
ગૂગલ સર્ચ એન્જિનમાં ટોપ-૧૦ ક્રિમિનલ્સની યાદીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. અલ્હાબાદની એક કોર્ટે ગૂગલના સીઈઓ સુંદર...
અમેરિકાએ ભારતને ગાઝા બોર્ડ ઓફ પીસમાં સામેલ થવાનું નિમંત્રણ આપ્યું છે. આ બોર્ડ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની યોજનાનો બીજો તબક્કો છે, જેનો હેતુ ઇઝરાયેલ-હમાસ યુદ્ધને સમાપ્ત કરવાનો છે. અમેરિકાએ ભારત ઉપરાંત ઓછામાં ઓછા અન્ય ચાર દેશોને આ બોર્ડમાં સામેલ...
બૃહદ મુંબઈ કોર્પોરેશન (બીએમસી)માં 2017માં 227 કોર્પોરેટરમાંથી અંદાજે 23 ગુજરાતી-મારવાડી નગરસેવકો હતા. જોકે આ વખતની ચૂંટણીમાં ફક્ત ભાજપે ગુજરાતી બહુમતી વિસ્તારોમાં સૌથી વધુ ગુજરાતી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા જેમાંથી 14 ઉમેદવારો જીત્યા હોવાના...

ગૂગલ સર્ચ એન્જિનમાં ટોપ-૧૦ ક્રિમિનલ્સની યાદીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. અલ્હાબાદની એક કોર્ટે ગૂગલના સીઈઓ સુંદર...

સંસદમાં ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે જણાવ્યું કે, ૧૨ તારીખે વિદેશ પ્રવાસેથી પાછા આવ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દલિતો પર થયેલા અત્યારની...

ન્યૂ યોર્કમાં મૂળ કલ્યાણ (મુંબઈ)ના ચંદન ગવઈ અને તેનાં પેરેન્ટ્સનું રોડ એક્સિડેન્ટમાં મોત થયું હતું અને તેની પત્ની કોમામાં સરી પડી હતી. ભારતમાં રહેતા ચંદનના...
પંજાબમાં થનારી વિધાનસભાની ચૂંટણી પૂર્વે નવજોતસિંહ સિદ્ધુએ રાજ્યસભાના સાંસદ પદેથી રાજીનામું આપતાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી અટકળો છે. 'આપ' તેમને પંજાબમાં મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર બનાવી શકે છે. સિદ્ધુનાં પત્ની...
નાઇજિરિયાના બેન્યુએ રાજ્યમાં ગત મહિને જેમનું અપહરણ કરાયું હતું એ બે અપહૃત ભારતીયોને મુક્ત કરી દેવાયા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે કહ્યું હતું, ‘નાઈજિરિયાના બેન્યુએ રાજ્યમાં માકુર્ડીની નજીક બોરો નામના સ્થળેથી ૨૯ જૂને એમ શ્રીનિવાસ...
ઉડ્ડયન નિયંત્રક ડીજીસીએની નવી ગાઇડલાઇન્સ મુજબ પહેલી ઓગસ્ટથી ફ્લાઇટ રદ થાય કે બે કલાકથી વધુ મોડી પડે તો એરલાઇને પેસેન્જરને ૧૦,૦૦૦ રૂપિયા સુધીનું તથા પેસેન્જરને બોર્ડિંગનો ઈનકાર કરવા બદલ ૨૦,૦૦૦ રૂપિયા સુધીનું વળતર ચૂકવવું પડશે. અત્યાર સુધી એરલાઇન્સ...

સળંગ દસમા દિવસે પણ કરફ્યુ યથાવત રહેવા છતાં કાશ્મીર ખીણમાં હિંસા બંધ થવાનું નામ લઇ રહી નથી. ૧૯મીએ પણ હિંસક ઘટનાઓમાં પાંચ લોકો ઘાયલ થયા હતાં. ૧૯મી જુલાઈએ...

અગાઉ આવાં સાહસનો કોઈએ પ્રયત્ન કે વિચાર સુદ્ધાં નહિ કર્યો હોય. જોકે, ૧૮ મહિનાના વિસ્તૃત પ્લાનિંગ બાદ લૂટનના શ્રીમતી ભારુલતા કાંબલે એકલા કાર ડ્રાઈવ કરીને...

ઉત્તર પ્રદેશના રામપુર વિસ્તારમાં પ્રવાસે ગયેલા કેટલાક વિદ્યાર્થીઓને સેલ્ફી લેવાનું ભારે પડયું. સેલ્ફી લેતી વખતે ૧૨ વિદ્યાર્થી કોસી નદીમાં ડૂબી ગયા. તેમાંથી...
સાજનમાજન સાથે કન્યા પક્ષના આંગણે પહોંચેલા જાનૈયાઓને શાનદાર સ્વાગતની અપેક્ષા હોવી સ્વાભાવિક છે, પરંતુ દક્ષિણ દિલ્હીના છત્તરપુરમાં કન્યા પક્ષે જાનૈયાઓનું એવું તે ‘જોરદાર’ સ્વાગત કર્યું કે ભાગંભાગી થઇ ગઇ હતી. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, ઘનશ્યામ...