલિયન યૂરોનું કમિશન ચૂકવાયાના અહેવાલો બાદ વધુ એક ઘટસ્ફોટ કરાયો છે. તાજેતરમાં આ...
ધર્મનગરી હરિદ્વારમાં મહાકુંભ ૨૦૨૧માં નાગા સાધુ-સંતોના અનોખા રૂપની સાથે ધર્મ - સંસ્કૃતિ અને દુનિયા સાથે જોડાયેલા જુદા-જુદા દૃશ્ય પણ જોવા મળી રહ્યા છે. હરિદ્વાર...
નેશનલ એડવર્સ ઇવેન્ટ ફોલોઇંગ ઇમ્યૂનાઇઝેશન (AEFI) કમિટીના આંકડા અનુસાર ભારતમાં ૧૬ જાન્યુઆરી ૨૦૨૧થી શરૂ થયેલા કોરોના રસીકરણમાં ૨૯ માર્ચ સુધી કોરોના રસી લીધા બાદ ૧૮૦ લોકોનાં મોત થયાં છે.
કાશ્મીરના શોપિયાં અને અનંતનાગ ખાતે રવિવારે એન્કાઉન્ટરની બે જુદી જુદી ઘટનાઓમાં કુલ પાંચ આતંકીઓને ઠાર કરાયા હતા. શોપિયાંમાં ત્રણ અને અનંતનાગમાં બે આતંકીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા.
સિવિલ કોર્ટે વારાણસીના કાશી વિશ્વનાથ મંદિર - જ્ઞાનવાપી (જ્ઞાનનો ભંડાર) મસ્જિદ પરિસરનું પુરાતત્ત્વીય સર્વેક્ષણ કરવાની મંજૂરી આપી છે. આ સાથે જ કોર્ટે આર્કિયોલોજિકલ...
અનેક પંજાબી, મરાઠી અને હિંદી ફિલ્મોમાં કામ કરી ચુકેલા અભિનેતા સતીશ કૌલનું નિધન થઇ ગયું છે. તેઓ બી. આર. ચોપરાની ટીવી સિરિયલ મહાભારતમાં ઇંદ્રની ભૂમિકા ભજવીને...
ઉત્તર પ્રદેશનાં આતિયા સાબરી ટ્રિપલ તલાક સામેનો જંગ જીતીને ભરણપોષણ મેળવનાર પ્રથમ મુસ્લિમ મહિલા બન્યાં છે. આતિયાની અરજી પર ચૂકાદો આપતાં સહરાનપુર ફેમિલિ કોર્ટે આતિયાના પતિ વાજિદ અલીને તેની બે સગીર વયની પુત્રીઓના ખર્ચ તથા ભરણપોષણ પેટે દર મહિનાની...
વિકરાળ બનેલા કોરોના સંક્રમણને પગલે સંખ્યાબંધ રાજ્યોમાં લદાયેલા પ્રતિબંધાત્મક આદેશો અને સંપૂર્ણ લોકડાઉનની ભીતિને કારણે મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, કર્ણાટક,...
ગયા વર્ષે કોરોના વાઈરસ દેશમાં પહેલી વાર આવ્યો, ત્યારે અહીં દુનિયાનું સૌથી કડક લોકડાઉન લગાવાયું હતું. એમાં સ્પષ્ટ ચેતવણી હતી કે, ૧૩૦ કરોડથી વધુની વસતી પર...