મોદી નંબર વનઃ ઇન્સ્ટાગ્રામ પર 10 કરોડ ફોલોઅર્સ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન, એટલે કે 10 કરોડ ફોલોઅર્સ થઈ ગયા છે. આ પ્લેટફોર્મ પર આ સિદ્ધિ હાંસલ કરનારા તેઓ વિશ્વના પ્રથમ નેતા અને રાજકારણી બન્યા છે.

મિડલ ઇસ્ટમાં મહાયુદ્ધઃ સંયમ સાથે સંવાદની ભારતની અપીલ

અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઇરાન સામે છેડાયેલાં યુદ્ધ વચ્ચે ચિંતિત બનેલા ભારતીય વિદેશ મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે, તમામ પક્ષો સંવાદથી સમાધાન કરે તે સમયની માગ છે.

છત્તીસગઢના કોરિયા જિલ્લાની એક સ્ત્રીનો દાવો છે કે, તે છેલ્લા ૧૮ વર્ષથી ફક્ત બ્લેક ટી પીને જીવી રહી છે. ૪૮ વર્ષની પીળીબાઇએ પટનામાં ભણવા માટે મુકાઈ ત્યારથી...

ભારત અને અમેરિકા વચ્ચે લશ્કરી સહયોગ કરાર કરાયા છે સાઉથ ચાઈના સી અને હિન્દ મહાસાગર જેવા દરિયાઈ વિસ્તારોમાં ચીનની વધતી જતી ઘૂસણખોરીનો સામનો કરવા માટે આ કરાર...

દાયકાઓ સુધી લશ્કરી શાસન પછી મ્યાનમાર દ્વારા એક નવા કદમ પછી ભારતે પોતાના આ પડોશી દેશની સફરના દરેક કદમ પર હૃદયપૂર્વક સાથ આપવાનું વચન આપ્યું છે. બંને દેશોએ પોતાના સંબંધોને ઊંડાણપૂર્વકના અને ક્ષેત્રમાં આતંકવાદી ગતિવિધિઓનો સામનો કરવા સક્રિય રીતે...

તાજેતરમાં જ કેન્દ્રમાં પસાર થયેલા સરોગસીના ખરડા અંગે ખુશાલી દવે અને મિતુલ પનિકરે વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોના મત જાણવાનો પ્રયત્ન કર્યો હતો તેના અંશો અહીં...

બ્રિટનમાં વસતા અનેક બલૂચો અને સિંધવાસીઓએ માનવાધિકાર ભંગ અને ૪૬ બિલિયન ડોલરના ઈકોનોમિક કોરિડોર વિરોધમાં ચીનના દૂતાવાસની બહાર પાકિસ્તાન અને ચીન વિરુદ્ધ જોરદાર...

શ્રીમતી ભારુલતા કાંબલેના યુકેના લુટનથી ભારતના મહારાષ્ટ્ર રાજ્યના મહાડ સુધીના ‘ગિફ્ટ-ઓફ લાઈફ-ડ્રાઈવ’ કારપ્રવાસને રવિવાર ૨૮ ઓગસ્ટે ભાવભરી વિદાય આપવામાં આવી...

ઇંડિયન નેવીના આશરે ૨૩૫ બિલિયન રૂપિયાના સ્કોર્પિયન સબમરીન પ્રોજેક્ટ પર સુરક્ષા ખતરો સર્જાયો છે. ફ્રેન્ચ કંપનીના સહયોગથી ઇંડિયન નેવી માટે મુંબઇમાં બનાવવામાં...

કંઇ પણ ખોટું થતું હોય તો તેને રોકવા માટે કાયદો આવકાર્ય છે, પરંતુ સરોગસી મધરની આખી વાત પોઝિટીવ હોવા છતાં ભારત સરકારે જાણે તેમાં બધું જ અયોગ્ય થતું હોય તેમ...

ભારત સરકારે સરોગસી બિલને બહાલી આપીને દેશમાં વ્યાપારી ધોરણે કૂખ ભાડે આપવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. સરોગેટ માતાના અધિકારોને રક્ષણ આપતું તેમજ સરોગસીથી જન્મેલાં...

ઉત્તર ભારતમાં ભારે વરસાદ અને પૂરનાં પાણીએ કાળો કેર વર્તાવ્યો છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પ. બંગાળ, બિહાર, મધ્ય પ્રદેશની અનેક નદીઓ ગાંડીતૂર બનતાં પૂરનાં...



to the free, weekly Gujarat Samachar email newsletter