એલેક્સા-સિરીને ટક્કર આપશે ‘મસ્તાની’ઃ હવે મેટા AIમાં દીપિકાનો અવાજ

દીપિકા પાદુકોણે તેની કારકિર્દીનું એક મોટું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. હવે, અભિનેત્રીએ મેટા AI સાથે ભાગીદારી કરી છે. તેથી, તમે કોઇ પણ સમયે, કોઇ પણ સ્થળે અને જ્યારે ઇચ્છો ત્યારે તેની સાથે વાત કરી શકો છો.

પરિણીતી-રાઘવને ત્યાં પારણું બંધાયું

એકટ્રેસ પરિણીતી ચોપરા અને રાજકીય નેતા રાઘવ ચઢ્ઢાને ત્યાં પારણું બંધાયું છે. પરિણીતી અને રાઘવે સોશિયલ મીડિયા પર એક સંયુક્ત પોસ્ટ દ્વારા આ ખુશખબર ચાહકોને આપતા જણાવ્યું હતું કે તેમને ત્યાં પુત્ર-જન્મ થયો છે. 

ફિલ્મો દ્વારા ભારતવાસીઓમાં દેશભક્તિનો જુસ્સો જગાડનાર અભિનેતા અને દિગ્દર્શક મનોજ કુમારનું શુક્રવારે વહેલી સવારે મુંબઇમાં નિધન થયું છે. 87 વર્ષના મનોજ કુમાર...

એક્ટર આમિર ખાન હવે યુટયુબર બની ગયો છે. તેણે ‘આમિર ખાન ટોકીઝ’ નામની યુટયુબ ચેનલ શરૂ કરી છે. તેણે શરૂઆતના કેટલાક વીડિયોમાં ‘લગાન’નાં નિર્માણ વિશેની વાતો...

બોલિવૂડ અભિનેતા વિજય વર્મા અને અભિનેત્રી તમન્ના ભાટિયા બ્રેકઅપના અહેવાલો વચ્ચે ચર્ચામાં છે. બ્રેકઅપ મુદ્દે લાંબો સમય મૌન ધારણ કર્યા પછી વિજય વર્માએ હવે...

આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મેળવી ચૂકેલી અને ઓસ્કરમાં બ્રિટનની સત્તાવાર એન્ટ્રી તરીકે રજૂ ફિલ્મ ‘સંતોષ’ ભારતના દર્શકોને જોવા નહીં મળે. ગયા વર્ષે કાન્સ...

કંગના રણૌત સામે જાવેદ અખ્તરે કરેલા બદનક્ષીના કેસમાં બન્ને વચ્ચે પરસ્પર સંમતિ અને રાજીખુશીથી સમાધાન થયાની વાત ખોટી છે. વાસ્તવમાં કંગનાએ આ કેસમાં અમારી માફી...

માફિયા લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી સતત મળતી મોતની ધમકીઓ બાબતે બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાને ફિલોસોફિકલ ટોનમાં જવાબ આપતાં જણાવ્યું હતું કે જિતની ઉંમર લિખી...

અલ્લુ અર્જુનને ફિલ્મસર્જક એટલીની આગામી ફિલ્મ માટે 175 કરોડ રૂપિયા ચૂકવાયા હોવાના દાવો થઈ રહ્યા છે. એક અંદાજ મુજબ કોઈપણ ભારતીય એક્ટરને એક ફિલ્મ માટે ચૂકવાયેલી...

ભારતની ક્રિકેટ ટીમમાં વિકેટ-કીપર અને બેટ્સમેન કે.એલ. રાહુલ  અને બોલિવૂડ એક્ટ્રેસ અથિયા શેટ્ટીને ત્યાં પારણું બંધાયું છે. અથિયા શેટ્ટીએ સોમવારે દીકરીને...

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમનો ડેવિડ વાર્નર હવે તેલુગુ ફિલ્મમાં ડેબ્યુ કરવાનો છે. તે નીતિન અને શ્રીલીલી સાથે ‘રોબિનહુડ’ ફિલ્મમાં કેમિયો કરવાનો છે. ફિલ્મસર્જકે...

બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ચાલુ નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન 350 કરોડ રૂપિયાની આવક ઉપર 120 કરોડ રૂપિયા ઈન્કમટેક્સ ચૂકવીને દેશના સૌથી વધુ ઈન્કમટેક્સ...



to the free, weekly Gujarat Samachar email newsletter