યુએસ આર્મીની ત્રણેય વીંગમાં હવે ઇંડિયન આર્મીના પ્રતિનિધિ

અમેરિકાના સૈન્યમાં ટૂંક સમયમાં ભારતીય સૈન્યના પ્રતિનિધિ તહેનાત થશે. કર્નલ રેન્કના આ પ્રતિનિધિ અમેરિકન સૈન્યની ત્રણેય પાંખમાં સામેલ થશે. ગત વર્ષે જૂનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન અંગે નિર્ણય લેવાયો હતો.

મસ્કે ભારત પ્રવાસ મુલત્વી રાખ્યોઃ વર્ષના અંત સુધીમાં ભારત આવશે

ટેસ્લા કંપનીના વડા એલન મસ્કે હાલ પૂરતો ભારત પ્રવાસ મુલતવી રાખ્યો છે. એલન મસ્ક સોમવારે ભારત આવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાના હતા. મસ્ક આ સમયે ભારતના બજારમાં પ્રવેશની ઘોષણા કરે તેવી શક્યતા હતી. જોકે એક્સ પર પોતાના હેન્ડલ પર પોસ્ટ...

વિશ્વ ભલે કોરોના મહામારીમાં લપેટાયું હોય, આર્થિક મંદીના મોજાની ચિંતા કરતું હોય, પરંતુ બહુમતી ભારતીયોને ભરોસો છે કે આગામી બે-ત્રણ માસમાં જ બધું ઠીકઠાક થઇ...

યુકેની એશિયન કોમ્યુનિટીએ કોવિડ-૧૯ સામેની લડાઈમાં બે લોકપ્રિય ડોક્ટર્સને ગુમાવ્યા છે. આ ડોક્ટર્સ માત્ર કોરોનાના શિકાર નથી પરંતુ, કોરોના વોરિયર્સ હતા, જેમણે...

ભાગેડુ લીકરકિંગ વિજય માલ્યાનું બ્રિટનમાંથી પ્રત્યર્પણ હાથવેંતમાં છે. બ્રિટિશ હાઈ કોર્ટે તેની અરજી ફગાવી દીધા સાથે ૬૪ વર્ષીય માલ્યાએ સુપ્રીમ કોર્ટમાં અરજી...

 ભારતમાં પંજાબ નેશનલ બેન્ક સાથે બે બિલિયન ડોલરની છેતરપીંડી અને મનીલોન્ડરિંગ કેસના મોસ્ટ વોન્ટેડ ભાગેડુ આર્થિક અપરાધી અને ડાયમન્ડ કિંગ નિરવ મોદીના પ્રત્યર્પણ...

ભારતીય ટાપુસમુહ લક્ષદ્વિપમાં દુનિયાનું પ્રથમ સી કુકુમ્બર (દરિયાઈ કાકડી) નામના પ્રાણીનું અભ્યારણ્ય બન્યું છે. આ પ્રાણીનો આકાર કાકડી જેવો હોવાથી તેને દરિયાઈ...

 હિન્દુ ફોરમ બ્રિટન (HFB)ના પ્રમુખ તૃપ્તિબહેન પટેલે યુકેસ્થિત ભારતીયો અને હિન્દુ કોમ્યુનિટીના પ્રશ્નો બાબતે લેબર પાર્ટીના પ્રમુખ સર કેર સ્ટાર્મરને પત્ર પાઠવ્યો છે. તેમણે HFB સાથે સતત પરામર્શ જાળવી રાખવાની સર સ્ટાર્મર અને તેમની ટીમની ઈચ્છાને...

સમસ્ત વિશ્વના દેશો કોરોના સામે લડી રહ્યા છે. વિશ્વમાં વસ્તીના આંકડાની રીતે જોઇએ તો બીજા નંબર પર હોવા છતા ભારતે કોરોના વાઇરસના ફેલાવાને જે રીતે રોક્યો છે,...

કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ સામેની લડાઇમાં ભારતીય સુરક્ષા દળોએ મોટી સફળતા હાંસલ કરી છે. સુરક્ષા દળોએ છેલ્લા આઠ વર્ષથી નાસતાફરતા હિઝબુલ મુદાહિદ્દીનના...

તેમણે પોતાના જનરલ્સના આદેશોનું પાલન કર્યું. તેમણે સમગ્ર યુરોપ અને એશિયા સંસ્થાનો અને નોર્થ આફ્રિકાના સમરાંગણોમાં આગેકૂચ કરી હતી. તેમણે ભયાનક મોત નિહાળ્યા...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના કાળમાં મંગળવારે પાંચમી વખત વખત રાષ્ટ્રજોગ સંબોધન કરતાં ૨૦ લાખ કરોડ રૂપિયાના જંગી આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. આ જાહેરાત...



to the free, weekly Gujarat Samachar email newsletter